gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાયલાના જૂના જસાપરમાં ખનીજ ચોરી મામલે રૂ. 2.87 કરોડનો દંડ ફટકારાયો | A fine of Rs 2 87 crore was imp…

G METRO NEWS by G METRO NEWS
January 29, 2026
in GUJARAT
0 0
0
સાયલાના જૂના જસાપરમાં ખનીજ ચોરી મામલે રૂ. 2.87 કરોડનો દંડ ફટકારાયો | A fine of Rs 2 87 crore was imp…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– મામલતદારની રેડ બાદ ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી

– જમીન માલિકો અને મશીન સંચાલકોને કારણદર્શક નોટિસ ફટાકારી પુરાવા સાથે હાજર રહેવા ફરમાન

સાયલા : સાયલાના જૂના જસાપરમાં ખનીજ ચોરી મામલે રૂ.૨.૮૭ કરોડનો દંડ ફટકારાયો છે. મામલતદારની રેડ બાદ ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી કરી જમીન માલિકો અને મશીન સંચાલકોને કારણદર્શક નોટિસ ફટાકારી પુરાવા સાથે હાજર રહેવા ફરમાન કર્યું છે.

સાયલા તાલુકાના જૂના જસાપર ગામે સર્વે નંબર-૫૨ પર મોટા પાયે ચાલી રહેલા બ્લેક ટ્રેપ ખનીજના ગેરકાયદેસર ખોદકામ પર ગત ૧૩ જાન્યુઆરીએ મામલતદારે આકસ્મિક દરોડો પાડયો હતો. આ કામગીરીમાં બે મશીનો ઝડપાયા બાદ તપાસ ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવી હતી. તપાસના અંતે વિભાગ દ્વારા બિનઅધિકૃત ખનન બદલ કુલ ૨,૮૭,૫૦,૫૩૫ નો જંગી દંડ ફટકારવામાં આવ્યો છે.

આ કૌભાંડમાં સંડોવાયેલા જમીન માલિકો, મશીન માલિકો તથા સંગ્રામભાઈ જોગરાણાને લેખિત નોટિસ પાઠવવામાં આવી છે. તમામ જવાબદારોને આગામી ૪ ફેબ્આરી ના રોજ જરૂરી આધાર-પુરાવા સાથે સુરેન્દ્રનગર ખાણ ખનીજ કચેરી ખાતે હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર રેડ સાયલા મામલતદાર દ્વારા કરવામાં આવી હતી જ્યારે હાલ ખાણ ખનીજ વિભાગ દ્વારા બજાવવામાં આવેલી નોટિસમાં સંયુક્ત કામગીરી દર્શાવવામાં આવી છે.

કોને-કોને હાજર રહેવા નોટિસ

(૧) હિમાબેન ખોડાભાઈ ભરવાડ, સેલાભાઈ ખોડાભાઈ ભરવાડ, બાધુબેન ખોડાભાઈ ભરવાડ, ભુરાભાઈ ખોડાભાઈ ભરવાડ, પુરીબેન હરજીભાઈ ભરવાડ (રહે. તમામ જુના જસાપર જમીન માલિક)

(૨) બાલાભાઈ સોનાભાઈ ઠાકોર (રહે. નવી કુંવર, તા.શંખેશ્વર,મશીન માલિક)

(૩) રઘુવીર ભાઈ પ્રવીણભાઈ ખાચર (રહે. નવા જસાપર, મશીન માલિક)

(૪) સંગ્રામભાઈ પોચાભાઈ જોગરાણા (રહે. જુના જસાપર)

G METRO NEWS

G METRO NEWS

Related Posts

૧૫ લાખ પડાવી લેનાર બિલ્ડરને પકડવામાં પોલીસ નિષ્ફળ | Police fail to arrest builder who embezzled Rs 1…
GUJARAT

