gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના સિંહાસને ધરો અને ગુલાબના ફુલનો શણગાર કરાયો | Shri Kashtbhan…

G METRO NEWS by G METRO NEWS
August 31, 2025
in GUJARAT
0 0
0
સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના સિંહાસને ધરો અને ગુલાબના ફુલનો શણગાર કરાયો | Shri Kashtbhan…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kashtbhanjandev Temple Salangpur: સુપ્રસિદ્ધ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે  રવિવાર (31મી ઓગસ્ટ)ના રોજ ધરો આઠમ અને રાધાષ્ટમી નિમિતે દાદાના સિંહાસને ધરો અને ગુલાબના ફુલનો શણગાર કરાયો હતો. આજે સવારે 5:45 લાગ્યે શણગાર આરતી પૂજારી સ્વામીદ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે 8:00 લાગ્યે શ્રીહરિ મંદિરમાં ગણપતિદાદાનું પૂજન -અર્ચન-આરતી કરવામાં આવી હતી. દાદાના   દર્શન અનેક ભક્તોએ કરી ધન્યતા અનુભવી હતી.

સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના સિંહાસને ધરો અને ગુલાબના ફુલનો શણગાર કરાયો 2 - image

દાદાને સુરતમાં તૈયાર થયેલા વિશેષ વાઘા પહેરાવ્યા

હનુમાનજીને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, ‘ધરો આઠમ અને રાધાષ્ટમીના પાવન અવસરે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના સિંહાસને ધરો અને ગુલાબના ફુલનો શણગાર કરાયો છે. આ ધરો સાળંગરપુર હનુમાનજી મંદિરના ગાર્ડનમાંથી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત હનુમાનજીને સુરતમાં એક અઠવાડિયાની મહેનતે તૈયાર થયેલા વિશેષ વાઘા પહેરાવ્યા છે. આ વાઘામાં રાધાજીના મહેલનું ચિત્ર દર્શાવાયું છે. આજે બપોરે શ્રીહરિ મંદિરમાં રાધાજીના જન્મોત્સવની આરતી કરવામાં આવશે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

LPG સિલિન્ડરની અછત : સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતની મેસના મેનૂમાં કાપ મુકાયો | central university …
GUJARAT

April 3, 2026
અમદાવાદ એરપોર્ટ પર DRIની મોટી કાર્યવાહી: બેંગકોકથી લાવવામાં આવેલો 2 કરોડનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો | M…

VIDEO | પંચમહાલ: શહેરામાં UCCનો વિરોધ, મુસ્લિમ સમાજે જુમ્માની નમાઝમાં હાથે કાળી પટ્ટી બાંધી નોંધાવ્ય…

Next Post
અમદાવાદ-મુંબઈ ઉપરાંત આ 4 મોટા શહેરોમાં પણ દોડશે બુલેટ ટ્રેન, સરકારનો સરવેનો આદેશ | bullet train proj…

અમદાવાદ-મુંબઈ ઉપરાંત આ 4 મોટા શહેરોમાં પણ દોડશે બુલેટ ટ્રેન, સરકારનો સરવેનો આદેશ | bullet train proj...

ઉડાન ભરતા જ એર ઇન્ડિયાના વિમાનના એન્જિનમાં લાગી આગ, દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાઈ | air india i…

ઉડાન ભરતા જ એર ઇન્ડિયાના વિમાનના એન્જિનમાં લાગી આગ, દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાઈ | air india i...

LPG, ITRથી માંડીને UPS સુધી… સપ્ટેમ્બરથી થશે 7 મોટા ફેરફાર, ખિસ્સા પર વધશે ભાર! | lpg itr ups dead…

LPG, ITRથી માંડીને UPS સુધી... સપ્ટેમ્બરથી થશે 7 મોટા ફેરફાર, ખિસ્સા પર વધશે ભાર! | lpg itr ups dead...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રમુખ પુતિનની ભારત યાત્રા : 25 વર્ષ પૂર્વેની નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતની યાદ તાજી કરી | Presiden…

4 months ago
ભાજપની નીતિના કારણે ગુણવત્તાવાળા શિક્ષણ માટે ગુજરાત છેક 18મા ક્રમે : કોંગ્રેસ | Gujarat ranks 18th i…

7 months ago
જામનગરના શહેરીજનો દિવાળીનું પર્વ સુરક્ષિત રીતે ઉજવે તે માટે પોલીસની ‘સાવધાન નાગરિક, સુરક્ષિત શહેર’ શ…

6 months ago
આવકવેરામાં રાહત અને GSTમાં ઘટાડાથી દેશના વપરાશકારોના આશાવાદમાં વધારો | Income tax relief and GST red…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News