gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાયલામાં 180 શિક્ષકોની ઘટ વચ્ચે 122 ને BLO ની કામગીરી સોંપાઈ | Amid shortage of 180 teachers in Syla…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
સાયલામાં 180 શિક્ષકોની ઘટ વચ્ચે 122 ને BLO ની કામગીરી સોંપાઈ | Amid shortage of 180 teachers in Syla…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સરની કામગીરીથી ગરીબ વિદ્યાર્થીના શિક્ષણ પર અસર

– 751 શિક્ષકના મહેકમ સામે હાલ 571 શિક્ષક જ ફરજ બજાવે છેઃ તાલુકામાં 1,06,632 મતદાર સામે 90,236 ફોર્મ અપલોડ થયા

સાયલા : સમગ્ર ગુજરાતમાં હાલમાં સરની કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ રાષ્ટ્રીય કામગીરીમાં મોટી સંખ્યામાં શિક્ષકોને બીએલઓ તરીકે જોડી દેવાતાં, સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા ગરીબ અને સામાન્ય વિદ્યાર્થીઓનું શિક્ષણ ગંભીર રીતે બગડી રહ્યું છે.

સાયલા તાલુકામાં કુલ ૭૫૧ શિક્ષકોના મહેકમ સામે હાલ માત્ર ૫૭૧ શિક્ષકો ફરજ બજાવે છે, એટલે કે ૧૮૦ શિક્ષકોની ઘટ છે. આ પરિસ્થિતિ વચ્ચે પણ, સાયલા તાલુકાના કુલ ૧૨૨ શિક્ષકોને સર (મતદાર યાદી સુધારણા) અને બીએલઓની કામગીરીમાં લગાડવામાં આવ્યા છે.

શિક્ષણની આ ઘટ અને શિક્ષકોને બિન-શૈક્ષણિક કામગીરી સોંપવાને કારણે વિદ્યાર્થીઓના નિયમિત અભ્યાસ પર સીધી અને ગંભીર અસર જોવા મળી રહી છે. શિક્ષકોની અછત દૂર કરીને તેમજ બીએલઓની કામગીરીમાંથી મુક્ત કરીને શિક્ષણકાર્ય પૂર્વવત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સાયલામાં ૧,૦૬,૬૩૨ મતદારોની સામે ૯૦,૨૩૬ ફોર્મ અપલોડ થયા છે. ઉલ્લેખનીય છે કે શિક્ષિકોમાં આ કામને લઈ જોરદાર તણાવ વધ્યાં છે. અત્યાર સુધી પાંચથી છ શિક્ષકોના મૃત્યુએ સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવી દિધો છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…
GUJARAT

March 28, 2026
LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને …

નસવાડીના કુકરદા જંગલમાં મધરાતે ભીષણ આગ: વન વિભાગ અને ગ્રામજનોએ એર ગનથી મેળવ્યો કાબૂ | naswadi kukard…

Next Post
‘હું મજૂર છું એટલે મારી પુત્રીની ખાનગી સ્કૂલની ફી ભોગવી શકું તેમ નથી…’ | ‘I am a laborer so I cann…

'હું મજૂર છું એટલે મારી પુત્રીની ખાનગી સ્કૂલની ફી ભોગવી શકું તેમ નથી...' | 'I am a laborer so I cann...

બરડા જંગલ સફારીના પ્રવાસમાં વિદેશી ટુરીસ્ટોએ 11 સિંહ નિહાળ્યા | Foreign tourists spot 11 lions on Ba…

બરડા જંગલ સફારીના પ્રવાસમાં વિદેશી ટુરીસ્ટોએ 11 સિંહ નિહાળ્યા | Foreign tourists spot 11 lions on Ba...

દિલ્હી બાદ હવે મુંબઈની હવા ઝેરી, AQI ઘાતક સ્તરે પહોંચતા GRAP-4ના પ્રતિબંધ લાગુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગંભીરા બ્રિજ નજીક હોડી પલટી જવાના બનાવમાં ક્ષમતાથી વધુ મુસાફરોની લાઇફ જેકેટ વગર હેરાફેરી | Manipulat…

2 months ago
ચીન ઝૂકશે નહીં, સામો પ્રહાર કરવા સજ્જ… ટ્રમ્પની 50 ટકા ટેરિફની ધમકી પર ડ્રેગન અડગ | china on donal…

12 months ago
વડોદરાના નારાયણ જ્વેલર્સના માલિકની મિલકતનો તેમના ત્રણ સગા ભાઈ દ્વારા બારોબાર સોદો | owner of Narayan…

અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલી વધી, સુપ્રીમ કોર્ટે સ્ટે પાછો ખેંચ્યો, રાતે 8 વાગ્યા સુધી આત્મસમર્પણ …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News