gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-ટુ: શાહીબાગ ડફનાળાથી ઇન્દિરા બ્રિજ સુધીના બંને રોડ જાન્યુઆરી સુધીમાં બની જશે …

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in GUJARAT
0 0
0
સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-ટુ: શાહીબાગ ડફનાળાથી ઇન્દિરા બ્રિજ સુધીના બંને રોડ જાન્યુઆરી સુધીમાં બની જશે …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Sabarmati Riverfront Phase 2 : અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ ફેઝ-ટુ અંતર્ગત શાહીબાગ ડફનાળાથી ઈન્દિરાબ્રિજ સુધી બંને તરફ કુલ 11 કિલોમીટર લંબાઈનો રોડ જાન્યુઆરી સુધીમાં બની જશે. રૂપિયા 1200 કરોડના ખર્ચથી શરૂ કરવામા આવેલા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ફેઝ-ટુમાં નદીના બંને કાંઠે ગ્રીન ઝોન હશે. ઉપરાંત ચિલ્ડ્રન પ્લે એરીયા, ફુડ પ્લાઝા, આર્ટ કલ્ચર સહિતની અન્ય સુવિધા ઉપલબ્ધ કરાવાશે. ફેઝ-ટુ ની કામગીરી પુરી થયા પછી વાસણા બેરેજથી ઈન્દિરાબ્રિજ સુધી નદી કિનારે શહેરીજનો લોંગ ડ્રાઈવની મજા માણી શકશે. 
સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-ટુ: શાહીબાગ ડફનાળાથી ઇન્દિરા બ્રિજ સુધીના બંને રોડ જાન્યુઆરી સુધીમાં બની જશે 2 - image

રૂ. 1200 કરોડના ખર્ચે ફેઝ-ટુનું નિર્માણ

ફેઝ-ટુ અંતર્ગત અત્યારસુધીમાં 56 ટકા ફીઝીકલ પ્રોગ્રેસ પુરો કરાયો છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના ફેઝ-વનમાં 11 કિલોમીટરનો રોડ બનાવાયો હતો. ફેઝ-ટુમાં બંને તરફ 5.5 કિલોમીટર એટલે કે 11 કિલોમીટરમાં ડેવલપમેન્ટ કામગીરી હાથ ધરવામાં આવી છે. ફેઝ-ટુની વિશેષતા એ છે કે સ્ટેપ્પડ એમ્બેન્કમેન્ટ ટાઈપની ડિઝાઈન કરી મહામ વૃક્ષો ઉગાડી એકટિવ તથા ગ્રીન ડેવલપમેન્ટ થીમ ઉપર કામગીરી થશે. શહેરીજનો માટે જુદા જુદા લેવલ ઉપર સીટીંગ વ્યવસ્થા પણ કરાશે.

સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-ટુ: શાહીબાગ ડફનાળાથી ઇન્દિરા બ્રિજ સુધીના બંને રોડ જાન્યુઆરી સુધીમાં બની જશે 3 - image

કેવી હશે સુવિધાઓ

રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ અંતર્ગત કેમ્પ સદર બજારથી ઈન્દિરા બ્રિજ સુધી તથા પશ્ચિમ કાંઠે ટોરેન્ટ પાવરથી ઈન્દિરાબ્રિજ સુધી રીટેઈનીંગ વોલ બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. બંને છેડે સરેરાશ 4500 મીટર એટલે કે કુલ 9000 મીટર લંબાઈ હશે. રીટેઈનીંગ વોલના પાછળના ભાગમાં રેતી,માટી પુરાણ, પ્લાઝા, એકસેસ, રેમ્પ, ઘાટ તથા ડ્રેનેજ લાઈનના ડાયવર્ઝનની કામગીરી હાલમાં ચાલી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સરકારી વીજ મથકોમાં ઉત્પાદન ઘટાડી ખાનગી કંપનીઓને લાભ? વીજ ખરીદીના કરારોમાં ખાનગી ફેરફારથી પ્રજા પર બો…
GUJARAT

સરકારી વીજ મથકોમાં ઉત્પાદન ઘટાડી ખાનગી કંપનીઓને લાભ? વીજ ખરીદીના કરારોમાં ખાનગી ફેરફારથી પ્રજા પર બો…

