gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા ગ્રામ્યની નવી ડીઈઓ કચેરી બનાવવાની જાહેરાત હજી કાગળ પર જ | new deo office of vadodara rural st…

G METRO NEWS by G METRO NEWS
January 9, 2026
in GUJARAT
0 0
0
વડોદરા ગ્રામ્યની નવી ડીઈઓ કચેરી બનાવવાની જાહેરાત હજી કાગળ પર જ | new deo office of vadodara rural st…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરા સહિત રાજ્યના ચાર શહેરોમાં વર્તમાન ડીઈઓ કચેરીનું વિભાજન કરીને નવી ચાર ડીઈઓ કચેરી શરુ કરવાની સરકારના શિક્ષણ વિભાગે જાહેરાત કરી હતી.

જોકે આ જાહેરાત કાગળ પર જ રહી છે.વડોદરા ડીઈઓ કચેરીની સાથે વડોદરા ગ્રામ્યની નવી ડીઈઓ કચેરી માટે કોઈ હિલચાલ દેખાઈ નથી.ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર ઉપરાંત વડોદરા ગ્રામ્ય કચેરી માટે ડીઈઓ કચેરી કેમ્પસમાં જ આવેલા જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં જગ્યા ફાળવવામાં આવી છે.ડીઈઓ  કચેરીના વર્તમાન કર્મચારીઓમાંથી જ વડોદરા ગ્રામ્ય કચેરીમાં નિમણૂક કરવાનું નક્કી થયું છે.નવી ડીઈઓ કચેરી બનાવવાનો ઉદ્દેશ વર્તમાન ડીઈઓ કચેરી પરનું કામનું ભારણ ઘટાડવાનો છે.કારણકે હવે વડોદરા જિલ્લામાં પણ નવી સ્કૂલો શરુ થઈ રહી છે.સરકાર દ્વારા જોકે આ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવી રહ્યું નથી.

વડોદરા ડીઈઓ કચેરીની એમ પણ છેલ્લા કેટલાક વર્ષોથી ઉપેક્ષા થઈ રહી છે. છેલ્લા એક વર્ષથી નિયમિત ડીઈઓની નિમણૂક કરવામાં આવી રહી નથી.ઈન્ચાર્જ ડીઈઓને ઉલટાનું વડોદરા જિલ્લા પંચાયત હેઠળની સ્કૂલોના પ્રાથમિક શાસનાધિકારીનો પણ ચાર્જ અપાયેલો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

August 11, 2026
વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન

August 10, 2026
Next Post
સાયલન્ટ હીરો’ઝઃ અમદાવાદ ફાયર વિભાગે છેલ્લા એક વર્ષમાં 600થી વધુ લોકોનો જીવ બચાવ્યો | Ahmedabad Fire …

સાયલન્ટ હીરો'ઝઃ અમદાવાદ ફાયર વિભાગે છેલ્લા એક વર્ષમાં 600થી વધુ લોકોનો જીવ બચાવ્યો | Ahmedabad Fire ...

ચાંદી ફરી ₹6900ના ઉછાળા સાથે 2,50,000ને વટાવી ગઈ, સોનું પણ મજબૂત, રોકાણકારો ખુશ | Gold and Silver Pr…

ચાંદી ફરી ₹6900ના ઉછાળા સાથે 2,50,000ને વટાવી ગઈ, સોનું પણ મજબૂત, રોકાણકારો ખુશ | Gold and Silver Pr...

પોલીસ ભરતીના ઉમેદવારો માટે લાલબત્તી સમાન કિસ્સો: જાફરાબાદમાં દોડની પ્રેક્ટિસ કરી રહેલા યુવાનનું હાર્…

પોલીસ ભરતીના ઉમેદવારો માટે લાલબત્તી સમાન કિસ્સો: જાફરાબાદમાં દોડની પ્રેક્ટિસ કરી રહેલા યુવાનનું હાર્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુપ્રીમ કોર્ટના પૂર્વ જજે બનાવી ‘ઇશ્ક કરો પાર્ટી’, CJPના અભિજિત દીપકેને બેવકૂફ ગણાવ્યા | Former SC J…

2 months ago
તારાપુર પાલિકામાં 6 વોર્ડની રચના સાથે 24 બેઠકોની ફાળવણી જાહેર | Allocation of 24 seats announced wit…

8 months ago
જય પાટીલ’ના આપઘાત પ્રકરણમાં ન્યાયની માંગ સાથે દલિત સમાજ મેદાને, ધરણાં યથાવત્ | Dalit community conti…

6 months ago
જામનગરમાં રણજીતનગર હૂડકો વિસ્તારમાં રહેતી મહિલા અને તેના પુત્ર પર હુમલો : વાહનમાં તોડફોડ કરનાર ચાર શ…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News