gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદમાં 32 લાખનો રોડ મહિનામાં તૂટી જતા કોન્ટ્રાક્ટરને સ્વખર્ચે બનાવવા હુકમ | repair road worth Rs 32…

G METRO NEWS by G METRO NEWS
July 14, 2025
in GUJARAT
0 0
0
આણંદમાં 32 લાખનો રોડ મહિનામાં તૂટી જતા કોન્ટ્રાક્ટરને સ્વખર્ચે બનાવવા હુકમ | repair road worth Rs 32…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વેરાઈ માતાથી ચોપાટાના આરસીસી રોડમાં ખાડાંથી વેપારીઓને નુકસાન

– અમરેલીની કર્મા એજન્સી દ્વારા બનાવેલા રોડમાં બેદરકારી સામે આવતા મનપાની નોટિસ : રસ્તાનું કામ ફરી શરૂ કરતા રોડ બંધ કરવાથી વેપારીઓને ફરી હાલાકી

આણંદ : આણંદ મહાનગરપાલિકા દ્વારા વહેરાઈ માતા દરવાજાથી ચોપાટા સુધીના આરસીસી રોડની કામગીરીમાં ઇજારાદાર દ્વારા ગુણવત્તાયુક્ત તથા ટેન્ડર સ્પેસિફિકેશન મુજબ કામગીરી થયેલી ન હોવાનું જણાતા આણંદ મહાનગરપાલિકા દ્વારા ઇજારાદાર કર્મા એજન્સી- અમરેલીને ક્ષતિયુક્ત ભાગને સ્વખર્ચે  અને જોખમે તુટેલા ભાગને નવેસરથી બનાવવા નોટિસ આપી હતી. 

આણંદના હાર્દ ગણાતા ચોપાટા અને વેરાઈ માતા વિસ્તારમાં આરસીસી રોડનું રૂા. ૩૨ લાખના ખર્ચે એક મહિના અગાઉ ઈજારાદાર કર્મા એજન્સી- અમરેલી દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં રોડ બંધ કરી દેવાતા શાકમાર્કેટ પણ બીજે લઈ જવામાં આવ્યું હતું. જેથી આ વિસ્તારના હોલસેલ અને છૂટક દુકાનદારોને મહિનાથી ધંધો બંધ થઈ જતા આથક નુકસાન થવા પામ્યું હતું. આ અંગે મહાપાલિકામાં પણ વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી.

આરસીસી રોડનું કામ પૂરું થયા બાદ ફરીથી રોડ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારે વરસાદના કારણે આખો રોડ ધોવાઈ જતા મોટા ખાડા પડી ગયા હતા. એક જ મહિનામાં રોડ બિસ્માર બનતા આરસીસી રોડમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે. આ અંગે ઈજારાદાર કર્મા એજન્સી- અમરેલીને વહેરાઈ માતા દરવાજાથી ચોપાટા સુધીના ક્ષતિગ્રસ્ત આરસીસી રોડને સ્વખર્ચે નવેસરથી બનાવવા મનપાએ નોટિસ ફટકારી છે. ત્યારે ઈજારાદાર દ્વારા તૂટેલા ભાગને નવેસરથી બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે.

તકલાદી રોડના કામથી મહાપાલિકા દ્વારા ફરી રોડ બંધ કરી દઈને રિપેરિંગ કામ શરૂ કરવામાં આવતા વિસ્તારના વેપારીઓમાં વિરોધ ફેલાયો છે. વેપારીઓએ જણાવ્યું છે કે, ચોપાટા વેરાઈ માતા વિસ્તારમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે હોલસેલ વેપારીઓ દ્વારા રૂપિયા ૫થી ૨૦ લાખ સુધીનું રોકાણ કરવામાં આવ્યું છે અને હવે રસ્તો બંધ કરી દેવામાં આવતા તમામ વેપારીઓને ગ્રાહકોના અભાવે મોટું નુકસાન થવાની સંભાવનાઓ છે. વિસ્તારમાં અનાજ- કરિયાણા સહિત અનેક વેપારીઓને રસ્તો બંધ થતા રોજ આથક નુકસાન થઈ રહ્યું છે. મહાપાલિકા દ્વારા આરસીસીના રોડમાં બેદરકારી અને હલકી ગુણવત્તાવાળું મટિરિયલ વાપરવામાં આવતા આખરે વેપારીઓને સહન કરવાનો વારો આવ્યો છે.

