gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

IT ઉદ્યોગ દ્વારા ખર્ચ ઘટાડવા, કાર્યક્ષમતા વધારવા માટે AI, GenAIનો ઉપયોગ | IT industry uses AI GenAI …

G METRO NEWS by G METRO NEWS
April 23, 2025
in Business
0 0
0
IT ઉદ્યોગ દ્વારા ખર્ચ ઘટાડવા, કાર્યક્ષમતા વધારવા માટે AI, GenAIનો ઉપયોગ | IT industry uses AI GenAI …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : ભારતીય આઈટી સેવા ક્ષેત્રની કંપનીઓએ હજી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) અને જનરેટિવ એઆઈ (જેનએઆઈ)માં મોટા સોદા કર્યા નથી. પરંતુ ખર્ચ ઘટાડવા અને પ્રોજેક્ટની કાર્યક્ષમતા વધારવા માટે તેનો વધુને વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વર્તમાન વાતાવરણ અનિશ્ચિતતાઓથી ભરેલું હોવા છતાં આનાથી ગ્રાહકોને તેમની બચતનો એક હિસ્સો વિવેકાધીન પહેલમાં ફરીથી રોકાણ કરવાની મંજૂરી મળી રહી છે.

એઆઈ અને જેનએઆઈનો વધતો ઉપયોગ પરંપરાગત આઈટી પ્રોજેક્ટ્સ પર જે રીતે ખર્ચ બચત હાંસલ કરવામાં આવે છે તેમાં ફેરફારનું પ્રતિનિધિત્વ કરે છે, જેને સામાન્ય રીતે રન-સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષમાં આને વેગ મળ્યો છે કારણ કે શ્રમ આર્બિટ્રેજ અને આઈટી  પ્રક્રિયાઓનું માનકીકરણ જેવી પરંપરાગત ખર્ચ બચત તકનીકો લોકપ્રિયતામાં ઘટી રહી છે.

તમામ ક્ષેત્રોના સાહસો એ સમજવા લાગ્યા છે કે જ્યાં સુધી એઆઈ અને જેનએઆઈ  જેવી ટેક્નોલોજીનો પ્રોજેક્ટ્સમાં ઉપયોગ કરવામાં નહીં આવે, ત્યાં સુધી અપેક્ષિત ખર્ચ બચત પ્રાપ્ત થશે નહીં. આઇટી સર્વિસના એક્ઝિક્યુટિવ્સનું કહેવું છે કે આ એક ટ્રેન્ડ છે જે તમામ ચર્ચાઓનો ભાગ બની ગયો છે.

આઈટી કંપનીના સુત્રોએ જણાવ્યું હતું કે જ્યારે પરંપરાગત ખર્ચ આપ્ટિમાઇઝેશન સોદા સમાચારોમાં પાછા આવ્યા છે, ત્યારે તેમાં વધારાના પરિબળો પણ સામેલ છે, જેમ કે વેન્ડર કોન્સોલિડેશન અથવા એઆઈ-આધારિત ખર્ચ ઑપ્ટિમાઇઝેશનનો સમાવેશ થાય છે. ક્લાયન્ટ તેમના પોર્ટફોલિયોના અમુક ભાગમાં એઆઈનો સમાવેશ કરીને ૨૦ ટકા ખર્ચ બચત હાંસલ કરી શકે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
સંસદ જ સુપ્રીમ, તેના ઉપર કોઈ ઓથોરિટી નહીં : ઉપરાષ્ટ્રપતિ ધનખડ | Parliament is the Supreme Court no a…

સંસદ જ સુપ્રીમ, તેના ઉપર કોઈ ઓથોરિટી નહીં : ઉપરાષ્ટ્રપતિ ધનખડ | Parliament is the Supreme Court no a...

સેન્સેક્સ 187 પોઈન્ટ વધીને 79596 | Sensex rises 187 points to 79596

સીજેઆઈ પર વિવાદાસ્પદ નિવેદન બદલ નિશિકાંત દુબે સામે સુપ્રીમમાં કેસ | Case filed in Supreme Court agai…

સીજેઆઈ પર વિવાદાસ્પદ નિવેદન બદલ નિશિકાંત દુબે સામે સુપ્રીમમાં કેસ | Case filed in Supreme Court agai...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોંગ્રેસ રૂ.500 કરોડમાં વેચે છે CMની ખુરશી? સિદ્ધુની પત્નીના નિવેદન બાદ પંજાબનું રાજકારણ ગરમાયું

7 months ago
પાલનપુરમાં હિટ એન્ડ રન: ઓવરટેકની લ્હાય કારચાલકે ત્રણ રાહદારીઓને ફંગોળ્યા, મહિલાનું મોત, બે ઇજાગ્રસ્ત…

સેપ્ટિક ટેન્કની સફાઈ વખતે ઝેરી ગેસની અસરથી સાળા-બનેવીનાં મોત | Brother in law dies due to toxic gas …

1 year ago
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

6 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News