gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાબરકાંઠા: શામળાજી નજીક પોલીસ જાપ્તામાંથી ફરાર થતા આરોપી પર ફાયરિંગ, હાથમાં ગોળી વાગી | Accused Shot…

G METRO NEWS by G METRO NEWS
March 13, 2026
in GUJARAT
0 0
0
સાબરકાંઠા: શામળાજી નજીક પોલીસ જાપ્તામાંથી ફરાર થતા આરોપી પર ફાયરિંગ, હાથમાં ગોળી વાગી | Accused Shot…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sabarkantha News: ગુજરાત-રાજસ્થાન સરહદ પર આવેલા શામળાજી નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ (વિજિલન્સ વિભાગ) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિદેશી દારૂના ગુનામાં પકડાયેલા આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ફરાર થવાનો પ્રયાસ કરતા, પોલીસે સ્વબચાવ અને આરોપીને રોકવા માટે ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. આ ઘટનામાં આરોપીના જમણા હાથમાં ગોળી વાગતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.

જાણો શું છે સમગ્ર મામલો

મળતી માહિતી અનુસાર, સ્ટેટ વિજિલન્સની ટીમ વિદેશી દારૂના કેસમાં વોન્ટેડ આરોપી  સુખલાલ રામલાલ ડાંગીને રાજસ્થાનના ઘાસા ગામેથી ઝડપીને અમદાવાદ લાવી રહી હતી. આ દરમિયાન શામળાજી નજીક આરોપીએ પોલીસને ચકમો આપી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સ્થિતિની ગંભીરતાને જોતા અને આરોપી ફરી એકવાર હાથમાંથી નીકળી ન જાય તે માટે વિજિલન્સ પોલીસે ફાયરિંગ કર્યું હતું. પોલીસ દ્વારા કરવામાં આવેલા રાઉન્ડમાં ગોળી આરોપી સુખલાલના જમણા હાથની આરપાર નીકળી ગઈ હતી. ગોળી વાગતા જ આરોપી લોહીલુહાણ હાલતમાં નીચે પટકાયો હતો અને પોલીસ તેને ફરી ઝડપી લેવામાં સફળ રહી હતી.

આ પણ વાંચો: સાવધાન! ‘અત્યારે પેમેન્ટ કરી દો, કાલે સિલિન્ડર મળી જશે’, ગેસની અછત વચ્ચે ગેસ એજન્સીઓના નામે છેતરપિંડી

હોસ્પિટલમાં સારવાર હેઠળ

ઇજાગ્રસ્ત આરોપીને તાત્કાલિક અસરથી પહેલા શામળાજી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. હાલમાં સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે તેની સારવાર ચાલી રહી છે.

સૂત્રોના જણાવ્યાનુસાર, જો સમયસર ફાયરિંગ કરીને આરોપીને રોકવામાં ન આવ્યો હોત તો તે ડુંગરાળ વિસ્તારનો લાભ લઈને ફરાર થઈ જવામાં સફળ રહ્યો હોત. હાલમાં હિંમતનગર પોલીસ અને વિજિલન્સ વિભાગ આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું
GUJARAT

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું

July 27, 2026
નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…
GUJARAT

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

July 27, 2026
ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
Next Post
અમદાવાદના સોલામાં બ્રાન્ડેડના નામે નકલી ઘડિયાળો પધરાવતા નેટવર્ક પર LCBનો દરોડો, 2.79 લાખનો મુદ્દામાલ…

અમદાવાદના સોલામાં બ્રાન્ડેડના નામે નકલી ઘડિયાળો પધરાવતા નેટવર્ક પર LCBનો દરોડો, 2.79 લાખનો મુદ્દામાલ...

બોડેલી નગરપાલિકાની રચનાને 7 મહિના થયા છતાં 7 કરોડની ગ્રાન્ટમાંથી 1 રૂપિયો ન વાપર્યાનો આક્ષેપ | Bodel…

બોડેલી નગરપાલિકાની રચનાને 7 મહિના થયા છતાં 7 કરોડની ગ્રાન્ટમાંથી 1 રૂપિયો ન વાપર્યાનો આક્ષેપ | Bodel...

ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર, રવિ સિઝન માટે 30 એપ્રિલ સુધી કેનાલમાં અપાશે સિંચાઈનું પાણી | Big R…

ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર, રવિ સિઝન માટે 30 એપ્રિલ સુધી કેનાલમાં અપાશે સિંચાઈનું પાણી | Big R...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સવારે ઠંડી અને બપોરે ગરમી…રાજ્યભરમાં બેવડી ઋતુ યથાવત્ રહેશે, હવામાન વિભાગની આગાહી | Gujarat to Wit…

સવારે ઠંડી અને બપોરે ગરમી…રાજ્યભરમાં બેવડી ઋતુ યથાવત્ રહેશે, હવામાન વિભાગની આગાહી | Gujarat to Wit…

6 months ago
હિંમતનગર: ’40 ટકા ખેડૂતોની જમીન કપાતમાં જશે’, કાંકણોલમાં 11 ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ | Farmers from…

હિંમતનગર: ’40 ટકા ખેડૂતોની જમીન કપાતમાં જશે’, કાંકણોલમાં 11 ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ | Farmers from…

9 months ago
નશામાં ધૂત પોલીસકર્મીએ એક્ટિવા રિક્ષા અને પાર્કિગમાં ઉભેલી કારને ટક્કર મારી | Drunk policeman hits A…

નશામાં ધૂત પોલીસકર્મીએ એક્ટિવા રિક્ષા અને પાર્કિગમાં ઉભેલી કારને ટક્કર મારી | Drunk policeman hits A…

5 months ago
નડિયાદમાં ધર્મતારણ રેકેટ મામલે આંતરરાષ્ટ્રીય ફંડિગના નેટવર્કની આશંકાએ પોલીસની તપાસ | Police investig…

નડિયાદમાં ધર્મતારણ રેકેટ મામલે આંતરરાષ્ટ્રીય ફંડિગના નેટવર્કની આશંકાએ પોલીસની તપાસ | Police investig…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News