gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાબરમતી નદીમાં રીલ બનાવવા ગયેલા પાંચ મિત્રો ડૂબ્યા ઃ એકનું મોત | Five friends who went to make a ree…

G METRO NEWS by G METRO NEWS
August 2, 2025
in GUJARAT
0 0
0
સાબરમતી નદીમાં રીલ બનાવવા ગયેલા પાંચ મિત્રો ડૂબ્યા ઃ એકનું મોત | Five friends who went to make a ree…
5
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર નજીક પેથાપુરના ફતેપુરા પાસે

માટી ધસી પડતા પાણીમાં ડૂબવા લાગ્યા, ચાર બહાર આવી જતાં બચી ગયા ઃ નદીમાં નહીં જવાનો પ્રતિબંધ છતાં ઉલ્લંઘન

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક પેથાપુર પાસે ફતેપુરા સાબરમતી નદીના
કિનારે સેક્ટર-૨૯માં રહેતા પાંચ મિત્રો રીલ બનાવવા માટે નદીમાં ગયા હતા અને તે
સમયે અચાનક જ માટી ધસી પડતા આ યુવાનો ડૂબવા લાગ્યા હતા. જે પૈકી એક યુવાનનું ડૂબી
જવાથી મોત થયું હતું. જ્યારે ચારનો બચાવ થયો હતો
.

ગાંધીનગર જિલ્લામાં નદી જળાશયો કે તળાવમાં નહીં જવા માટે
જિલ્લા તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવા છતાં તેની અમલવારી થતી
નથી. તાજેતરમાં જ નાભોઈ ખાતે નદીમાં નાહવા પડેલા અમદાવાદના આઠ યુવાનો સામે પોલીસે
ગુનો દાખલ કર્યો હતો તેમ છતાં હજી પણ લોકો નદીમાં ફોટા કે રીલ બનાવવા માટે જઈ
રહ્યા છે. આ સ્થિતિમાં ગાંધીનગર શહેરના સેક્ટર ૨૯માં આવેલી અમનપાર્ક સોસાયટીમાં
રહેતા પાંચ મિત્રો ગઈકાલે પેથાપુરના ફતેપુરા પાસે સાબરમતી નદીમાં રીલ બનાવવા માટે
ગયા હતા. નદીમાં જઈને ટેકરી ઉપર બેઠા હતા તે જ સમયે માટી ધસી પડતા આ મિત્રો નદીના
પાણીમાં ડૂબ્યા હતા. જોકે ચાર મિત્રો જેમ તેમ કરીને પાણીમાંથી બહાર આવી ગયા હતા
પરંતુ મોહમ્મદ નિજાબુદ્દીન શેખ નામનો યુવાન પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેના પગલાં
મિત્રો દ્વારા તુરંત જ ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ફાયર કાફલો
ઘટના સ્થળ ઉપર પહોંચ્યો હતો. જ્યાં ભારે જેમત બાદ નદીના પાણીમાંથી આ યુવાનનો
મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. જે મામલે પેથાપુર પોલીસ દ્વારા અકસ્માતે મોત દાખલ
કરવામાં આવ્યું છે. મૃતક યુવાને તાજેતરમાં જ ડિપ્લોમા એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ
કર્યો હોવાનું બહાર આવ્યું છે. હાલ તો આ ઘટનાને પગલે વસાહત અને સેક્ટરમાં ઘેરા
શોકની લાગણી ફેલાઈ છે.
 
G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
પી.ટી. શિક્ષકે વિદ્યાર્થીઓને ગોવા લઈ જવાનું કહી ૨.૮૨ લાખ પડાવ્યા | PT teacher extorts Rs 2 82 lakhs …

પી.ટી. શિક્ષકે વિદ્યાર્થીઓને ગોવા લઈ જવાનું કહી ૨.૮૨ લાખ પડાવ્યા | PT teacher extorts Rs 2 82 lakhs ...

ટ્રેડિંગમાં રોકાણથી તગડા નફાની લાલચ આપી યુવક પાસે બે લાખ રૃપિયા પડાવ્યા | Ra angei ruu lakh rupees s…

ટ્રેડિંગમાં રોકાણથી તગડા નફાની લાલચ આપી યુવક પાસે બે લાખ રૃપિયા પડાવ્યા | Ra angei ruu lakh rupees s...

હાંસોલથી કોલ સેન્ટર પકડાયું ઃ અમેરિકન નાગરિકો પાસેથી રૃપિયા પડાવતા | Ewe nenien koko a kuna pwe a an…

હાંસોલથી કોલ સેન્ટર પકડાયું ઃ અમેરિકન નાગરિકો પાસેથી રૃપિયા પડાવતા | Ewe nenien koko a kuna pwe a an...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેડા જિલ્લામાં 6 સ્થળેથી જુગાર રમતા 29 શખ્સો ઝડપાયા | 29 people caught gambling at 6 places in Kheda…

ખેડા જિલ્લામાં 6 સ્થળેથી જુગાર રમતા 29 શખ્સો ઝડપાયા | 29 people caught gambling at 6 places in Kheda…

1 year ago
ભડીયાદ-ખજેલી રોડ પર ઇકો પલટી જતાં નોકરીએ જતી 4 યુવતી ઘાયલ | 4 young women on their way to work injur…

ભડીયાદ-ખજેલી રોડ પર ઇકો પલટી જતાં નોકરીએ જતી 4 યુવતી ઘાયલ | 4 young women on their way to work injur…

9 months ago
ટેરિફ વોરને પરિણામે વૈશ્વિક વિકાસ પર પ્રતિકૂળ અસર પડવાનો આરબીઆઈનો મત | RBI sees tariff war as advers…

ટેરિફ વોરને પરિણામે વૈશ્વિક વિકાસ પર પ્રતિકૂળ અસર પડવાનો આરબીઆઈનો મત | RBI sees tariff war as advers…

2 years ago
કોર્ટમાં જમા કરેલો પાસપોર્ટ ખોવાઇ ગયો છે કહી નવો બનાવી દંપતી વિદેશ ફરી આવ્યું | Couple returns abroa…

કોર્ટમાં જમા કરેલો પાસપોર્ટ ખોવાઇ ગયો છે કહી નવો બનાવી દંપતી વિદેશ ફરી આવ્યું | Couple returns abroa…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News