gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાંકરદા ગામના ખેતરમાંથી 9.40 લાખનો દારૃ ભરેલી કાર સાથે યુવક પકડાયો,કાર મૂકી જનાર મિત્ર વોન્ટેડ | pol…

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in GUJARAT
0 0
0
સાંકરદા ગામના ખેતરમાંથી 9.40 લાખનો દારૃ ભરેલી કાર સાથે યુવક પકડાયો,કાર મૂકી જનાર મિત્ર વોન્ટેડ | pol…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ શહેરના છાણી નજીકના ખેતરમાં પોલીસે મધરાતે દરોડો પાડી દારૃ ભરેલી એક કાર સાથે ખેતરમાં રહેતા યુવકને ઝડપી પાડી કુલ રૃ.૨૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

નંદેસરી પોલીસને દારૃની ડિલિવરી વિશે માહિતી મળતાં સાંકરદાના ખેતરમાં મકાન પાછળથી કાર કબજે કરી હતી.તપાસ કરતાં કારમાંથી જુદીજુદી બ્રાન્ડની વિદેશી શરાબની કુલ રૃ.૯.૪૦ લાખની કિંમતની ૨૫૬ બોટલ મળી આવી હતી.

પોલીસે કાર પાસેથી પેરિન રમણભાઇ પટેલ નામના યુવકની ધરપકડ કરી મોબાઇલ તેમજ રોકડા રૃ.૧૨૦૦ કબજે કર્યા હતા.તેની પૂછપરછ કરતાં સમા સાવલી રોડ પર ગુરૃદેવ વાટિકામાં રહેતો મિત્ર નરેશ પટેલ કાર મુકી ગયો હોવાની અને દારૃના વેચાણના સરખા ભાગ પાડીશું તેમ કહી ગયો હોવાની માહિતી ખૂલી હતી.

જો કે પોલીસને કારના માલિક વિશે હજી માહિતી મળી નથી.જેથી કાર મૂકી જનાર નરેશ પટેલ અને કારના માલિકને વોન્ટેડ જાહેર કરી કેટલા વખતથી નેટવર્ક ચાલતું હતું તે બાબતે તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Actress Model Hetui Parmar Birthday Today
GUJARAT

June 1, 2026
મોબાઈલ યુગમાં બાળકોએ શીખ્યા યોગ અને રમતના પાઠ..

અમદાવાદ: પરિણીતાના અશ્લીલ ફોટા ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી તેના જ પતિને મોકલ્યા, રાણીપ પોલીસમાં ફરિય…

Next Post
મણિપુરમાં 40 કિલો વિસ્ફોટ ભરેલુ લાંબા અંતરનું રોકેટ જપ્ત | Long range rocket loaded with 40 kg explo…

મણિપુરમાં 40 કિલો વિસ્ફોટ ભરેલુ લાંબા અંતરનું રોકેટ જપ્ત | Long range rocket loaded with 40 kg explo...

બેંગ્લોરના વૃધ્ધ પાસેથી પણ ગેંગે રૃા.૫૦ લાખ પડાવ્યા | rs 50 lakh cheating with bengluru old man

ફ્રાન્સ ભારતને ફાઇટર જેટનાં એન્જિન બનાવવાની ટેક્નોલોજી આપવા તૈયાર | France ready to provide technolo…

ફ્રાન્સ ભારતને ફાઇટર જેટનાં એન્જિન બનાવવાની ટેક્નોલોજી આપવા તૈયાર | France ready to provide technolo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખાવાનું નહીં મળતા રેસ્ટોરન્ટ માલિકનું લોકેશન લઇ હુમલો કરનાર ચાર ઝડપાયા,કાન પકડી માફી માગી | Four arr…

10 months ago
આકાશવાણી પર પહેલી વખત વડોદરાના પંડિત ઓમકારનાથ ઠાકુરે વંદે માતરમ ગાયું હતું | pandit aumkarnath thaku…

11 months ago
‘6 મહિનામાં પેટ્રોલ ગાડીઓ જેટલી કિંમતે વેચાશે ઈલેક્ટ્રિક વ્હિકલ…’ નીતિન ગડકરીની મોટી જાહેરાત

1 year ago
ફરી 5 ઓગસ્ટે જ જમ્મુ કાશ્મીર મુદ્દે મોટા નિર્ણયની જાહેરાતની શક્યતા, દિલ્હીમાં અટકળો તેજ | Jammu And …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News