gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સસરાએ પુત્રવધુને પકડીને કહ્યું મારા દિકરા સાથે રહેવું હોય તો મારી સાથે સંબંધ રાખવો પડશે | Iwe ekewe …

G METRO NEWS by G METRO NEWS
March 31, 2025
in GUJARAT
0 0
0
સસરાએ પુત્રવધુને પકડીને કહ્યું મારા દિકરા સાથે રહેવું હોય તો મારી સાથે સંબંધ રાખવો પડશે | Iwe ekewe …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, રવિવાર

 ઠક્કરનગરમાં ગૃહકલેશમાં સસરાએ હદ વટાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ચાર વર્ષ પહેલા સસરાએ આબરુ લેવાના ઇરાદે બાથરુમમાં જઇને પુત્રવધુ સાથે શારિરીક અડપલાં કર્યા હતા. જ્યારે વર્ષ પહેલા સસરાએ પુત્રવધુને પકડીને મારા દિકરા સાથે રહેવું હોય તો મારી સાથે શારિરીક સંબંધ બાધવો પડશે તેમ કહ્યું હોવાનો ફરિયાદમાં આક્ષેપ કર્યો છે. જો કે મહિલા પતિ સાથે અલગ રહેવા ગઇ તો પતિ પત્નીને તરછોડીને પિતા ઘરે રહેવા જતો રહ્યો હતો. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અગાઉ પણ સસરાએ  બાથરુમમાં જઇને પુત્રવધુ સાથે શારિરીક અડપલાં કરેલા,અલગ રહેવા ગયા તો પતિ પણ પિતા પાસે જતો રહ્યો ઃ કૃષ્ણનગર પોલીસમાં ફરિયાદ

નરોડામાં રહેતી ૩૨ વર્ષની મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ઠક્કરનગરમાં રહેતા સસરા સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના ચાર વર્ષ પહેલા લગ્ન થયા હતા બાદમાં સંયુક્ત પરિવારમાં રહેતી હતી તે સમયે સસરાએ નહાવા બાબતે જીદ પડકીને પહેલા નહાવા ગયા હતા મહિલા તેના બેડરૃમમાં બાથરુમમાં નહાવા ગઇ તો સસરાએ બાથરુમમાં જઇને આબરુ લેવાના ઇરાદે મહિલાને પકડીને શારિરીક અડપલાં  કરીને છેડતી કરી હતી.

ગયા વર્ષ પણ પુત્રવધુ નહાઇને કપડાં પહેરીને ઉભી હતી આ સમયે પાછળથી આવીને સસરાએ પુત્રવધુને પકડીને તારા મારા દિકરા સાથે રહેવું હોય તો મારી સાથે શારિરીક સંબંધ બાંધવો પડશે કહીને છેડતી કરી હતી. બનાવના મહિના પછી મહિલા પતિ સાથે અલગ રહેવા ગઇ તો ગયા મહિને પતિ તેને તરછોડીને પિતા સાથે રહેવા જતો રહ્યો હતો પતિ  પત્ની સાથે રહેવા આવવાનો ઇન્કાર કર્યો હતો. આ ઘટના અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘નમાજ પઢતી ત્યારે નણંદ લાત મારતી..’, અસહ્ય ત્રાસ આપનારા સાસરિયાઓ સામે પરિણીતાએ વેજલપુરમાં નોંધાવી ફર…
GUJARAT

March 26, 2026
અમદાવાદમાં રંગેચંગે નીકળી રામ નવમીની શોભાયાત્રા, સાંસ્કૃતિક ઝાંખી, કરતબો અને ટેબ્લો આકર્ષણનું કેન્દ્…

સુરતમાં ‘ડુમસ સી-ફેસ’ હવે બનશે કચરા મુક્ત : ગંદકી કરનારા સામે આકરા પગલાં લેવાશે | ‘Dumas Sea Face’ i…

Next Post
હાઇવે ઉપર ઉભેલી ટ્રકોના કારણે સર્જાતા અકસ્માત રોકવા માટે પોલીસની કવાયત | Police exercise to prevent …

હાઇવે ઉપર ઉભેલી ટ્રકોના કારણે સર્જાતા અકસ્માત રોકવા માટે પોલીસની કવાયત | Police exercise to prevent ...

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વધુ ૧૦ ઈવી ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે | Municipal Corporation to set…

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વધુ ૧૦ ઈવી ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે | Municipal Corporation to set...

વ્યાયામ શિક્ષકોનો હુંકાર : સરકારના અન્યાય સામે વિરોધ ચાલુ જ રખાશે | Gym teachers' cry: Protest again...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાંદી રૂ.અઢી લાખની સપાટી કુદાવી ગઈ: હવે ત્રણ લાખ પર મીટ | Silver crosses Rs 2 5 lakh mark: Now it is…

3 months ago
આવકવેરાના વાર્ષિક ટાર્ગેટ આપવાના વલણ સામે સીબીડીટીમાં ફરિયાદ | IT officers wrote a letter to CBDT

2 months ago
છોટાઉદેપુરમાં તંત્રના પાપે 120થી વધુ લોકો બીમાર પડ્યા! ગટરનું પાણી નદીમાંથી થઈને ઘરોના નળ સુધી પહોંચ…

4 months ago
દુનિયા ભલે ડરાવે, ભારત પોતાનો રસ્તો પોતે બનાવશે : ‘ટેરિફને હથિયાર’ બનાવતા દેશોને સીતારમણની ચેતવણી | …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News