gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સસ્તા ઓઈલની સાથે S400 ની ઝડપી ડિલીવરી કરશે રશિયા, ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારતને ફાયદો | Russia will de…

G METRO NEWS by G METRO NEWS
September 3, 2025
in INDIA
0 0
0
સસ્તા ઓઈલની સાથે S400 ની ઝડપી ડિલીવરી કરશે રશિયા, ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારતને ફાયદો | Russia will de…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Russia and India Relation news : અમેરિકાની ધમકીઓ વચ્ચે ભારત અને રશિયા વચ્ચે ભાગીદારી વધુ મજબૂત થતી દેખાય છે. હવે એવા અહેવાલો છે કે રશિયા ભારતને વધુ S-400 મિસાઇલ સિસ્ટમ મોકલવાનું વિચારી રહ્યું છે. બંને દેશો વચ્ચે સપ્લાય વધારવા માટે પણ વાતચીત ચાલી રહી છે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે ભારતને રશિયન ઓઈલ મામલે વધુ ડિસ્કાઉન્ટ મળી શકે છે.

શું ડીલ થઈ હતી રશિયા-ભારત વચ્ચે? 

અહેવાલ અનુસાર રશિયન અધિકારી દિમિત્રી શુગાયેવે એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “ભારત પાસે પહેલાથી જ અમારી S-400 સિસ્ટમ્સ છે. આ ક્ષેત્રમાં પણ અમારા પરસ્પર સહયોગને વિસ્તૃત કરવાની શક્યતાઓ છે. તેનો અર્થ એ છે કે નવી ડિલિવરી. હાલમાં, અમે વાતચીત કરી રહ્યા છીએ.” ભારતે 2018 માં 5.5 બિલિયન ડોલરમાં 5 જેટલી S-400 મિસાઇલ સિસ્ટમ્સ માટે સોદો કર્યો હતો.

ભારતે હજુ કેટલી મિસાઈલ સિસ્ટમ આપી? 

અત્યાર સુધી રશિયા દ્વારા ત્રણ સિસ્ટમ્સ આપવામાં આવી છે. જોકે, બાકીના બેની ડિલિવરીમાં વિલંબ થયો છે. એવી શક્યતા છે કે રશિયા 2026 અને 2027 માં બાકીની 2 S-400 સિસ્ટમ ભારતને આપશે. ખાસ વાત એ છે કે મે મહિનામાં પાકિસ્તાન સાથેના સંઘર્ષ દરમિયાન S400 મિસાઇલ સિસ્ટમે મોટી ભૂમિકા ભજવી હતી. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, ભારતીય સેના 7 મેના રોજ પાકિસ્તાનમાં ઘૂસી ગઈ અને આતંકવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવ્યા.

ઓઈલમાં પણ ડિસ્કાઉન્ટ મળશે

આ દરમિયાન રશિયાએ ભારતને ઓઈલ ખરીદી પર પહેલા કરતાં વધુ મોટું ડિસ્કાઉન્ટ આપવાની તૈયારી કરી છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયાનું ઓઈ ભારત માટે પ્રતિ બેરલ 3-4 ડોલર સસ્તું થઈ શકે છે. બ્રેન્ટની તુલનામાં રશિયાના યુરાલ ક્રૂડ ઓઇલ પર પ્રતિ બેરલ 3 થી 4 ડોલરનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…
INDIA

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…

March 23, 2026
VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …
INDIA

VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …

March 23, 2026
LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…
INDIA

LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…

March 23, 2026
Next Post
માંડલ-દેત્રોજ પંથકમાં 5 દિને વિઘ્નહર્તાનું વિસર્જન, હજુ અનેક ઘરમાં તેમજ સાર્વજનિક ગણેશોત્સવનો ઉમંગ |…

માંડલ-દેત્રોજ પંથકમાં 5 દિને વિઘ્નહર્તાનું વિસર્જન, હજુ અનેક ઘરમાં તેમજ સાર્વજનિક ગણેશોત્સવનો ઉમંગ |...

કુદરતી આફત વચ્ચે ઉત્તરાખંડના ગૌરીકુંડમાં ફસાયેલા 47 ગુજરાતી શ્રદ્ધાળુ સોનપ્રયાગ રવાના | 47 gujarati …

કુદરતી આફત વચ્ચે ઉત્તરાખંડના ગૌરીકુંડમાં ફસાયેલા 47 ગુજરાતી શ્રદ્ધાળુ સોનપ્રયાગ રવાના | 47 gujarati ...

વડોદરામાં SMCનો દરોડો : હાઇવે પરથી દારૂનો જથ્થો ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો : 4 ફરાર | SMC raid in Vado…

વડોદરામાં SMCનો દરોડો : હાઇવે પરથી દારૂનો જથ્થો ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો : 4 ફરાર | SMC raid in Vado...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માંડલ-દેત્રોજ પંથકના શિવાલયોમાં શ્રાવણ માસના પ્રારંભે ભક્તોએ પુજા-અર્ચના કરી | the Shiva temples of …

માંડલ-દેત્રોજ પંથકના શિવાલયોમાં શ્રાવણ માસના પ્રારંભે ભક્તોએ પુજા-અર્ચના કરી | the Shiva temples of …

8 months ago
આણંદ જિલ્લામાં ગંભીર ગુનામાં સંડોવાયેલા 300 શખ્સોની તપાસ | Investigation of 300 people involved in s…

આણંદ જિલ્લામાં ગંભીર ગુનામાં સંડોવાયેલા 300 શખ્સોની તપાસ | Investigation of 300 people involved in s…

4 months ago
શેરબજારમાં પ્રતિકુળ વલણ છતાંય વિદેશી રોકાણમાં અમેરિકન FPIનો હિસ્સો વધીને 41% | US FPI share in forei…

શેરબજારમાં પ્રતિકુળ વલણ છતાંય વિદેશી રોકાણમાં અમેરિકન FPIનો હિસ્સો વધીને 41% | US FPI share in forei…

1 month ago
સુરતમાં પાણીપુરી ખાતી યુવતી એટલુ રડી કે, આખરે ટ્રાફિક પોલીસે તેનું વાહન છોડવું પડ્યું | surat traffi…

સુરતમાં પાણીપુરી ખાતી યુવતી એટલુ રડી કે, આખરે ટ્રાફિક પોલીસે તેનું વાહન છોડવું પડ્યું | surat traffi…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News