gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાઉદી અરેબિયા મોકલવાનું કહીને ૩૪ લોકો પાસેથી રૃા. ૧૫ લાખ પડાવ્યા | 15 lakhs a angei seni 34 aramas l…

G METRO NEWS by G METRO NEWS
May 3, 2026
in GUJARAT
0 0
0
સાઉદી અરેબિયા મોકલવાનું કહીને ૩૪ લોકો પાસેથી રૃા. ૧૫ લાખ પડાવ્યા | 15 lakhs a angei seni 34 aramas l…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર

વિઝા અપાવવાના બહાને લોકોને છેતરવો વધી રહ્યા છે, મોરબીના યુવક સહિત કુલ ૩૪ શ્રદ્ધાળુઓને સાઉદી અરેબિયા ઉમરાહ કરવા માટે મોકલવાનું કહીને વિઝા અને ટિકીટ પેટે કુલ રૃા. ૧૫ લાખની ઠગાઇ કરી હતી. જેમાં એરપોર્ટ ઉપર આવતાં વિઝા બોગસ હોવાની ખબર પડી હતી તેમજ ઉમરાહ કરીને પરત ફરેલા મુસાફર પાસે જુહાપુરાના શખ્સે એરપોટ ઉપર દોઢ લાખની ખંડણી માંગ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ એરપોર્ટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

૩૪ લોકોના ૪.૬૫ લાખ મેળવી સમયસર વિઝા ન કરાવ્યા ઃ દોઢ લાખ નહી આપો તો એરપાર્ટ બહાર નહી જવા દેવાની ધમકી આપતાં એરપોર્ટ પોલીસે ગુનો નોંધ્યો

મોરબીમાં રહેતા યુવકે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં જુહાપુરા ખાતે  રહેતા મહંમદ જુનેદ સામે ફરિયાદ નોંધાવી છે કે વર્ષ ૨૦૧૯માં ફરિયાદી ઉમરાહ કરવા માટે સાઉદીઅરેબિયા ગયા હતા. ત્યારે આરોપીનો સંપર્ક થયો હતો.બન્ને વચ્ચે મિત્રતા થતા વર્ષ ૨૦૨૨માં બન્ને ૩૦ લોકોને મક્કા મદિના ટુર્સમાં લઇ ગયા હતા. ત્યરબાદ ભવિષ્યમાં કોઈપણ ધામક ટૂર માટે સસ્તામાં વિઝા કરાવી આપશે તેમ આરોપીએ કહ્યું હતુ.

ત્યારબાદ ૨૦૨૫માં ફરિયાદીના પરિવારના ૩૪ સભ્યોને ઉમરાહ માટે જવાનું નક્કી થતા તેમણે આરોપીનો સંપર્ક કરતાં તેણે વ્યક્તિ દીઠ રૃા. ૧૨,૫૦૦ નક્કી કરી કુલ રૃા. ૪.૬૫ લાખ પડાવ્યા હતા. જોકે ફ્લાઇટના દિવસે પણ વિઝા ન મળતા ફરિયાદીએ પૂછપરછ કરતાં આરોપીએ વોટ્સએપ પર વિઝાની પીડીએફ મોકલી હતી. મુસાફરો એરપોર્ટ પહોંચ્યા ત્યારે સ્ટાફે તપાસતા આ વિઝા બોગસ હોવાનું બહાર આવતા નકલી વિઝાના કારણે અગાઉ બુક કરાવેલી રૃ. ૧૦.૨૪ લાખની એર ટિકિટો રદ કરવી પડી હતી. જો કે ફરિયાદી અને તેમનો પરિવાર અન્ય વ્યવસ્થા કરીને ઉમરાહ પૂર્ણ કરી અમદાવાદ એરપોર્ટ ઉપર પરત ફર્યા ત્યારે આરોપીએ વોટ્સએપ કોલ કરીને રૃ. ૧.૫૦ લાખની વધુ માંગણી કરી હતી. તેણે ધમકી આપી હતી કે જો આ રૃપિયા નહીં ચૂકવો તો એરપોર્ટની બહાર નીકળી શકશો નહીં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો
GUJARAT

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો

September 16, 2026
मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
Next Post
ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…

પહેલી મેથી હળવા પીણા પરનો જીએસટી ૨૮ ટકાથી વધારી ૪૦ ટકા કરી દેવાયો | 40 percent GST on soft drinks

ઈડીએ 2,892 દરોડા પાડી વિક્રમી રૂ.81,422 કરોડની સંપત્તિ જપ્ત કરી | ED conducts 2 892 raids seizes ass…

ઈડીએ 2,892 દરોડા પાડી વિક્રમી રૂ.81,422 કરોડની સંપત્તિ જપ્ત કરી | ED conducts 2 892 raids seizes ass...

સીબીઆઈએ 2,672 કરોડના કૌભાંડી કમલેશ પારેખ સહિત બેને વિદેશથી પકડયા | CBI arrests Kamlesh Parekh two ot…

સીબીઆઈએ 2,672 કરોડના કૌભાંડી કમલેશ પારેખ સહિત બેને વિદેશથી પકડયા | CBI arrests Kamlesh Parekh two ot...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચેટીચાંદના પવિત્ર તહેવારની શુભેચ્છાઓ પાઠવી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રાનું…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચેટીચાંદના પવિત્ર તહેવારની શુભેચ્છાઓ પાઠવી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રાનું…

6 months ago
ઝારખંડના રાંચીમાં મોટી દુર્ઘટના, ડેમમાં ડૂબી જવાથી 4 પોલીસકર્મીઓને કાળ ભરખી ગયો | Major accident in …

ઝારખંડના રાંચીમાં મોટી દુર્ઘટના, ડેમમાં ડૂબી જવાથી 4 પોલીસકર્મીઓને કાળ ભરખી ગયો | Major accident in …

10 months ago
બાપુનગરમાં દબાણ હટાવ કામગીરી: AMC અને પોલીસની સંયુક્ત ઝુંબેશ

બાપુનગરમાં દબાણ હટાવ કામગીરી: AMC અને પોલીસની સંયુક્ત ઝુંબેશ

5 months ago
વટવા-વડોદરા-વટવા ઇન્ટરસિટી ટ્રેન 8 મે સુધી રદ કરાતા મુસાફરોની કફોડી હાલત | Vatva Vadodara Vatva Inte…

વટવા-વડોદરા-વટવા ઇન્ટરસિટી ટ્રેન 8 મે સુધી રદ કરાતા મુસાફરોની કફોડી હાલત | Vatva Vadodara Vatva Inte…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News