gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાયલા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજ પ્રેરિત પેનલના આઠ ઉમેદવારો વિજેતા | Eight candidates from BJP in…

G METRO NEWS by G METRO NEWS
October 19, 2025
in GUJARAT
0 0
0
સાયલા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજ પ્રેરિત પેનલના આઠ ઉમેદવારો વિજેતા | Eight candidates from BJP in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ખેડૂત પેનલની ચૂંટણીમાં 98.75 ટકા મતદાન થયું

– વેપારી અને ખેડૂત પેનલના 14 પૈકી 12 બેઠકો પર ભાજપે કબજો કરતા એપીએમસીમાં દબદબો યથાવત્ રહ્યો

સાયલા : સાયલા એપીએમસીની ચૂંટણીમાં કુલ ૧૪ બેઠકો પૈકી વેપારી પેનલની ચાર બેઠકો માટે ભાજપ પ્રેરિત ઉમેદવારો સામે કોંગ્રેસ-આપના ગઠબંધનમાંથી એક પણ ફોર્મ નહીં ભરતા આ બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી. જ્યારે ખેડૂત પેનલની દસ બેઠક માટે ભાજપના ૧૦ અને આપ-કોંગ્રેસ ગઠબંધનના ૨૦ ઉમેદવાર માટે શુક્રવારે મતદાન યોજાયું હતું. 

ચૂંટણમાં ખેડૂત પેનલના કુલ ૪૦૬ મતદારો પૈકી ૪૦૧ મતદારોએ મતદાન કરતા ૯૮.૭૫ ટકા મતદાન નોંધાયું હતું. શનિવારે સવારે યોજાયેલી મતગણતરીમાં ભાજપ પ્રેરિત ખેડૂત પેનલમાં દસમાંથી આઠ ઉમેદવારોનો વિજય થયો હતો 

જ્યારે ખેડુત પેનલની ૧૦ બેઠકો માટે ગત શુક્રવારના રોજ મતદાન હાથ ધરવામાં આવ્યું હતું અને ભાજપ પ્રેરિત ૧૦ ઉમેદવારો તેમજ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધનના ૧૦ ઉમેદવારો મળી ફૂલ ૨૦ ઉમેદવારોના ભાવિ બેલેટ પેપરમાં કેદ થયા હતા અને ખેડૂત પેનલના ફૂલ ૪૦૬ મતદારો પૈકી ૪૦૧ મતદારોએ મતદાન કરતા ૯૮.૭૫ ટકા મતદાન નોંધાયું હતું. બીજે દિવસે શનિવારે એપીએમસીની ચૂંટણી માટે પોલીસ બંદોબસ્ત વચ્ચે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપ પ્રેરિત ખેડૂત પેનલના ૧૦ ઉમેદવારોમાંથી ૦૮ અને કોંગ્રેસ-આપના ગઠબંધનના ઉમેદવારની જીત થઇ હતી જ્યારે એક બેઠક પર ટાઇ પડતા ચીઠ્ઠી ઉછાળવામાં આવી હતી જેમાં ગઠબંધનના ઉમેદવરની જીત થઇ હતી.

 આમ સાયલા એપીએમસીમાં ભાજપ પ્રેરિત ખેડૂત પેનલના ૦૮ અને વેપારી પેનલના ૦૪ ઉમેદવારો બીનહરીફ અગાઉ જાહેર થતા ફૂલ ૧૪ બેઠકોમાંથી ૧૨ બેઠકો પર ભાજપ પ્રેરિત ઉમેદવારોનો વિજય થતા એપીએમસીમાં ભાજપનો ભગવો લહેરાતા ભાજપના કાર્યકતા દ્વારા ફટાકડા ફોડી વિજયની ઉજવણી કરવામાં આવી હતી. 

મતદારોમાં અજ્ઞાાતા જોવા મળી

સાયલા યાર્ડમાં ખેડૂત પેનલ માટે યોજાયેલી ચૂંટણીમાં ખેડૂત મતદારોમાં અજ્ઞાાતા જોવા મળી હતી. ઉમેદવારને મત કેવી રીતે આપવો તેની મતદારોમાં પુરતી સમજ ન હતી. એક મતદારે દસ ઉમેદવારને મત આપવાનો હોય છે. પરંતુ મતગણતરી દરિયાન કેટલાય મતદારોએ માત્ર બે કે ત્રણ ઉમેદવારને જ મત આપ્યો હોવાનું સામે આવ્યું છે. તેમજ એપીએમસીની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ પણ જોવા મળ્યું હતું.

