gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સસરા – નણદોઈ પર પરણીતાનો બળાત્કારનો આરોપ, પતિની ફોટો- વિડીયો વાયરલ કરવાની ધમકી | Wife accuses father…

G METRO NEWS by G METRO NEWS
August 10, 2025
in GUJARAT
0 0
0
સસરા – નણદોઈ પર પરણીતાનો બળાત્કારનો આરોપ, પતિની ફોટો- વિડીયો વાયરલ કરવાની ધમકી | Wife accuses father…
1
VIEWS
Share on FacebookShare on Twitter

બાપોદ વિસ્તારમાં રહેતી 40 વર્ષીય પરણીતાએ સસરા અને નણદોઈ સામે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવા તથા ઘટના અંગે કોઈને જાણ ન કરવા ધમકી અંગે પતિ વિરુદ્ધ નવાપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ત્રણેવ આરોપીઓ વિરુદ્ધ બળાત્કાર સહિતની કલમો હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી માહિતી મુજબ, બાપોદ વિસ્તારમાં રહેતી 40 વર્ષીય મહિલા ઘરકામ કરે છે. સમાજના પ્રીતિ રિવાજ મુજબ તેમના લગ્ન ચાટર્ડ એકાઉન્ટન્ટ દીપેન પટેલ સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેઓને કોઈ સંતાન નથી. મહિલાએ ફરિયાદમાં કહ્યું હતું કે, વર્ષ 2024 જુલાઈ મહિનામાં મારા સસરા પ્રકાશભાઈએ બેડરૂમનો દરવાજો બંધ કરી મરજી વિરુદ્ધ મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ છ મહિના અગાઉ ઉતરાયણ પર્વે નણદોઈ અમરભાઈ અગાશી પર હોય અને હું ઘરે એકલી હોવાથી એકલતાનો લાભ ઉઠાવી તેઓએ પણ મારી સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ અંગે પતિને જાણ કરતા તેઓએ મને ધમકી આપી હતી કે, કોઈને કહીશ તો અંગતપળોના ફોટો- વિડીયો વાયરલ કરી દઈશ. ફરિયાદીએ છ મહિના અગાઉ પણ આરોપીઓ વિરુદ્ધ સ્ત્રી અત્યાચાર અંગે ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળે છે. પોલીસે પીડીતાની મેડિકલ પ્રક્રિયા હાથ ધરી સાક્ષીઓના નિવેદન નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

Next Post
ખેલમાં ટોચના ખેલાડીઓ સાથે રમવા પ્લેટફોર્મ મળતા ખેલાડીઓની પ્રતિભાઓ બહાર આવી | The talents of the play…

ખેલમાં ટોચના ખેલાડીઓ સાથે રમવા પ્લેટફોર્મ મળતા ખેલાડીઓની પ્રતિભાઓ બહાર આવી | The talents of the play...

લક્ઝરી કારો સાથે નબીરાઓના સીન સપાટા , પોલીસે કાયદાનું ભાન કરાવ્યું | Scene with luxury cars police e…

લક્ઝરી કારો સાથે નબીરાઓના સીન સપાટા , પોલીસે કાયદાનું ભાન કરાવ્યું | Scene with luxury cars police e...

ભરૂચમાં માર્ગ અકસ્માતના ચાર બનાવોમાં 5નાં મોત, પોલીસ ફરિયાદના આધારે વાહનચાલકોની શોધખોળ | Bharuch Roa…

ભરૂચમાં માર્ગ અકસ્માતના ચાર બનાવોમાં 5નાં મોત, પોલીસ ફરિયાદના આધારે વાહનચાલકોની શોધખોળ | Bharuch Roa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોરવામાં પીધેલા કારચાલકે ડોરટુડોર કચરાના વાહનને ટક્કર મારી ડ્રાઇવરને ફટકાર્યો,વાહન પણ મુકાવી દીધું |…

9 months ago
યુપીના સંભલમાં કલ્કિ ધામ નજીક મસ્જિદ પર બુલડોઝર ફર્યું, પોલીસનો કાફલો ખડકાયો | UP Sambhal Bulldozer …

12 months ago
સાયલન્ટ હીરો’ઝઃ અમદાવાદ ફાયર વિભાગે છેલ્લા એક વર્ષમાં 600થી વધુ લોકોનો જીવ બચાવ્યો | Ahmedabad Fire …

વડોદરામાં ડ્રેનેજ લાઈનની જીઆરપી ટેકનોલોજી આધારિત કામગીરીનો પ્રારંભ | GRP technology based drainage l…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News