gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચીન ઝૂકશે નહીં, સામો પ્રહાર કરવા સજ્જ… ટ્રમ્પની 50 ટકા ટેરિફની ધમકી પર ડ્રેગન અડગ | china on donal…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2025
in Business
0 0
0
ચીન ઝૂકશે નહીં, સામો પ્રહાર કરવા સજ્જ… ટ્રમ્પની 50 ટકા ટેરિફની ધમકી પર ડ્રેગન અડગ | china on donal…
0
VIEWS
Share on FacebookShare on Twitter

China On Donald Trump Tariff Threat: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 180 દેશોમાં રેસિપ્રોકલ ટેરિફ લાદ્યા બાદ ચીનની પ્રતિક્રિયા પર વધુ 50 ટકા ટેરિફ લાદવાની ધમકીની ચીન પર કોઈ અસર થઈ નથી. ચીને સામી ધમકી આપી છે કે, તે પોતાના અધિકારો અને હિતોની સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં લેશે.

ચીને અમેરિકાના ટેરિફનો વળતો જવાબ આપતાં તેના પર 34 ટકા ટેરિફ લાદ્યો હતો, જેનો વિરોધ કરતાં ટ્રમ્પે ચીનને ધમકી આપી હતી કે, તેઓ આઠ એપ્રિલ સુધી ટેરિફ પાછો ખેંચી લે, નહીં તો તેના પર વધુ 50 ટકા ટેરિફ લાદવામાં આવશે. જો કે, ચીન પોતાના નિર્ણયો પર અડગ છે.

ચીને ટ્રમ્પને આપ્યો જવાબ

ચીનના વાણિજ્ય મંત્રાલયે ટ્રમ્પને જવાબ આપ્યો છે કે, અમેરિકા દ્વારા ચીન પર કહેવાતા રેસિપ્રોકલ ટેરિફ લાદવાનો નિર્ણય સંપૂર્ણપણે પાયાવિહોણો છે, અને આ તેની લોકો પર દબાણ કરવાની દાદાગીરી છે. અમે તેમના ટેરિફનો જવાબ મજબૂતાઈ સાથે આપીશું. અમે અમારા નિર્ણયો પર પીછેહટ કરીશું નહીં.

આ પણ વાંચોઃ ટ્રેડવૉર: ટ્રમ્પની ચીનને ધમકી- 24 કલાકમાં નિર્ણય લો, નહીંતર 50 ટકા ટેરિફ નાંખીશ

અમેરિકા બ્લેકમેઈલ કરી રહ્યું છે

ચીને વધુમાં જણાવ્યું કે, અમેરિકાની ચીન પર વધારાનો ટેરિફ લાદવાની ધમકી તેની સૌથી મોટી ભૂલ છે. તે અમેરિકાના બ્લેકમેઈલ કરવાના વલણને ઉઘાડું પાડે છે. ચીન ક્યારેય તેનો સ્વીકાર કરશે નહીં. જો અમેરિકા તેના માર્ગે ચાલતુ રહેશે તો ચીન પણ તેને અંત સુધી આકરી લડત આપશે.

ટ્રમ્પે આપી 50 ટકા ટેરિફની ધમકી

ટ્રમ્પે 4 એપ્રિલે ચીન સહિત 180 દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદ્યો હતો. જેમાં ચીન પર 34 ટકા ટેરિફ લાગુ કરતાં ચીને વળતો જવાબ આપતાં અમેરિકાના આયાત પર 34 ટકા ટેરિફ લાદ્યો હતો. ચીનની આ નીતિને ધ્યાનમાં લેતાં ટ્રમ્પે તેને ધમકી આપી હતી કે, જો તેઓ આઠ એપ્રિલ સુધી આ ટેરિફ દૂર નહીં કરે તો તેના પર વધુ 50 ટકા ટેરિફ લાદીશું. જેનો અમલ 9 એપ્રિલથી શરૂ થશે. વધુમાં ચીનના ટ્રેડવૉર તરફી વલણને જોતાં ટ્રમ્પે તેની સાથે વાટાઘાટો કરવાનો ઈનકાર કરી દીધો છે.

ચીન ઝૂકશે નહીં, સામો પ્રહાર કરવા સજ્જ... ટ્રમ્પની 50 ટકા ટેરિફની ધમકી પર  ડ્રેગન અડગ 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ભારે કડાકા બાદ શેર માર્કેટમાં સુધારો, સેન્સેક્સમાં 1200 અંકનો ઉછાળો | stock Market Recovers Sharply …

ભારે કડાકા બાદ શેર માર્કેટમાં સુધારો, સેન્સેક્સમાં 1200 અંકનો ઉછાળો | stock Market Recovers Sharply ...

વડોદરાના પાદરામાં ગમખ્વાર અકસ્માત, ટ્રેક્ટરે ટક્કર મારતાં 3 યુવકોને કાળ ભરખી ગયો | Vadodara: Tractor…

વડોદરાના પાદરામાં ગમખ્વાર અકસ્માત, ટ્રેક્ટરે ટક્કર મારતાં 3 યુવકોને કાળ ભરખી ગયો | Vadodara: Tractor...

વડોદરાના કમાટીબાગના ઝૂમાં પશુ-પંખીઓને ગરમીમાં રાહત આપવા કાળજી લેવાનું શરૂ | Care has been taken for …

વડોદરાના કમાટીબાગના ઝૂમાં પશુ-પંખીઓને ગરમીમાં રાહત આપવા કાળજી લેવાનું શરૂ | Care has been taken for ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગીર ગાયની શ્રેણીમાં હળવદના સુર્યનગરના પશુ પાલકે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું | A cattle breeder from S…

ગીર ગાયની શ્રેણીમાં હળવદના સુર્યનગરના પશુ પાલકે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું | A cattle breeder from S…

10 months ago
વિશ્વમાં ક્વિક કોમર્સ ક્ષેત્રે ભારત ત્રીજા નંબરે : આવક બમણી થશે | India ranks third in the world in …

વિશ્વમાં ક્વિક કોમર્સ ક્ષેત્રે ભારત ત્રીજા નંબરે : આવક બમણી થશે | India ranks third in the world in …

7 months ago
નિષ્ઠાવાન નિવૃત DySP સુખદેવસિંહ ઝાલાનું હાર્ટ એટેકથી નિધન, ગુનેગારો તેનું નામ સાંભળીને ધ્રૂજતા હતા |…

નિષ્ઠાવાન નિવૃત DySP સુખદેવસિંહ ઝાલાનું હાર્ટ એટેકથી નિધન, ગુનેગારો તેનું નામ સાંભળીને ધ્રૂજતા હતા |…

11 months ago
નવસારી: ભત્રીજાએ કાકાનો કાન બચકું ભરી છૂટો પાડ્યો, સર્જરી કરી જોડ્યો, આરોપીની ધરપકડ | Nephew bites u…

નવસારી: ભત્રીજાએ કાકાનો કાન બચકું ભરી છૂટો પાડ્યો, સર્જરી કરી જોડ્યો, આરોપીની ધરપકડ | Nephew bites u…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News