gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સાવધાન! ‘અત્યારે પેમેન્ટ કરી દો, કાલે સિલિન્ડર મળી જશે’, ગેસની અછત વચ્ચે ગેસ એજન્સીઓના નામે છેતરપિંડ…

G METRO NEWS by G METRO NEWS
March 13, 2026
in INDIA
0 0
0
સાવધાન! ‘અત્યારે પેમેન્ટ કરી દો, કાલે સિલિન્ડર મળી જશે’, ગેસની અછત વચ્ચે ગેસ એજન્સીઓના નામે છેતરપિંડ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

LPG Gas Cylinder Scam Alert: દુનિયાના કેટલાક ભાગોમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે સામાન્ય માણસના રસોડા સુધી પહોંચી છે. ભારતમાં ગેસ સિલિન્ડરની અછતનો ફાયદો ઉઠાવીને સાયબર ઠગ હવે સક્રિય થયા છે. સોશિયલ મીડિયા, WhatsApp અને SMS દ્વારા એક નવો સ્કેમ તેજીથી ફેલાઈ રહ્યો છે, જેમાં LPG સિલિન્ડર યુઝર્સને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ઠગબાજો લોકોને એવા મેસેજ મોકલે છે કે જો તમે અત્યારે ઓનલાઇન પેમેન્ટ કરશો, તો બીજા જ દિવસે ગેસ સિલિન્ડર તમારા ઘરે પહોંચી જશે. લોકો ગેસની અછતથી ચિંતિત હોવાથી આ લાલચમાં આવીને છેતરાઈ રહ્યા છે.

કેવી રીતે થાય છે આ ઠગી?

આ સાયબર ફ્રોડ મુખ્યત્વે ત્રણ સ્ટેપ્સમાં કામ કરે છે. સૌથી પહેલા Facebook, Instagram કે Google પર નકલી એડ બતાવવામાં આવે છે, જેમાં ત્વરિત ગેસ ડિલિવરીનો વાયદો હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ આ એડ કે લિંક પર ક્લિક કરે છે, ત્યારે તે એક એવી વેબસાઇટ પર પહોંચી જાય છે જે અસલી ગેસ કંપની જેવી જ દેખાતી હોય છે. અહીં યુઝર્સ પાસેથી બેન્ક ડિટેલ્સ, UPI આઈડી કે ઓનલાઇન પેમેન્ટ માંગવામાં આવે છે. જેવા તમે પૈસા ચૂકવો કે તમારી વિગતો આપો, તરત જ ઠગબાજો તમારા ખાતામાંથી રકમ ઉપાડીને ગાયબ થઈ જાય છે. ઘણીવાર તો એવા પણ મેસેજ આવે છે કે ‘જો અત્યારે બુકિંગ નહીં કરો તો સિલિન્ડર બીજાને આપી દેવાશે’, જેના ડરથી લોકો ઉતાવળમાં ભૂલ કરી બેસે છે.

આ પણ વાંચો: મોબાઈલ ડેટા પર નવો ટેક્સ લગાવશે સરકાર? દરેક GB પર જાણો કેટલા રૂપિયા ચૂકવવા પડી શકે

સાવચેતી અને બચાવના ઉપાયો

સાયબર એક્સપર્ટ્સ અને પોલીસ દ્વારા આ બાબતે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. યાદ રાખો કે Indane, BharatGas કે HP Gas જેવી અધિકૃત કંપનીઓ ક્યારેય પણ અજાણી લિંક દ્વારા પેમેન્ટની માંગણી કરતી નથી. ગેસ સિલિન્ડર બુક કરાવવા માટે હંમેશા કંપનીની અધિકૃત વેબસાઇટ અથવા ઓફિશિયલ એપનો જ ઉપયોગ કરવો જોઈએ. કોઈ પણ અજાણ્યા વ્યક્તિ સાથે OTP, UPI પિન કે બેન્કની વિગતો શેર ન કરવી. જો તમારી સાથે આવો કોઈ ફ્રોડ થાય, તો જરાય મોડું કર્યા વગર 1930 સાયબર ક્રાઈમ હેલ્પલાઇન પર કોલ કરવો અથવા cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવવી જોઈએ.