કોને કેટલા મત મળ્યા

ક્રમ ઉમેદવાર મળેલા મત

૧. ધાંધળ ગેલાભાઇ દેવાભાઇ ૨૦૬

૨. ધાંધલ નાજભાઇ પુંજભાઇ ૧૯૯

૩. ધાંધલ સુરીંગભાઇ નાજાભાઇ ૧૯૭

૪. રાઠોડ આલાભાઇ વિરાભાઇ ૧૯૪

૫. રાઠોડ રૈયાભાઇ ગાંડુભાઇ ૧૮૮

૬. ઝાંપડીયા ધિરૂભાઇ ભુદરભાઇ ૧૮૭

૭. ખટાણા દેવાભાઇ ધુધાભાઇ ૧૮૪

૮. બાવળીયા ખીમાભાઇ સાર્દુળભાઇ ૧૮૨

૯. મેર અજુભાઇ કાળુભાઇ ૧૮૦

૧૦. સાંબડ દેવાયતભાઇ માણસુરભાઇ ૧૮૦

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત: ‘અભય’ અને ‘શ્રી’ બન્યા સરથાણા નેચર પાર્કના નવા સભ્યો, આજથી શહેરીજનો નિહાળી શકશે આ જોડી | Surat…
GUJARAT

સુરત: ‘અભય’ અને ‘શ્રી’ બન્યા સરથાણા નેચર પાર્કના નવા સભ્યો, આજથી શહેરીજનો નિહાળી શકશે આ જોડી | Surat…

February 9, 2026
સવારે ઠંડી અને બપોરે ગરમી…રાજ્યભરમાં બેવડી ઋતુ યથાવત્ રહેશે, હવામાન વિભાગની આગાહી | Gujarat to Wit…
GUJARAT

સવારે ઠંડી અને બપોરે ગરમી…રાજ્યભરમાં બેવડી ઋતુ યથાવત્ રહેશે, હવામાન વિભાગની આગાહી | Gujarat to Wit…

February 9, 2026
પરીક્ષા પે ચર્ચા: ગુજરાતના બે ભાઈઓ અવિ અને જયને જોતા જ પીએમ મોદી થયા ખુશ, ગળે લગાવીને જૂની યાદો તાજી…
GUJARAT

પરીક્ષા પે ચર્ચા: ગુજરાતના બે ભાઈઓ અવિ અને જયને જોતા જ પીએમ મોદી થયા ખુશ, ગળે લગાવીને જૂની યાદો તાજી…

February 9, 2026
Next Post
મ્યુનિસિપલ કમિશનર સાથે સંકલન બેઠકમાં જીવરાજ હોસ્પિટલથી નહેરુનગર સુધી અંડરપાસ બનાવવા રજૂઆત કરાઈ | In …

મ્યુનિસિપલ કમિશનર સાથે સંકલન બેઠકમાં જીવરાજ હોસ્પિટલથી નહેરુનગર સુધી અંડરપાસ બનાવવા રજૂઆત કરાઈ | In ...

સોનામાં રૂ.1500, ચાંદીમાં રૂ.5000નું ગાબડું | Gold price crash by Rs 1500 silver by Rs 5000

સોનામાં રૂ.1500, ચાંદીમાં રૂ.5000નું ગાબડું | Gold price crash by Rs 1500 silver by Rs 5000

તળાજા યાર્ડની ચૂંટણીમાં ભાજપના 7 અને કોંગ્રેસ પ્રેરિત પેનલના 3 ઉમેદવારની જીત | 7 BJP and 3 Congress …

તળાજા યાર્ડની ચૂંટણીમાં ભાજપના 7 અને કોંગ્રેસ પ્રેરિત પેનલના 3 ઉમેદવારની જીત | 7 BJP and 3 Congress ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Waqf Amendment Bill LIVE: થોડીવારમાં રજૂ થશે વક્ફ સુધારા બિલ, સરકાર-વિપક્ષમાં કોનું પલડું ભારે | waq…

Waqf Amendment Bill LIVE: થોડીવારમાં રજૂ થશે વક્ફ સુધારા બિલ, સરકાર-વિપક્ષમાં કોનું પલડું ભારે | waq…

10 months ago
અગ્નિ-૫ બેલાસ્ટિક મિસાઈલે 90 ડિગ્રીનો ટર્ન લઈને ઈતિહાસ રચ્યો

અગ્નિ-૫ બેલાસ્ટિક મિસાઈલે 90 ડિગ્રીનો ટર્ન લઈને ઈતિહાસ રચ્યો

6 months ago
ગોત્રીના કોમ્પ્લેક્સના ચોથે માળે ફ્લેટમાં આગ લાગતાં ગભરાટ ફેલાયો,બારીના કાચ તોડ્યા | fire caught at …

ગોત્રીના કોમ્પ્લેક્સના ચોથે માળે ફ્લેટમાં આગ લાગતાં ગભરાટ ફેલાયો,બારીના કાચ તોડ્યા | fire caught at …

5 months ago
મમ્મીએ મોબાઇલ છીનવતા લાગી આવ્યું, 10મા ધોરણની વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા | 16 year old girl dies by…

મમ્મીએ મોબાઇલ છીનવતા લાગી આવ્યું, 10મા ધોરણની વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા | 16 year old girl dies by…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News