gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સાયબર ગુનેગારો વિરૂદ્ધ ઝડપી કાર્યવાહી કરવા સરકારે શરૂ કરી ઝીરો-FIR સેવા, આ રીતે મળશે લાભ | /new e ze…

G METRO NEWS by G METRO NEWS
May 22, 2025
in INDIA
0 0
0
સાયબર ગુનેગારો વિરૂદ્ધ ઝડપી કાર્યવાહી કરવા સરકારે શરૂ કરી ઝીરો-FIR સેવા, આ રીતે મળશે લાભ | /new e ze…
2
VIEWS
Share on FacebookShare on Twitter

E-Zero FIR: કેન્દ્ર સરકારે ઈ-ઝીરો એફઆઈઆર નામથી એક નવી સર્વિસ શરૂ કરી છે. જેનો હેતુ સાયબર સુરક્ષાને મજબૂત બનાવવાનો અને સાયબર છેતરપિંડી કેસની ઝડપી પતાવટ લાવવાનો છે. આ વ્યવસ્થા હાલ દિલ્હીમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ શરૂ કરવામાં આવી છે. જેમાં રૂ. 10 લાખથી વધુની ઓનલાઈન છેતરપિંડીની ફરિયાદો આપોઆપ એફઆઈઆરમાં તબદીલ થશે. આ પહેલ પાછળનો ઉદ્દેશ સાયબર ક્રાઈમના ગુનેગારો વિરૂદ્ધ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાનો અને તપાસમાં થતો વિલંબ ઘટાડવાનો છે.

રૂ. 10 લાખથી વધુની સાયબર છેતરપિંડીની ફરિયાદો આપોઆપ એફઆઈઆરમાં તબદીલ થઈ જશે. આ સુવિધા 1930 હેલ્પલાઈન અથવા નેશનલ સાયબર રિપોર્ટિંગ પોર્ટલ પર નોંધાયેલી ફરિયાદો પર લાગુ થશે. આ નવી વ્યવસ્થા ઈ-ઝીરો એફઆઈઆર તરીકે ઓળખાશે. જેનાથી સાયબર ગુનો આચરતાં ગુનેગારોને ઝડપથી પકડી જેલના સળિયા પાછળ ધકેલી શકાય. આ પ્રણાલી હાલ દિલ્હીમાં શરૂ કરવામાં આવી છે. ધીમે ધીમે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. ગૃહ મંત્રીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરી આ અંગે માહિતી આપી હતી.

શું છે ઈ-ઝીરો એફઆઈઆર?

એક અધિકારીએ જણાવ્યું હતું કે, NCRP અને 1930 પર નોંધાયેલા 10 લાખથી વધુની સાયબર છેતરપિંડીની ફરિયાદો હવે આપોઆપ ઝીરો એફઆઈઆરમાં તબદીલ થઈ જશે. હાલ દિલ્હીના ઈ-ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આ એફઆઈઆર નોંધાશે અને તે સંબંધિત વિસ્તારના સાયબર પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવશે. ફરિયાદીએ ત્રણ દિવસની અંદર સંબંધિત સાયબર પોલીસ સ્ટેસન જઈ ઝીરો એફઆઈઆરને નિયમિત એફઆઈઆરમાં તબદીલ કરવી પડશે. આ પ્રક્રિયામાં I4C (ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટ) દિલ્હી પોલીસની ઈ-એફઆઈઆર પ્રણાલી અને NCRBના ક્રાઈમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્કને જોડી શકો છો.

આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ, એક જવાન શહીદ, બે આતંકી ઠાર

કાયદાકીય આધાર

આ પહેલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 173 (1) અને 1(ii) હેઠળ શરૂ કરવામાં આવી છે. દિલ્હી પોલીસ અને I4Cની પ્રણાલી પીડિત વ્યક્તિએ ગુમાવેલા નાણાં તુરંત મેળવી આપવા તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરશે અને ગુનેગારોને આકરી સજા આપશે.

ઈ-એફઆઈઆરના ફાયદા

  • ફરિયાદ કરવી સરળ બનશે
  • તાત્કાલિક ધોરણે એફઆઈઆર નોંધાવી શકાશે
  • છેતરપિંડીમાં ગુમાવેલા નાણાં પરત મળવાની તકો વધશે
  • ગુનેગારો વિરૂદ્ધ ઝડપી કાર્યવાહી

સાયબર ગુનેગારો વિરૂદ્ધ ઝડપી કાર્યવાહી કરવા સરકારે શરૂ કરી ઝીરો-FIR સેવા, આ રીતે મળશે લાભ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ, એક જવાન શહીદ, બે આતંકી ઠાર | Jamm…

જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ, એક જવાન શહીદ, બે આતંકી ઠાર | Jamm...

ભારત અમેરિકા પર તમામ ટેરિફ સમાપ્ત કરી નાંખશે? ટ્રમ્પના દાવા પર જયશંકરની સ્પષ્ટતા | /zero tariff on u…

ભારત અમેરિકા પર તમામ ટેરિફ સમાપ્ત કરી નાંખશે? ટ્રમ્પના દાવા પર જયશંકરની સ્પષ્ટતા | /zero tariff on u...

Waqf Amendment Act: વક્ફ કાયદા અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ, કોર્ટે સુરક્ષિત રાખ્યો ચુકાદો

Waqf Amendment Act: વક્ફ કાયદા અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ, કોર્ટે સુરક્ષિત રાખ્યો ચુકાદો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિપક્ષને જાતિવાદી ગણાવતી સરકાર અચાનક માની ગઈ, જાતિ આધારિત વસતી ગણતરી મુદ્દે કોંગ્રેસના પ્રહાર | cast…

વિપક્ષને જાતિવાદી ગણાવતી સરકાર અચાનક માની ગઈ, જાતિ આધારિત વસતી ગણતરી મુદ્દે કોંગ્રેસના પ્રહાર | cast…

1 year ago
વડોદરાના વિજયનગરમાં રહેતા શ્રમજીવી પરિવારની મહિલાએ ઝાડ પર લટકીને જીવન ટૂંકાવ્યું | woman living in V…

વડોદરાના વિજયનગરમાં રહેતા શ્રમજીવી પરિવારની મહિલાએ ઝાડ પર લટકીને જીવન ટૂંકાવ્યું | woman living in V…

3 months ago
પ્રયાગરાજથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 8 લોકોના કરૂણ મોત, કૌશાંબી નજીક બની દુર્ઘટના |…

પ્રયાગરાજથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 8 લોકોના કરૂણ મોત, કૌશાંબી નજીક બની દુર્ઘટના |…

3 months ago
સુરેન્દ્રનગરની મહિલા સાથે શેરબજારમાં ડબલની લાલચ આપી 31 લાખની છેતરપિંડી | Surendranagar woman cheated…

સુરેન્દ્રનગરની મહિલા સાથે શેરબજારમાં ડબલની લાલચ આપી 31 લાખની છેતરપિંડી | Surendranagar woman cheated…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News