સાવધાન! 'અત્યારે પેમેન્ટ કરી દો, કાલે સિલિન્ડર મળી જશે', ગેસની અછત વચ્ચે ગેસ એજન્સીઓના નામે છેતરપિંડી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિપક્ષનો મેગા પ્લાન! કોંગ્રેસમાં ભળી જશે તૃણમૂલ અને શરદ પવારની પાર્ટી? રાઉત અને સુપ્રિયા સુલેનું નિવ…
INDIA

વિપક્ષનો મેગા પ્લાન! કોંગ્રેસમાં ભળી જશે તૃણમૂલ અને શરદ પવારની પાર્ટી? રાઉત અને સુપ્રિયા સુલેનું નિવ…

June 12, 2026
ગજબ થઈ ગયું! ઉત્તર પ્રદેશની મતદાર યાદીમાંથી ભાજપના દિગ્ગજ નેતા સ્મૃતિ ઈરાનીનું નામ ગાયબ | Smriti Ira…
INDIA

ગજબ થઈ ગયું! ઉત્તર પ્રદેશની મતદાર યાદીમાંથી ભાજપના દિગ્ગજ નેતા સ્મૃતિ ઈરાનીનું નામ ગાયબ | Smriti Ira…

June 12, 2026
NEET રિ-એક્ઝામ માટે NTAની નવી ગાઇડલાઇન, પરીક્ષાના સમયથી લઈને રફ વર્કના 3 નિયમ બદલાયા! | NTA NEET Re …
INDIA

NEET રિ-એક્ઝામ માટે NTAની નવી ગાઇડલાઇન, પરીક્ષાના સમયથી લઈને રફ વર્કના 3 નિયમ બદલાયા! | NTA NEET Re …

June 12, 2026
Next Post
મોબાઇલ ડેટા પર ટેક્સ વસૂલશે સરકાર, જાણો 1 GB પર પર કેટલા રૂપિયા ચૂકવવા પડશે | india mobile data tax …

મોબાઇલ ડેટા પર ટેક્સ વસૂલશે સરકાર, જાણો 1 GB પર પર કેટલા રૂપિયા ચૂકવવા પડશે | india mobile data tax ...

જિલ્લાના પવિત્ર યાત્રાધામ શ્રી ખોડિયાર મંદિર ગળધરા ખાતે ખાણીપીણીની દુકાનો પર ફૂડ સેફ્ટી ટીમ દ્વારા ચ…

જિલ્લાના પવિત્ર યાત્રાધામ શ્રી ખોડિયાર મંદિર ગળધરા ખાતે ખાણીપીણીની દુકાનો પર ફૂડ સેફ્ટી ટીમ દ્વારા ચ...

રોકાણકારોના 10 લાખ કરોડ ડૂબ્યા… ભારતીય શેરબજારમાં મોટું ગાબડું, જાણો ઘટાડાના કારણો | us Israel Ira…

રોકાણકારોના 10 લાખ કરોડ ડૂબ્યા... ભારતીય શેરબજારમાં મોટું ગાબડું, જાણો ઘટાડાના કારણો | us Israel Ira...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશમાં ઇન્ડસ્ટ્રીયલ ડીઝલનો ભાવ 28ના વધારા સાથે રૂ.137ને પાર | Industrial diesel price in the country…

દેશમાં ઇન્ડસ્ટ્રીયલ ડીઝલનો ભાવ 28ના વધારા સાથે રૂ.137ને પાર | Industrial diesel price in the country…

2 months ago
જામનગરમાં શ્રાવણી મેળામાં રૂ.41 લાખના ગોટાળા પ્રકરણમાં કમિશનર સમક્ષ કોંગ્રેસની રજૂઆત બાદ ડી.એમ.સી. દ…

જામનગરમાં શ્રાવણી મેળામાં રૂ.41 લાખના ગોટાળા પ્રકરણમાં કમિશનર સમક્ષ કોંગ્રેસની રજૂઆત બાદ ડી.એમ.સી. દ…

9 months ago
ગળતેશ્વરમાં કમોસમી વરસાદથી 20 ગામમાં 2000થી વધુ વીઘામાં ડાંગરનો સોથ વળ્યો | Unseasonal rains in Gala…

ગળતેશ્વરમાં કમોસમી વરસાદથી 20 ગામમાં 2000થી વધુ વીઘામાં ડાંગરનો સોથ વળ્યો | Unseasonal rains in Gala…

8 months ago
એક જ નોટિસમાં કસ્ટમમાંથી સોનું છોડાવી આપીશ..તેમ કહી ડૂપ્લિકેટ PSI મોબિને 14 લાખ પડાવ્યા | Duplicate …

એક જ નોટિસમાં કસ્ટમમાંથી સોનું છોડાવી આપીશ..તેમ કહી ડૂપ્લિકેટ PSI મોબિને 14 લાખ પડાવ્યા | Duplicate …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News