gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાબર ડેરી સામે પશુપાલકોનું આંદોલન યથાવત્, દૂધ આપવાનું બંધ કરાતા પાઉડર ઉત્પાદન ઠપ | protest by cattle…

G METRO NEWS by G METRO NEWS
July 17, 2025
in GUJARAT
0 0
0
સાબર ડેરી સામે પશુપાલકોનું આંદોલન યથાવત્, દૂધ આપવાનું બંધ કરાતા પાઉડર ઉત્પાદન ઠપ | protest by cattle…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Sabar Dairy Protest: વર્ષ 9500 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી સાબર ડેરીમાં નજીવા ભાવફેર ચૂકવવા મામલે પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં એક યુવકનું શંકાસ્પદ મોત પણ થયું હતું. સાબર ડેરીએ ગત વર્ષ જેટલો ભાવફેર આપવાની જાહેરાત કરી છતાં પશુપાલકાનો વિરોધ યથાવત્ છે. ત્રીજા દિવસે પણ તમામ 16 ઝોનમાં આવેલી મંડળીઓ પૈકી 400 મંડળીઓમાં પશુપાલકોએ દૂધ ભરવાનું ટાળી દીધું છે. જ્યારે સાબર ડેરીમાં દૂધની આવક ઘટતા હાલ પૂરતુ પાવડરનું ઉત્પાદન બંધ કર્યું છે.

પશુપાલકો ગરીબ પરિવારોને દૂધ મફત આપી રહ્યાં છે

સાબરકાંઠા જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલકોએ દૂધ જાહેરમાં ઢોળવાના બદલે ગરીબ પરિવારોને જરૂરિયાત મુજબ 500 ગ્રામથી 2 લીટર સુધીનું દૂધ મફત આપી રહ્યાં છે. ખેડબ્રહ્મા વિભાગમાં મંડળીઓ બંધ રહેતા દૂધ ઉત્પાદકો હાલમાં ડેરીમાં ભરેલું દૂધ જરૂરિયાત મંદ લોકોને નિઃશુલ્ક આપી રહ્યાં છે. હિંમતનગર ઝોનની 60 જેટલી મંડળીઓના સભાસદોએ ડિરેક્ટર સાથે હિંમતનગર સહકારી જીનમાં બેઠક યોજી હતી અને જ્યાં સુધી સાબર ડેરી વધુ દૂધનો ભાવ વધારો ન આપે અને નિર્દોષ પશુપાલકોની પોલીસે ધરપકડ કરી છે. તેમને છોડી મૂકવામાં નહીં આવે ત્યાં સુધી દૂધ નહીં ભરવાનો નિર્ણય જણાવ્યો હતો. વિભાગના ડિરેક્ટરે ભાવ વધારા મુદ્દે સુખદ ઉકેલ લાવવાની ખાત્રી આપી હતી.

આ પણ વાંચો: ગાંધીનગરમાં કાર ચાલકે એક્ટિવા પર જતાં આધેડને અડફેટે લેતાં મોત, ડ્રાઇવર નશામાં હોવાનો સ્થાનિકોનો દાવો

સાબર ડેરીમાં 15 લાખ લીટર દૂધના સંપાદનમાં ઘટાડો થયો છે. જ્યારે એમ.ડી. દ્વારા ટેન્કરોની અવ્યવસ્થાના કારણે માત્ર 11 લાખ લીટર દૂધની આવક થઈ છે અને 15 લાખ લીટર દૂધ સંગ્રહીત છે તેમ જણાવી સાબરડેરીમાં દૂધની આવકમાં કોઈ ઘટાડો ન થયાનું જણાવ્યું છે. જ્યારે દૂધની આવક ઘટતાં પાઉડરનું ઉત્પાદન હાલ પૂરતું બંધ કર્યાનું પણ જણાવ્યું હતું.

અરવલ્લી જિલ્લાની મોટાભાગની મંડળીઓમાં ત્રીજા દિવસે પણ દૂધ ઉત્પાદકોએ દૂધ ભરવાનું ટાળ્યું હતું. મોટી ઈસરોલમાં નનામી કાઢીને વિરોધ કરાયો હતો. આંબલિયા ગામે પણ ચેરમેનના છાજીયા લઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો. મેઘરજમાં બે ટેમ્પા દૂધ ઢોળીને વિરોધ કર્યો હતો. જો કે, બંને જિલ્લામાં સ્વયંભૂ પશુપાલકો વિરોધ કરતા ડેરીના સત્તાધિશો મૂઝવણમાં મૂકાયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
ગાંધીનગરમાં કાર ચાલકે એક્ટિવા પર જતાં આધેડને અડફેટે લેતાં મોત, ડ્રાઇવર નશામાં હોવાનો સ્થાનિકોનો દાવો…

ગાંધીનગરમાં કાર ચાલકે એક્ટિવા પર જતાં આધેડને અડફેટે લેતાં મોત, ડ્રાઇવર નશામાં હોવાનો સ્થાનિકોનો દાવો...

તહેવારો અને પ્રસંગોમાં અનિવાર્ય એવા ડેકોરેશનની ચીજોના ભાવમાં વધારો ઝીંકાયો | Prices of decorative it…

તહેવારો અને પ્રસંગોમાં અનિવાર્ય એવા ડેકોરેશનની ચીજોના ભાવમાં વધારો ઝીંકાયો | Prices of decorative it...

વિશ્વગુરુ ઓફિશિયલ ટ્રેલર: મજબૂત ટ્રેલર સાથે મુકેેશ ખન્નાનું જાદુ છવાઈ ગયું, યુઝર્સે આપી આ રીતે પ્રતિ…

વિશ્વગુરુ ઓફિશિયલ ટ્રેલર: મજબૂત ટ્રેલર સાથે મુકેેશ ખન્નાનું જાદુ છવાઈ ગયું, યુઝર્સે આપી આ રીતે પ્રતિ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના બેડી નજીકના દરિયાઈ વિસ્તારમાં બોટનું રજીસ્ટ્રેશન કરાવ્યા વિના માછીમારી સામે કાર્યવાહી : બે …

જામનગરના બેડી નજીકના દરિયાઈ વિસ્તારમાં બોટનું રજીસ્ટ્રેશન કરાવ્યા વિના માછીમારી સામે કાર્યવાહી : બે …

3 months ago
સાળંગપુર મંદિરમાં મહિલાના પર્સમાંથી રૂ.4.50 લાખ ચોરાયા | Rs 4 50 lakh stolen from woman’s purse in S…

સાળંગપુર મંદિરમાં મહિલાના પર્સમાંથી રૂ.4.50 લાખ ચોરાયા | Rs 4 50 lakh stolen from woman’s purse in S…

10 months ago
બરવાળામાંથી ડ્રગ્સના જથ્થા સાથે રાજસ્થાનનો શખ્સ ગિરફ્તાર

બરવાળામાંથી ડ્રગ્સના જથ્થા સાથે રાજસ્થાનનો શખ્સ ગિરફ્તાર

6 months ago
દેણા બ્રિજ પર અકસ્માત બાદ ફસાયેલા ટ્રક ડ્રાઇવરનું રેસ્ક્યુ,3 કિમી ટ્રાફિક જામ | Truck driver trapped…

દેણા બ્રિજ પર અકસ્માત બાદ ફસાયેલા ટ્રક ડ્રાઇવરનું રેસ્ક્યુ,3 કિમી ટ્રાફિક જામ | Truck driver trapped…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News