gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાવધાન! અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની ફીના નામે 10 લાખની ઉચાપત, ડેપ્યુટી મેનેજરનું કારસ્તા…

G METRO NEWS by G METRO NEWS
May 17, 2026
in GUJARAT
0 0
0
સાવધાન! અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની ફીના નામે 10 લાખની ઉચાપત, ડેપ્યુટી મેનેજરનું કારસ્તા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: વિદેશમાં સ્ટડી કરવા જવાનું સપનું જોતા સ્ટુડન્ટ્સ અને તેમના પેરેન્ટ્સ સાથે છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે. અમદાવાદના આંબાવાડીમાં આવેલી એક જાણીતી એજ્યુકેશન કન્સલ્ટન્સી કંપનીના જ એક અધિકારીએ સ્ટુડન્ટ્સની ફીના નામે લાખો રૂપિયા ઉઘરાવીને યુનિવર્સિટીના ખાતામાં જમા કરાવવાના બદલે પોતાના અંગત ખાતામાં ચાઉ કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે કંપની દ્વારા લાખો રૂપિયાની ઉચાપત અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

સિનિયર મેનેજરે નોંધાવી ફરિયાદ

આ અંગે મામલે વડોદરાના કારેલીબાગમાં રહેતા અને કેરીયર ક્રાફ્ટ કન્સલ્ટન્ટ નામની ખાનગી એજ્યુકેશન કંપનીમાં સિનિયર મેનેજર ઓપરેશન તરીકે ફરજ બજાવતા 41 વર્ષીય જયદીપસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડે ફરિયાદ નોંધાવી છે. તેમની કંપનીની હેડ ઓફિસ વડોદરામાં છે અને એક બ્રાન્ચ અમદાવાદમાં આવેલી છે. ફરિયાદ મુજબ, તેમની જ કંપનીની અમદાવાદ બ્રાન્ચમાં ડેપ્યુટી બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરતા એક કર્મચારીએ કંપની અને સ્ટુડન્ટ્સ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે.

ડેપ્યુટી બ્રાન્ચ મેનેજરનું કારસ્તાન

મળતી માહિતી મુજબ, અમદાવાદના પાલડીમાં રહેતા રૂશીલ દીપકભાઈ શાહને 10/05/2022ના રોજ કંપનીમાં ડેપ્યુટી બ્રાન્ચ મેનેજર બનાવ્યા હતા. તેમની મુખ્ય જવાબદારી વિદેશ સ્ટડી માટે જતા સ્ટુડન્ટ્સનું કાઉન્સેલિંગ કરવાનું અને ફીની કામગીરી સંભાળવાની હતી.

આ પણ વાંચો: બુલેટ ટ્રેન માટે રેલ ટનલ: ભારતનું સૌથી મોટું 350 ટનનું ‘કટર હેડ’ મુંબઈના વિક્રોલી શાફ્ટમાં ઉતારાયું

કેવી રીતે કંપનીને ચોપડ્યો ચૂનો?

જો કે, માર્ચ 2025થી 13/11/2025 દરમિયાન કંપનીને શંકા જતા આંતરિક તપાસ કરવામાં આવી હતી. જેમાં સામે આવ્યુ હતું કે રૂશીલ શાહે યુ.કે.ની યુનિવર્સિટીમાં જમા કરાવવાની ફીના નામે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ પાસેથી કુલ રૂપિયા 29,13, 670 પોતાના બેંક એકાઉન્ટમાં અને રોકડા મેળવી લીધા હતા. ભાંડો ફૂટવાના ડરે તેણે તેમાંથી ટુકડે-ટુકડે રૂપિયા 18,30,558 સ્ટુડન્ટ્સને પરત ચૂકવ્યા હતા, પરંતુ બાકીના રૂપિયા 10,83,112 સ્ટુડન્ટ્સને કે યુનિવર્સિટીને ન ચૂકવી પોતાની પાસે જ રાખી લીધા હતા. આ રીતે પોઝિશનનો ઉપયોગ કરી રૂપિયાની ઉચાપત કરવા બદલ રૂશીલ શાહ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Actress #SoniyaBansal joins the star-studded cast of Malamaal Weekly 2!
GUJARAT

Actress #SoniyaBansal joins the star-studded cast of Malamaal Weekly 2!

September 13, 2026
ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદખાતે NSS ઓરિએન્ટેશન પ્રોગ્રામ “પ્રારંભ” સંપન્ન
GUJARAT

ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદખાતે NSS ઓરિએન્ટેશન પ્રોગ્રામ “પ્રારંભ” સંપન્ન

September 13, 2026
Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…
GUJARAT

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…

September 12, 2026
Next Post
ધોરણ-12ના પરિણામ: AIની મદદથી પેપર ચેકિંગ કરાયું? ભારે વિવાદ બાદ CBSE બોર્ડની સ્પષ્ટતા, અસંતુષ્ટ વિદ્…

ધોરણ-12ના પરિણામ: AIની મદદથી પેપર ચેકિંગ કરાયું? ભારે વિવાદ બાદ CBSE બોર્ડની સ્પષ્ટતા, અસંતુષ્ટ વિદ્...

ભારતીય મસાજ થેરાપિસ્ટનું શરમજનક કૃત્ય, મસાજ પાર્લરમાં 61 મહિલાને બનાવી શિકાર, ઓસી. કોર્ટે ફટકારી આકર…

ભારતીય મસાજ થેરાપિસ્ટનું શરમજનક કૃત્ય, મસાજ પાર્લરમાં 61 મહિલાને બનાવી શિકાર, ઓસી. કોર્ટે ફટકારી આકર...

‘માલસામાન પર નવી તારીખ છાપો છો..’, કહી વેપારી પાસે લાંચ માંગનારો ASI પકડાયો, ACBએ છટકું ગોઠવ્યું હતુ…

'માલસામાન પર નવી તારીખ છાપો છો..', કહી વેપારી પાસે લાંચ માંગનારો ASI પકડાયો, ACBએ છટકું ગોઠવ્યું હતુ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વારસિયામાં સ્કૂલ ફ્રેન્ડે જ યુવતીના ઘરમાં દાગીના, રોકડની ચોરી કરાવી | school friend theft in varsiya…

વારસિયામાં સ્કૂલ ફ્રેન્ડે જ યુવતીના ઘરમાં દાગીના, રોકડની ચોરી કરાવી | school friend theft in varsiya…

6 months ago
જમ્મુ-કાશ્મીરમાં બસ પર્વત પરથી નીચે પડતાં 21નાં મોત, 29 ઘાયલ | 21 killed 29 injured as bus falls off…

જમ્મુ-કાશ્મીરમાં બસ પર્વત પરથી નીચે પડતાં 21નાં મોત, 29 ઘાયલ | 21 killed 29 injured as bus falls off…

5 months ago
કરોડોના જાન લેનારો અલનીનો પાછો આવી રહ્યો છે : ભારત માટે તે કેટલો ભયરૂપ બની શકશે ? | El Nino which cl…

કરોડોના જાન લેનારો અલનીનો પાછો આવી રહ્યો છે : ભારત માટે તે કેટલો ભયરૂપ બની શકશે ? | El Nino which cl…

4 months ago
અમદાવાદમાં 45 કેન્દ્રો પર 4000થી વધુ શિક્ષકો દ્વારા પેપર ચકાસણી શરૂ | 75000 Teachers Across Gujarat …

અમદાવાદમાં 45 કેન્દ્રો પર 4000થી વધુ શિક્ષકો દ્વારા પેપર ચકાસણી શરૂ | 75000 Teachers Across Gujarat …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News