gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત વિધાનસભામાં પણ LPGની તંગી! સુરક્ષામાં તહેનાત પોલીસકર્મીઓના ભોજન માટે ચૂલા પર બને છે રસોઈ | LP…

G METRO NEWS by G METRO NEWS
March 17, 2026
in GUJARAT
0 0
0
ગુજરાત વિધાનસભામાં પણ LPGની તંગી! સુરક્ષામાં તહેનાત પોલીસકર્મીઓના ભોજન માટે ચૂલા પર બને છે રસોઈ | LP…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat LPG Crisis: રાજ્યમાં વર્તાઈ રહેલી એલપીજી ગેસની કટોકટી હવે સચિવાલય અને વિધાનસભા સુધી પહોંચી ગઈ છે. ગુજરાત વિધાનસભાની સુરક્ષામાં તહેનાત પોલીસ જવાનો માટેના ભોજનાલયમાં છેલ્લા પાંચ દિવસથી ગેસ સિલિન્ડર ન હોવાને કારણે લાકડાં અને ચૂલા પર રસોઈ બનાવવાની નોબત આવી છે. સરકારના પૂરતા પુરવઠાના દાવાઓ વચ્ચે આ ઘટનાએ વહીવટી તંત્ર સામે ગંભીર સવાલો ઊભા કર્યાં છે.

સચિવાલયમાં ચૂલા યુગની વાપસી!

મળતી માહિતી અનુસાર, સચિવાલય પરિસરમાં સુરક્ષા વ્યવસ્થામાં જોડાયેલા આશરે 150થી 200 જેટલા પોલીસ જવાનો અને અધિકારીઓ માટે ભોજન તૈયાર કરતા કેટરિંગ યુનિટની હાલત કફોડી બની છે. છેલ્લા પાંચ દિવસથી ગેસની સપ્લાય ખોરવાતા કેટરિંગ સંચાલકોએ લાકડાં મંગાવીને કામચલાઉ ચૂલા પર રસોઈ શરૂ કરી છે. લાકડાં પર રસોઈ બનાવવામાં વધુ સમય લાગતો હોવાથી પોલીસ જવાનોને સમયસર ભોજન મળવામાં મુશ્કેલી પડી રહી છે. ખુલ્લામાં અને ધુમાડા વચ્ચે ભોજન બનતું હોવાથી તેની ગુણવત્તા પર પણ અસર પડી રહી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ: કમિટીએ CMને ફાઈનલ રિપોર્ટ સોંપ્યો, 4 જુદા જુદા બિલ લાવવાની તૈયારી

સરકારી દાવા અને વાસ્તવિકતા વચ્ચે તફાવત 

ચોંકાવનારી બાબત એ છે કે, હજુ ગઈકાલે જ રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા સચિવ મોના ખંધારે  જણાવ્યું હતું કે ‘રાજ્યમાં 16થી 18 દિવસ ચાલે તેટલો એલપીજીનો જથ્થો ઉપલબ્ધ છે.’ જો રાજ્યના હૃદય સમાન સચિવાલયમાં જ પોલીસના ભોજન માટે ગેસ ન મળતો હોય, તો સામાન્ય જનતાની હાલત કેવી હશે તે ચર્ચાનો વિષય બન્યો છે.

કેટરિંગ સર્વિસના સંચાલકોના જણાવ્યાનુસાર,, ગેસ સપ્લાય માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. સવારે વહેલા રસોઈ શરૂ કરવી પડે છે અને ધુમાડાને કારણે રસોઈયાઓને પણ સ્વાસ્થ્યની સમસ્યાઓ નડી રહી છે.

જનતામાં પણ ભારે હાલાકી

માત્ર સચિવાલય જ નહીં, રાજ્યભરની ગેસ એજન્સીઓ પર સિલિન્ડર માટે લાંબી કતારો જોવા મળી રહી છે. આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ આવવો જરૂરી છે, જેથી સામાન્ય લોકો તેમજ ભોજનાલયોને પડતી મુશ્કેલીઓનો અંત આવી શકે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…
GUJARAT

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…

June 18, 2026
લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…
GUJARAT

લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…

June 18, 2026
શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to an…
GUJARAT

શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to an…

June 18, 2026
Next Post
સુરત પાલિકાની બેદરકારીથી તક્ષશિલા જેવી દુર્ઘટનાનો ભય : રાંદેર ઝોનમાં રહેણાંક સોસાયટી આસપાસ કોમર્શિયલ…

સુરત પાલિકાની બેદરકારીથી તક્ષશિલા જેવી દુર્ઘટનાનો ભય : રાંદેર ઝોનમાં રહેણાંક સોસાયટી આસપાસ કોમર્શિયલ...

રેલવે પ્રવાસીઓનો કીંમતી સામાન તફડાવતી આંતરરાજ્ય ગેંગના બે ઝડપાયા | Two members of gang involved in s…

રેલવે પ્રવાસીઓનો કીંમતી સામાન તફડાવતી આંતરરાજ્ય ગેંગના બે ઝડપાયા | Two members of gang involved in s...

સવારે કે રાત્રે? કયા સમયે સ્નાન કરવું સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક, જાણો નિષ્ણાતોનો અભિપ્રાય | morning vs night bath benefits best time for shower health tips

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખાનગી સંસ્થા દ્વારા આયોજિત સમિટમાં રાજકારણીઓ આવવાના હોવાનું જણાવી વડોદરા કોર્પોરેશનના માથે બિનજરૂરી …

ખાનગી સંસ્થા દ્વારા આયોજિત સમિટમાં રાજકારણીઓ આવવાના હોવાનું જણાવી વડોદરા કોર્પોરેશનના માથે બિનજરૂરી …

9 months ago
ઇડીએ ૧.૫ કરોડ ડોલરનાં ટેક સપોર્ટ કૌભાંડમાં આરોપીની ધરપકડ કરી | tech support fraud ed arrest man

ઇડીએ ૧.૫ કરોડ ડોલરનાં ટેક સપોર્ટ કૌભાંડમાં આરોપીની ધરપકડ કરી | tech support fraud ed arrest man

6 months ago

Explainer: દુનિયામાં ખોરાકનો સૌથી વધુ બગાડ કરનારા દેશોમાં ભારત બીજા ક્રમે, ગ્લોબલ વૉર્મિંગમાં ફૂડ વેસ્ટની આદત પણ જવાબદાર | India Ranks Second in Global Food Waste: How Food Habits Fuel Climate Change

8 months ago
ઝેરી કફ સિરપથી 10 રાજ્યોમાં ફફડાટ મધ્ય પ્રદેશનો મૃત્યુઆંક 16ને પાર | Toxic cough syrup spreads in 10…

ઝેરી કફ સિરપથી 10 રાજ્યોમાં ફફડાટ મધ્ય પ્રદેશનો મૃત્યુઆંક 16ને પાર | Toxic cough syrup spreads in 10…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News