gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વધુ ૧૦ ઈવી ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે | Municipal Corporation to set…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2025
in GUJARAT
0 0
0
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વધુ ૧૦ ઈવી ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે | Municipal Corporation to set…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસી અંતર્ગત ગાંધીનગરમાં

હાલમાં ઊભા કરાયેલા ચાર જેટલા સ્ટેશનમાં અત્યાર સુધીમાં ૧૩૮૦ જેટલા વાહનોને ચાર્જિંગ કરવામાં આવ્યા

ગાંધીનગર :  દેશભરમાં વધતાં જતાં પ્રદૂષણને નિયંત્રિત કરવા સરકાર દ્વારા
ઇલેક્ટ્રિક વાહનોના વેચાણને પ્રેરણા મળે તે હેતુથી અનેક પગલાં લેવામાં આવ્યા છે
ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પણ આ અભિયાન અંતર્ગત ઈવી પોલિસી લાગુ કરવામાં
આવી હતી. જે અંતર્ગત હવે વધુ ૧૦ જેટલા ઈવી ચાજગ સ્ટેશન ઊભા કરવાનું આયોજન હાથ
ધરવામાં આવ્યું છે.

આ પોલિસીના અસરકારક અમલીકરણ માટે ગાંધીનગર મહાનગરપાલિકા
દ્વારા શહેરમાં ઈવી વાહનોનું વેચાણ વધે અને ગાંધીનગર શહેરના ઇલેક્ટ્રિક વ્હીકલને
ચાજગ સ્ટેશન મળી રહે તે હેતુથી ગાંધીનગરના વિવિધ ૪ વિસ્તારોમાં પબ્લિક પ્રાઇવેટ
પાર્ટનરશીપ મોડલ તેમજ રેવન્યુ શેરિંગ મોડેલ આધારિત પબ્લીક ઇલેક્ટ્રિક વ્હીકલ
ચાર્જિંગ સ્ટેશન સ્થાપવામાં આવ્યા હતા. તેથી આ તમામ સ્ટેશન પાછળ ગાંધીનગર મહાનગરપાલિકાને
કોઈ પણ પ્રકારનો ખર્ચ કરવાનો થતો નથી. આ ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકાને થયેલ ચાજગ
યુનિટને આધારે રેવન્યુ પણ પ્રાપ્ત થાય છે. સેક્ટર-૨૧ સેન્ટ્રલ લાઈબ્રેરીની પાછળ
, સેકટર-૨૧
નર્સરીની બાજુમાં ૩
,સેકટર-૬
પેટ્રોલ પમ્પની સામે
,સેકટર-૧૧
ટોરેન્ટ પાવર ઓફીસની પાછળ આ ૪ સ્થળો પર ઈવી ચાજગ સ્ટેશન સ્થાપિત કરવામાં આવ્યા છે.
આ ૪ સ્થળો પરના ચાર્જિંગ સ્ટેશનો ઉપર અત્યાર સુધીમાં ૧૩૮૦ વાહનો દ્વારા ચાજગ
કરવામાં આવ્યું છે. આ ઇલેક્ટ્રિક વાહનોને મળી રહેલ પ્રતિસાદને કારણે ગાંધીનગર
મહાનગરપાલિકા દ્વારા વધુ ૧૦ ચાજગ સ્ટેશનો સ્થાપવા આયોજન હાથ ધરવામાં આવ્યું છે અને
જે અંતર્ગત નવા દસ ચાજગ સ્ટેશન ઉભા કરવા માટે નેસેલ એમોબિલિટી પ્રાઇવેટ લિમિટેડને
અગાઉની શરત પ્રમાણે જ કામ આપવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત મોકલી દેવામાં આવી છે.
જેથી આગામી સમયમાં ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં ૧૪ જેટલા ઈલેક્ટ્રીક ચાજગ સ્ટેશન
ઊભા થઈ જશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતના ૩૫૦૦૦, દેશના ૧૨.૫ લાખ કેમિસ્ટોની ૨૦મી મેએ હડતાલ | chemists on strike
GUJARAT

May 8, 2026
ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા સૌરાષ્ટ્રમાં ગામેગામ આવેદન | Village to village petition in Saurashtra …

માસીયાઇ ભાઇ વ્યાજે પૈસા આપી બહેનનું મંગળસૂત્ર કઢાવી ગયો | Cousin stole sister’s mangalsutra by givin…

Next Post

વ્યાયામ શિક્ષકોનો હુંકાર : સરકારના અન્યાય સામે વિરોધ ચાલુ જ રખાશે | Gym teachers' cry: Protest again...

હાઉસ કિપિંગની નોકરી કરતા યુવાનને કંપનીમાં ડિરેક્ટર બનાવવાની લાલચ આપી ઠગાઇ | A young man working as a…

હાઉસ કિપિંગની નોકરી કરતા યુવાનને કંપનીમાં ડિરેક્ટર બનાવવાની લાલચ આપી ઠગાઇ | A young man working as a...

વીડિયા વાયરલ કરવાની ધમકી આપી બળજબરી કરી | Forced by threatening to make the video viral

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાષ્ટ્રપતિએ બિલોને ક્યારે મંજૂરી આપવી તે સુપ્રીમ કોર્ટ નક્કી ના કરી શકે : કેન્દ્ર | Supreme Court ca…

9 months ago
વડોદરામાં ગોરવાના ગંગાનગરના મકાનમાંથી ગાંજા સાથે મહિલા પકડાઈ, પુત્ર ફરાર | Woman caught with ganja f…

4 weeks ago
વલસાડ બાદ હવે નવસારીને વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળશે, આગામી સમયમાં સત્તાવાર જાહેરાત કરાશે | Navsar…

અમરેલીમાં ભાજપ નેતાનો પુત્ર ગુમ, સ્યુસાઈડ નોટમાં સામે આવ્યું ચોંકાવનારું કારણ, પોલીસ દોડતી થઈ | BJP …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News