આણંદ પાલિકા હતી ત્યારે મોટાભાગના પાલિકાના ભાજપના પ્રમુખો ચોપાટા અને વેરાઈ માતાના વિસ્તારમાંથી જ પસંદગી પામ્યા છે. આ વિસ્તાર ભાજપનો ગઢ ગણાય છે. છતાં આરસીસીના રોડમાં આટલી મોટી બેદરકારી થવા પામી છે. 

નવેસરથી શરૂ કરેલા કામની કોઈ રકમ હજી ચૂકવાઈ નથી : નાયબ મ્યુનિ. કમિશનર

આણંદ મનપાના નાયબ મ્યુનિ. કમિશનર એસ.કે. ગરવાલે જણાવ્યું છે કે, વહેરાઈ માતા દરવાજાથી ચોપાટા સુધીના આરસીસી રોડનું કામ જે નવેસરથી ઇજારાદાર દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે, એ કામ માટે આણંદ મહાનગરપાલિકા દ્વારા ઇજારાદારને કોઈ પણ રકમની ચુકવણી હજી સુધી કરવામાં આવેલી નથી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન
GUJARAT

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

September 29, 2026
અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત
GUJARAT

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

September 29, 2026
Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar
GUJARAT

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

September 29, 2026
Next Post
ભરુચ જિલ્લાના 9 તાલુકાના 753 ગામમાં શૌચાલયના નામે 1500 કરોડના કૌભાંડનો દાવો | Scam of ₹1500 Crore Ro…

ભરુચ જિલ્લાના 9 તાલુકાના 753 ગામમાં શૌચાલયના નામે 1500 કરોડના કૌભાંડનો દાવો | Scam of ₹1500 Crore Ro...

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનના ટ્રેક પર 2027થી વંદે ભારત ટ્રેન દોડાવાશે, સ્પીડ જાણી ચોંકશો | Vande Bhar…

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનના ટ્રેક પર 2027થી વંદે ભારત ટ્રેન દોડાવાશે, સ્પીડ જાણી ચોંકશો | Vande Bhar...

બગોદરાના નાના પુલ પરથી કાર ખાબકતા એક વ્યક્તિને ઈજા | One person injured after car falls off small br…

બગોદરાના નાના પુલ પરથી કાર ખાબકતા એક વ્યક્તિને ઈજા | One person injured after car falls off small br...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લદ્દાખમાં હિંસક આંદોલન: ચારનાં મોત, 70 ઘાયલ

લદ્દાખમાં હિંસક આંદોલન: ચારનાં મોત, 70 ઘાયલ

1 year ago
નીટ પરીક્ષાનું પેપર અગાઉ લેવાયેલી નીટ પરીક્ષાની સરખામણીએ અઘરું | re neet exam paper tougher than 3 m…

નીટ પરીક્ષાનું પેપર અગાઉ લેવાયેલી નીટ પરીક્ષાની સરખામણીએ અઘરું | re neet exam paper tougher than 3 m…

3 months ago
સોનામાં તેજી આગળ વધતાં ભાવ રૂ.97000 નજીક: ચાંદી પણ ઉંચકાઈ | Gold price nears Rs 97 000 as rally cont…

સોનામાં તેજી આગળ વધતાં ભાવ રૂ.97000 નજીક: ચાંદી પણ ઉંચકાઈ | Gold price nears Rs 97 000 as rally cont…

1 year ago
વડોદરા-નિમેટારોડ પર અકસ્માત બાઇક સ્લીપ થતા પિતા તેમજ પુત્રીનું કરૃણ મોત, માતાને ઇજા | bike slip acci…

વડોદરા-નિમેટારોડ પર અકસ્માત બાઇક સ્લીપ થતા પિતા તેમજ પુત્રીનું કરૃણ મોત, માતાને ઇજા | bike slip acci…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News