૧૫ લાખ પડાવી લેનાર બિલ્ડરને પકડવામાં પોલીસ નિષ્ફળ | Police fail to arrest builder who embezzled Rs 1…

April 3, 2026
વિશ્વામિત્રીની ઝાડીઓમાં ફરી આગ લાગતાં લોકો હેરાન,૩ કલાકે આગ પર કાબૂ | fire caught on the bank of vis…
GUJARAT

વિશ્વામિત્રીની ઝાડીઓમાં ફરી આગ લાગતાં લોકો હેરાન,૩ કલાકે આગ પર કાબૂ | fire caught on the bank of vis…

April 3, 2026
વડોદરા જિલ્લામાં 4 નગર પાલિકાની પણ ચૂંટણી થશે,વાઘોડિયા પાલિકાની પહેલીવાર ચૂંટણી જાહેર | First electi…
GUJARAT

વડોદરા જિલ્લામાં 4 નગર પાલિકાની પણ ચૂંટણી થશે,વાઘોડિયા પાલિકાની પહેલીવાર ચૂંટણી જાહેર | First electi…

April 3, 2026
Next Post
કનીજ, નેનપુર વચ્ચે મેસ્વો નદીનું વહેણ બદલી ગેરકાયદે બ્રિજ બનાવી ખનીજ ચોરીનું કૌભાંડ | Changing the f…

કનીજ, નેનપુર વચ્ચે મેસ્વો નદીનું વહેણ બદલી ગેરકાયદે બ્રિજ બનાવી ખનીજ ચોરીનું કૌભાંડ | Changing the f...

ચૂંટણી પંચ સમક્ષ ફોર્મ – 7 ના ‘બલ્ક સબમિશન’ અંગે તપાસની માંગણી | Demand for investigation into ‘bulk…

ચૂંટણી પંચ સમક્ષ ફોર્મ - 7 ના 'બલ્ક સબમિશન' અંગે તપાસની માંગણી | Demand for investigation into 'bulk...

નડિયાદના સંતરામ મંદિરે મેળામાં નાના ધંધાર્થીઓ પાસેથી કોઈ ચાર્જ વસૂલાશે નહીં | No charges will be lev…

નડિયાદના સંતરામ મંદિરે મેળામાં નાના ધંધાર્થીઓ પાસેથી કોઈ ચાર્જ વસૂલાશે નહીં | No charges will be lev...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવરાત્રિમાં વિધર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાવો જોઈએ, જૂનાગઢના મહંત ઈન્દ્રભારતી બાપુની માંગ | Indra…

નવરાત્રિમાં વિધર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાવો જોઈએ, જૂનાગઢના મહંત ઈન્દ્રભારતી બાપુની માંગ | Indra…

7 months ago
દિલ્હીમાં ફરી બ્લાસ્ટનો અવાજ સંભળાયાની ફરિયાદ, પોલીસમાં દોડધામ; તપાસ બાદ કશું શંકાસ્પદ ન મળ્યું | De…

દિલ્હીમાં ફરી બ્લાસ્ટનો અવાજ સંભળાયાની ફરિયાદ, પોલીસમાં દોડધામ; તપાસ બાદ કશું શંકાસ્પદ ન મળ્યું | De…

5 months ago
વડોદરા ગ્રામ્યની નવી ડીઈઓ કચેરી બનાવવાની જાહેરાત હજી કાગળ પર જ | new deo office of vadodara rural st…

વડોદરા ગ્રામ્યની નવી ડીઈઓ કચેરી બનાવવાની જાહેરાત હજી કાગળ પર જ | new deo office of vadodara rural st…

3 months ago
બહિષ્કાર, જનાક્રોશ વચ્ચે આજે ભારત-પાકિસ્તાન મેચ…ખેલ ખેલૈયાઓનો!

બહિષ્કાર, જનાક્રોશ વચ્ચે આજે ભારત-પાકિસ્તાન મેચ…ખેલ ખેલૈયાઓનો!

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News