gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં રૂ.1500, ચાંદીમાં રૂ.5000નું ગાબડું | Gold price crash by Rs 1500 silver by Rs 5000

G METRO NEWS by G METRO NEWS
October 19, 2025
in Business
0 0
0
સોનામાં રૂ.1500, ચાંદીમાં રૂ.5000નું ગાબડું | Gold price crash by Rs 1500 silver by Rs 5000
0
VIEWS
Share on FacebookShare on Twitter

ધનતેરસના દિવસે કિંમતી ધાતુઓ તૂટતાં  અપેક્ષાથી વધુ માંગ જોવાઇ: 

અમદાવાદ,મુંબઈ : ટ્રમ્પે ચીન સાથે હળવાશના સંકેતો આપતાં વિશ્વબજારમાં આજે સોનામાંતીવ્ર કડાકો બોલી જતા તેની સીધી અસર સ્થાનિક સોના-ચાંદી બજાર પર થતાં બંને કિંમતી ધાતુઓમાં  ટોચ પરથી ઝડપી પ્રત્યાઘાતી ઘટાડો જોવા મળ્યો હતો અને તેના પગલે બજારમાં ધનતેરસની માગ અપેક્ષાથી સારી રહી હતી તથા હવે દિવાળીના દિવસે પણ માગ સારી રહેવાની આશા બજારના જાણકારો બતાવી રહ્યા હતા.  ધનતરેસના દિવસે અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ ઝડપી રૂ.૧૫૦૦ તૂટી ગયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ ઝડપી રૂ.૫૦૦૦ ગબડયા હતા. 

વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૪૩૦૭થી ૪૩૦૮ ડોલર વાળા ઉંચામાં ૪૩૭૮થી ૪૩૭૯ ડોલર થયા પછી ભાવમાં તીવ્ર કડાકો બોલાતાં નીચામાં ભાવ ૪૧૮૬થી ૪૧૮૭ થઈ છેલ્લે ભાવ સપ્તાહના અંતે ૪૨૫૧થી ૪૨૫૨ ડોલર રહ્યાના નિર્દેશો હતા. 

દરમિયાન, વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ ઔંશના ૫૩.૮૭થી ૫૩.૮૮ વાળા ઉંચામાં ભાવ ૫૪.૪૬થી ૫૪.૪૭ થઈ ગયા પછી ભાવ તૂટી નીચામાં ૫૦.૬૨થી ૫૦.૬૩ થઈ છેલ્લે ભાવ ૫૧.૯૨થી ૫૧.૯૩ ડોલર રહ્યા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંશના ૧૬૨૦ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૪૬૫ ડોલર રહ્યા હતા.

વિશ્વબજારના સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકાની અમુક બેન્કોમાં બેડલોન વધી ગયાના અને બેન્કોની ધિરાણ સ્થિતિ નબળી પડયાના નિર્દેશો વચ્ચે વિશ્વબજારમાં સોનાના ભાવ ઉછળી ઉંચામાં ૪૩૭૮થી ૪૩૭૯ ડોલર સુધી ગયા હતા પરંતુ ત્યારબાદ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ચીન સાથે તણાવ ઘટશે એવા સંકેતો આપતાં વિશ્વબજારમાં સોનાના ભાવ ટોચ પરથી ઉંધા માથે પટકાયા હતા. અમદાવાદ બજારમાં ધનતેરસના દિવસે સોનાના ભાવ તૂટી ૯૯૫ના રૂ.૧૩૨૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૩૩૦૦૦ બોલાયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ ઘટી રૂ.૧૭૦૦૦૦ રહ્યા હતા.

મુંબઈ ઝવેરીબજારમાં આજે  શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી.  મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૨૯૦૬૫ વાળા રૂ.૧૨૭૬૦૦ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૨૯૫૮૪ વાળા રૂ.૧૨૮૧૦૦ બોલાતા થયા હતા. 

મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૬૯૨૩૦ વાળા રૂ.૧૬૪૭૦૦ રહ્યા હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ નીચામાં ૯૮.૦૩ થયા પછી ઉંચામાં ૯૮.૫૫ થઈ છેલ્લે ૯૮.૫૪ રહ્યો હતો. મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૭.૯૭ વાળા વધી રૂ.૮૮.૦૩થી ૮૮.૦૪ બોલાતા થયા હતા. 

 બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૬૦.૭૯ ડોલરવાળા વધી ૬૧.૪૭ થઈ ૬૧.૨૯ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૫૭.૨૯ વાળા વધી ૫૭.૭૨ થઈ છેલ્લે ભાવ ૫૭.૫૪ ડોલર રહ્યા હતા. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોના-ચાંદીના ભાવમાં ભડકો: ચાંદીમાં રૂ. 3500નો ઉછાળો, સોનું પણ ચમક્યું; જાણો લેટેસ્ટ રેટ | Gold and S…
Business

સોના-ચાંદીના ભાવમાં ભડકો: ચાંદીમાં રૂ. 3500નો ઉછાળો, સોનું પણ ચમક્યું; જાણો લેટેસ્ટ રેટ | Gold and S…

May 12, 2026
સેન્સેક્સમાં 800 પોઈન્ટનો કડાકો, રૂપિયો તળિયે અને ક્રૂડ ઓઈલ 105 ડોલરને પાર: જાણો 5 કારણ | sensex fal…
Business

સેન્સેક્સમાં 800 પોઈન્ટનો કડાકો, રૂપિયો તળિયે અને ક્રૂડ ઓઈલ 105 ડોલરને પાર: જાણો 5 કારણ | sensex fal…

May 12, 2026
સોના, ક્રૂડ સહિતની ચાર કોમોડિટીના આયાત બિલમાં પાંચ વર્ષમાં બમણાથી પણ વધુ વધારો | Import bills of fou…
Business

સોના, ક્રૂડ સહિતની ચાર કોમોડિટીના આયાત બિલમાં પાંચ વર્ષમાં બમણાથી પણ વધુ વધારો | Import bills of fou…

May 12, 2026
Next Post
તળાજા યાર્ડની ચૂંટણીમાં ભાજપના 7 અને કોંગ્રેસ પ્રેરિત પેનલના 3 ઉમેદવારની જીત | 7 BJP and 3 Congress …

તળાજા યાર્ડની ચૂંટણીમાં ભાજપના 7 અને કોંગ્રેસ પ્રેરિત પેનલના 3 ઉમેદવારની જીત | 7 BJP and 3 Congress ...

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ટેકસની આવક ૧૫૩૩ કરોડના આંકને વટાવી ગઈ | Ahmedabad Municipal Cor…

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ટેકસની આવક ૧૫૩૩ કરોડના આંકને વટાવી ગઈ | Ahmedabad Municipal Cor...

ધનતેરસે મહાલક્ષ્મી માતાને ચલણી નોટ અને સોનાના આભૂષણનો શણગાર કરાયો | Goddess Mahalakshmi was decorate…

ધનતેરસે મહાલક્ષ્મી માતાને ચલણી નોટ અને સોનાના આભૂષણનો શણગાર કરાયો | Goddess Mahalakshmi was decorate...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોના-ચાંદીમાં સ્પ્રિંગ જેવો ઉછાળો : બંધ બજારે રૂપિયો ઝડપી ઉંચકાયો : ક્રૂડ નરમ | Spring like surge in…

સોના-ચાંદીમાં સ્પ્રિંગ જેવો ઉછાળો : બંધ બજારે રૂપિયો ઝડપી ઉંચકાયો : ક્રૂડ નરમ | Spring like surge in…

9 months ago
પત્ની હેરાન કરે છે, નજીક આવશો તો કુદી પડીશ..! કોમ્પ્લેક્સ પર ચડી ગયેલા યુવકના રેસ્ક્યુ માટે હાઈ વૉલ્…

પત્ની હેરાન કરે છે, નજીક આવશો તો કુદી પડીશ..! કોમ્પ્લેક્સ પર ચડી ગયેલા યુવકના રેસ્ક્યુ માટે હાઈ વૉલ્…

1 month ago
રતનપુરા ગામની જમીન પચાવી પાડવા મામલે માતરના નાયબ મામલતદાર સહિત 7 સામે છેતરપિંડીની ફરિયાદ | Fraud com…

રતનપુરા ગામની જમીન પચાવી પાડવા મામલે માતરના નાયબ મામલતદાર સહિત 7 સામે છેતરપિંડીની ફરિયાદ | Fraud com…

3 months ago
જામનગર જિલ્લા જેલમાં હત્યાના ગુનામાં સંડોવાયેલા કાચા કામના કેદીની નજરે જોનાર સાક્ષીને પતાવી દેવાની ધ…

જામનગર જિલ્લા જેલમાં હત્યાના ગુનામાં સંડોવાયેલા કાચા કામના કેદીની નજરે જોનાર સાક્ષીને પતાવી દેવાની ધ…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News