March 24, 2026
ઓઈલ-ગેસ સંકટ વચ્ચે CM અને ડેપ્યુટી CMના કાફલા-હેલિકોપ્ટરના ખર્ચ સામે ઉઠ્યા સવાલો, મંત્રીઓના ઘરે ડિનર…
GUJARAT

ઓઈલ-ગેસ સંકટ વચ્ચે CM અને ડેપ્યુટી CMના કાફલા-હેલિકોપ્ટરના ખર્ચ સામે ઉઠ્યા સવાલો, મંત્રીઓના ઘરે ડિનર…

March 24, 2026
સરકારની અપીલની અસર નહીં! પેટ્રોલ ખૂટવાની અફવા વચ્ચે અમદાવાદમાં આજે ફરી લાંબી કતારો | Fuel Panic in A…
GUJARAT

સરકારની અપીલની અસર નહીં! પેટ્રોલ ખૂટવાની અફવા વચ્ચે અમદાવાદમાં આજે ફરી લાંબી કતારો | Fuel Panic in A…

March 24, 2026
Next Post
પારડી હાઇવે પર અપહરણ-લૂંટ કેસ: દિલ્હીની ઝહરખુરાની ગેંગનો સાગરિત રાજસ્થાનથી ઝડપાયો! | pardi highway k…

પારડી હાઇવે પર અપહરણ-લૂંટ કેસ: દિલ્હીની ઝહરખુરાની ગેંગનો સાગરિત રાજસ્થાનથી ઝડપાયો! | pardi highway k...

કૃષિ સહાયના ફોર્મ ભરવા ખેડૂતો પાસેથી 100 રૂપિયાની વસૂલી, સરકારના પાપે નિર્દોષ લોકો દંડાઈ રહ્યા છે | …

કૃષિ સહાયના ફોર્મ ભરવા ખેડૂતો પાસેથી 100 રૂપિયાની વસૂલી, સરકારના પાપે નિર્દોષ લોકો દંડાઈ રહ્યા છે | ...

નવો ચીલો : કેન્સર થવાની ભીતિથી લોકો સડી ગયેલાં કે જીવાતવાળાં ઓર્ગેનિક શાકભાજી ખરીદતા થયા | cancer fe…

નવો ચીલો : કેન્સર થવાની ભીતિથી લોકો સડી ગયેલાં કે જીવાતવાળાં ઓર્ગેનિક શાકભાજી ખરીદતા થયા | cancer fe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા કોર્પોરેશન દ્વારા પ્લાસ્ટિકની થેલીઓનો વપરાશ અટકાવવા ક્લોથ બેગ વેન્ડિંગ મશીનો મુકશે | Vadodara…

વડોદરા કોર્પોરેશન દ્વારા પ્લાસ્ટિકની થેલીઓનો વપરાશ અટકાવવા ક્લોથ બેગ વેન્ડિંગ મશીનો મુકશે | Vadodara…

7 months ago
શેરબજારમાં તેજીનો યુ-ટર્ન, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 23500 ક્રોસ, મૂડી 4 લાખ કરોડ વધી …

શેરબજારમાં તેજીનો યુ-ટર્ન, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 23500 ક્રોસ, મૂડી 4 લાખ કરોડ વધી …

1 year ago
ગુજરાત વિધાનસભામાં પણ LPGની તંગી! સુરક્ષામાં તહેનાત પોલીસકર્મીઓના ભોજન માટે ચૂલા પર બને છે રસોઈ | LP…

ગુજરાત વિધાનસભામાં પણ LPGની તંગી! સુરક્ષામાં તહેનાત પોલીસકર્મીઓના ભોજન માટે ચૂલા પર બને છે રસોઈ | LP…

7 days ago
ગટરની લાઇન માટે ખાડો ખોદ્યા બાદ પુરાણ નહીં કરતા અકસ્માતની ભીતિ | Fear of accidents if a pit is not r…

ગટરની લાઇન માટે ખાડો ખોદ્યા બાદ પુરાણ નહીં કરતા અકસ્માતની ભીતિ | Fear of accidents if a pit is not r…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News