gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાયકલિસ્ટ આશા માલવિયાનું અનોખું સાહસ: 7,800 કિમીની યાત્રા દરમિયાન પહોંચ્યા ગુજરાત, જયપુરથી કિબિથુ સુ…

G METRO NEWS by G METRO NEWS
February 7, 2026
in GUJARAT
0 0
0
સાયકલિસ્ટ આશા માલવિયાનું અનોખું સાહસ: 7,800 કિમીની યાત્રા દરમિયાન પહોંચ્યા ગુજરાત, જયપુરથી કિબિથુ સુ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Asha Malviya Solo Cycling Journey 2026 : ભારતીય સાયકલિસ્ટ અને પર્વતારોહક આશા માલવિયા હાલ સમગ્ર ભારતમાં એક અનોખી અને ઐતિહાસિક સોલો સાયકલિંગ યાત્રા પર નીકળી છે, ત્યારે 78મા ભારતીય સેના દિવસના અવસરે ‘નારી શક્તિ’ અને ‘દેશભક્તિ’ની હૂંકાર સાથે આશા 7000થી કિલોમીટરની રાષ્ટ્રીય સાયકલિંગ યાત્રા કરી રહી છે. આજે શનિવારે (7 ફેબ્રુઆરી, 2026) પંચમહાલના ગોધરા શહેરમાં પહોંચતા આશાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 

જયપુરથી કર્યો યાત્રાનો પ્રારંભ

મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના નટરામ ગામની સાયકલિસ્ટ આશા માલવિયા જયપુર (દક્ષિણ પશ્ચિમી કમાન)થી લઈને અરુણાચલ પ્રદેશના અંજો જિલ્લામાં લોહિત નદીના કિનારે આવેલા ભારતના સૌથી પૂર્વ બિંદુ કિબિથુ સુધીની અંદાજે 7,800 કિલોમીટરની મહત્ત્વાકાંક્ષી રાષ્ટ્રીય સાયકલિંગ યાત્રા પર નીકળી છે. 

આ યાત્રાનો પ્રારંભ 11 જાન્યુઆરી 2026ના રોજ જયપુરથી કરવામાં આવ્યો હતો. આજદિન(7 ફેબ્રુઆરી) સુધીમાં સાયકલિસ્ટે આશરે 2,250 કિલોમીટરનું અંતર પૂર્ણ કર્યું છે અને આ યાત્રાના ભાગરૂપે આજે પંચમહાલ જિલ્લામાં આગમન કર્યું હતું. 

ગોધરામાં સાયકલિસ્ટનું સ્વાગત

ગોધરા શહેર ખાતે જિલ્લા સેવાસદન કચેરીએ પહોંચતા જ સાયકલિસ્ટ આશા માલવિયાનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાયકલિસ્ટ આશાને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યું. તેમજ તંત્ર દ્વારા આશાને આ પ્રેરણાદાયી યાત્રા માટે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સાયકલિસ્ટ આશા માલવિયાએ સન્માન બદલ જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. 

સાયકલિંગ યાત્રાનો ઉદ્દેશ્ય

આશાએ સાયકલ યાત્રાને લઈને જણાવ્યું હતું કે, “દેશની એકતા, સેનાના સન્માન અને મહિલાઓના સશક્તિકરણ માટે આ યાત્રા પૂર્ણ કરવા હું પ્રતિબદ્ધ છે.”

આ પણ વાંચો: જામનગરમાં પક્ષી ગણતરી માટે પ્રથમ દિવસે 16 ટીમ બનાવી ગણતરી કાર્યનો પ્રારંભ થયો : દરેકમાં પાંચ સભ્યોની ટીમ

યાત્રાની શરૂઆત અને રૂટ

મધ્યપ્રદેશના સ્થાપના દિવસથી આશાએ સાયકલ યાત્રાની શરૂઆત કરી હતી. જેમાં રાજસ્થાનના જયપુર સ્થિત સાઉથ વેસ્ટર્ન કમાન્ડના મુખ્ય મથકથી કરી હતી. ગુજરાતના વડોદરા બાદ આશા ગોધરા પહોંચી હતી. જેમાં વડોદરામાં આશાએ પોલીસ કમિશનર નરસિંહ કોમરની મુલાકાત લીધી હતી, તેમજ શાળાના વિદ્યાર્થીઓ સાથે પોતાની યાત્રા અને તેના ઉદ્દેશ્યો વિશે પ્રેરણાદાયક સંવાદ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
અમદાવાદ: શેલામાં પેટી પલંગ નીચે સંતાડેલો 1.30 લાખનો દારૂ ઝડપાયો, એકની ધરપકડ | Ahmedabad News Shela N…

અમદાવાદ: શેલામાં પેટી પલંગ નીચે સંતાડેલો 1.30 લાખનો દારૂ ઝડપાયો, એકની ધરપકડ | Ahmedabad News Shela N...

રત્નકલાકારો ખુશખુશાલ! જેમ્સ-ડાયમંડ પર 0% ટેરિફ થતાં ગુજરાતની હીરા બજારોમાં ફરી રોનક આવશે | Gujarat D…

રત્નકલાકારો ખુશખુશાલ! જેમ્સ-ડાયમંડ પર 0% ટેરિફ થતાં ગુજરાતની હીરા બજારોમાં ફરી રોનક આવશે | Gujarat D...

અમદાવાદ: 81 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 9.4 લાખની લૂંટ, CBI અને મુંબઈ પોલીસના નામે ધમકાવી પડા…

અમદાવાદ: 81 વર્ષના વૃદ્ધને 'ડિજિટલ અરેસ્ટ' કરી 9.4 લાખની લૂંટ, CBI અને મુંબઈ પોલીસના નામે ધમકાવી પડા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હાટકેશ્વર બ્રિજ તોડવા માટે IIT ગાંધીનગરની લીલીઝંડી, ડિમોલિશનની મેથડોલોજીને મંજૂરી | Hatkeshwar Bridg…

હાટકેશ્વર બ્રિજ તોડવા માટે IIT ગાંધીનગરની લીલીઝંડી, ડિમોલિશનની મેથડોલોજીને મંજૂરી | Hatkeshwar Bridg…

1 year ago
શિવાજી મહારાજ 100% સેક્યુલર હતા, ક્યારેય કોઈ મસ્જિદ પર હુમલો નહોતો કર્યો: નીતિન ગડકરી | shivaji maha…

શિવાજી મહારાજ 100% સેક્યુલર હતા, ક્યારેય કોઈ મસ્જિદ પર હુમલો નહોતો કર્યો: નીતિન ગડકરી | shivaji maha…

1 year ago
જામનગર જિલ્લામાં ઠંડીનો સપાટો : ઠંડીનો પારો નીચે સરકીને 11.0 ડિગ્રીએ પહોંચતાં મોસમનો સૌથી ઠંડો દિવસ …

જામનગર જિલ્લામાં ઠંડીનો સપાટો : ઠંડીનો પારો નીચે સરકીને 11.0 ડિગ્રીએ પહોંચતાં મોસમનો સૌથી ઠંડો દિવસ …

9 months ago
આણંદ-વિદ્યાનગર રોડ પર આવેલા ‘નારાયણ એમ્પાયર’માં વેરો ન ભરનાર 3 દુકાનો સીલ | 3 shops sealed for not p…

આણંદ-વિદ્યાનગર રોડ પર આવેલા ‘નારાયણ એમ્પાયર’માં વેરો ન ભરનાર 3 દુકાનો સીલ | 3 shops sealed for not p…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News