gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

આવકવેરામાં રાહત અને GSTમાં ઘટાડાથી દેશના વપરાશકારોના આશાવાદમાં વધારો | Income tax relief and GST red…

G METRO NEWS by G METRO NEWS
October 4, 2025
in Business
0 0
0
આવકવેરામાં રાહત અને GSTમાં ઘટાડાથી દેશના વપરાશકારોના આશાવાદમાં વધારો | Income tax relief and GST red…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : આવક વેરામાં રાહત અને ત્યારબાદ ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)માં ઘટાડાને પગલે ભારતના ઉપભોગતાઓ મોટા ખર્ચ કરવા માટે ઉત્સાહી થયા હોવાનું રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના છેલ્લામાં છેલ્લા સર્વેમાં જણાયું છે. ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના ઉપભોગતા ખર્ચ માટેનો કોન્ફિડેન્સ વધ્યો હોવાનું સર્વેમાં જણાયું હોવાનું રિઝર્વ બેન્ક દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.

શહેરી ઉપભોગતાનો ભાવિ અપેક્ષાઓનો ઈન્ડેકસ જે જુલાઈમાં ૧૨૪.૭૦ રહ્યો હતો તે સપ્ટેમ્બરમાં સહેજ વધી ૧૨૫ રહ્યો છે, જ્યારે ગ્રામ્ય ઉપભોગતામાં આ આંક ૧૨૭.૭૦  પરથી વધી ૧૨૭.૯૦ રહ્યો છે. આંકડાની દ્રષ્ટિએ આ વધારો ભલે સામાન્ય જણાય પરંતુ ૧૦૦થી ઉપરના ઈન્ડેકસ ઉપભોગતા જબ્બર આશાવાદી હોવાનું સૂચવે છે. 

ઉપભોગતાઓના હાથમાં ખર્ચ માટે વધુ નાણાં પૂરા પાડવા સરકાર દ્વારા ફેબુ્રઆરીમાં આવક વેરામાં જ્યારથી રાહત જાહેર કરવામાં આવી છે ત્યારથી શહેરી ઉપભોગતાના વિશ્વાસમાં સ્થિર વધારો થઈ રહ્યો છે.

ગ્રામ્ય વિસ્તારના ઉપભોગતાનો આશાવાદ પણ મજબૂત જોવા મળી રહ્યો છે. વર્તમાન નાણાં વર્ષના બજેટ બાદ તેમના વિશ્વાસમાં વધારો થયો છે અને હવે જીએસટીમાં કપાતથી પોઝિટિવ માનસને વધુ બળ મળ્યું છે.

ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના ઉપભોગતા એક વર્ષ અગાઉની સરખામણીએ હાલમાં રોજગારને લઈને વધુ નિશ્ચિત જણાઈ રહ્યા છે. એક વર્ષ સુધીના રોજગારના ભાવિ બાબતમાં શહેરી કરતા ગ્રામ્ય વિસ્તારના વપરાશકારો વધુ આશાવાદ ધરાવી રહ્યા હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. 

વર્તમાન વર્ષમાં ચોમાસુ સારુ રહ્યું હોવાનું ધ્યાનમાં રાખતા ગ્રામ્ય વિસ્તારનો આશાવાદ વધવામાં કોઈ આશ્ચર્ય જણાતું નથી. આવકના ભાવિને લઈને પણ આવો જ આશાવાદ પ્રવર્તી રહ્યો છે. શહેરી વિસ્તારના પચાસ ટકાથી વધુ ઉપભોગતા આગામી એક વર્ષ માટે રોજગારનું ભાવિ આશાસ્પદ હોવાનું માની રહ્યા છે અને આવકનું સ્તર પણ વધવાનો વિશ્વાસ ધરાવી રહ્યા છે.

જો કે આમાંના મોટાભાગના લોકો તેમની વર્તમાન સ્થિતિથી નાખૂશ છે. ગ્રામ્ય વિસ્તારના ઉપભોગતા પણ તેમની રોજગાર તથા આવકની વર્તમાન સ્થિતિથી ખૂશ નથી. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો, PM મોદીની અપીલ બાદ ડર ફેલાયો? | Share Market Cras…
Business

May 11, 2026
યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…

May 10, 2026
પુરવઠા શૃંખલામાં વિક્ષેપ પડતા વૈશ્વિક ખાદ્ય પદાર્થોના ભાવ ત્રણ વર્ષની ટોચે | Global food prices hit …

Next Post
ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં અમેરિકાથી ક્રુડની આયાતમાં નોંધાયેલો તીવ્ર ઘટાડો

કાશ્મીરમાં સિઝનની પ્રથમ હિમવર્ષા, સફેદ ચાદરથી પહાડો ઢંકાયા, પર્યટકોમાં ખુશીનો માહોલ | First snowfall…

કાશ્મીરમાં સિઝનની પ્રથમ હિમવર્ષા, સફેદ ચાદરથી પહાડો ઢંકાયા, પર્યટકોમાં ખુશીનો માહોલ | First snowfall...

કારની લે-વેચ કરતા વેપારી સાથે રૂ. 3.15 લાખની છેતરપિંડી | Car dealer cheated of Rs 3 15 lakh

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા મિલકત સંબંધી ગુન્હાના આરોપીઓને ચેક કરવા માટે સ્પેશિયલ ડ્રાઇવ યોજ…

9 months ago
ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે બે ઝડપાયા | Two arrested with banned Chinese rope ahead …

5 months ago
જૂન ત્રિમાસિકમાં ખાનગી લિસ્ટેડ કંપનીઓના પ્રમોટરોનું શેરહોલ્ડિંગ ઘટી આઠ વર્ષના તળિયે | Promoters’ sha…

એર ઈન્ડિયાને એવિયેશનના મહારાજા બનાવવાના અરમાનો પર પાણી | Water on the aspirations of making Air Indi…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News