gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાવધાન! ગુજરાતમાં 15 દિવસ સુધી ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ, નિયમ તોડવાની ભૂલ ના કરતા | Gujarat T…

G METRO NEWS by G METRO NEWS
February 25, 2026
in GUJARAT
0 0
0
સાવધાન! ગુજરાતમાં 15 દિવસ સુધી ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ, નિયમ તોડવાની ભૂલ ના કરતા | Gujarat T…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Traffic Police Special Drive : ગુજરાતમાં વધતાં જતાં માર્ગ અકસ્માતોની સંખ્યાને ગંભીરતાથી લઈને રાજ્ય પોલીસ વિભાગ દ્વારા આજથી એક વિશેષ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના પોલીસ મહાનિરીક્ષકના આદેશથી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના તમામ શહેરો અને જિલ્લાઓમાં આજથી એટલે કે 25 ફેબ્રુઆરી 2026થી 10 માર્ચ 2026 સુધી આ ઝુંબેશ ચલાવવામાં આવશે.

શા માટે લેવાયો આ નિર્ણય?

પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર, ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે માર્ગ અકસ્માતોમાં નોંધપાત્ર વધારો થયો છે. મોટર વાહન અધિનિયમ હેઠળની જોગવાઈઓના ઉલ્લંઘનને કારણે થતાં આ અકસ્માતોને ડામવા અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટે આ 15 દિવસની મેગા ડ્રાઇવનું આયોજન કરાયું છે.

સાવધાન! ગુજરાતમાં 15 દિવસ સુધી ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ, નિયમ તોડવાની ભૂલ ના કરતા 2 - image

આ 8 બાબતો પર રહેશે પોલીસની ખાસ નજર

ખાસ ડ્રાઇવ દરમિયાન પોલીસ નીચે મુજબના ટ્રાફિક ઉલ્લંઘનો સામે કડક કાર્યવાહી કરી દંડ વસૂલશે:

ડ્રંક એન્ડ ડ્રાઇવ: નશો કરીને વાહન ચલાવનારા સામે કડક કાર્યવાહી.

હેલ્મેટ: ટુ-વ્હીલર ચાલકો દ્વારા હેલ્મેટનો ઉપયોગ ન કરવો.

રોંગ સાઇડ ડ્રાઇવિંગ: ટ્રાફિકના નિયમો વિરુદ્ધ ખોટી દિશામાં વાહન ચલાવવું.

નંબર પ્લેટ: નંબર પ્લેટ વગરના વાહનોનો ઉપયોગ અટકાવવો.

કાળા કાચ: મર્યાદા કરતાં વધુ કાળા કાચ ધરાવતી ગાડીઓ સામે કાર્યવાહી.

LED લાઇટ: વાહનોમાં ગેરકાયદેસર સફેદ LED લાઇટો લગાડવી.

પેસેન્જર કેપેસિટી: મુસાફરોની હેરફેર માટે પરમિટ કરતાં વધુ પેસેન્જરો ભરવા.

ગેરકાયદે પાર્કિંગ: ધોરીમાર્ગો કે જાહેર રસ્તાઓ પર અનધિકૃત વાહન પાર્ક કરવા.

પોલીસ અધિકારીઓને દરરોજની કામગીરીની વિગતો નિયત પત્રકમાં તૈયાર કરી 12 માર્ચ 2026 સુધીમાં ઈ-મેઇલ દ્વારા મોકલી આપવા પણ સૂચના આપવામાં આવી છે. વાહનચાલકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને પોલીસની આ કામગીરીમાં સહકાર આપે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપની સેન્સ પ્રક્રિયા બાદ કરજણ APMC ફરી વિવાદમાં,ફોર્મ ભરતા પહેલાં મોટો જમાવડો, ભોજન સમારંભ | Karja…
GUJARAT

ભાજપની સેન્સ પ્રક્રિયા બાદ કરજણ APMC ફરી વિવાદમાં,ફોર્મ ભરતા પહેલાં મોટો જમાવડો, ભોજન સમારંભ | Karja…

April 12, 2026
નર્મદા પરિક્રમા પૂરી કરીને પરત આવતા વૃદ્ધનું અકસ્માતમાં મોત | Elderly man dies in accident while ret…
GUJARAT

નર્મદા પરિક્રમા પૂરી કરીને પરત આવતા વૃદ્ધનું અકસ્માતમાં મોત | Elderly man dies in accident while ret…

April 12, 2026
દારૃના નશામાં કાર લઇને નીકળેલો નશેબાજ ઝડપાયો | Drunk driver arrested for driving drunk
GUJARAT

દારૃના નશામાં કાર લઇને નીકળેલો નશેબાજ ઝડપાયો | Drunk driver arrested for driving drunk

April 12, 2026
Next Post
ગાંધીનગરના રાયસણમાં શ્રમિકની હત્યા કરી મૃતદેહ ઝાડ પર લટકાવી દેવાયો, પોલીસમાં દોડધામ | Labourer Found…

ગાંધીનગરના રાયસણમાં શ્રમિકની હત્યા કરી મૃતદેહ ઝાડ પર લટકાવી દેવાયો, પોલીસમાં દોડધામ | Labourer Found...

મહાનગરપાલિકા ચૂંટણી 2026: રાજ્ય ચૂંટણી આયોગે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી, જુઓ યાદી | gujarat munici…

મહાનગરપાલિકા ચૂંટણી 2026: રાજ્ય ચૂંટણી આયોગે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી, જુઓ યાદી | gujarat munici...

ગોધરામાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે કેમેરા સામે ફિનાઈલ ગટગટાવ્યું, વીડિયો વાઈરલ | godhra panch…

ગોધરામાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે કેમેરા સામે ફિનાઈલ ગટગટાવ્યું, વીડિયો વાઈરલ | godhra panch...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહારાષ્ટ્રમાં ભાજપની ભવ્ય જીતથી વિપક્ષ કરતાં અસલ ટેન્શન તો શિંદે અને અજિત પવારને | maharashtra local…

મહારાષ્ટ્રમાં ભાજપની ભવ્ય જીતથી વિપક્ષ કરતાં અસલ ટેન્શન તો શિંદે અને અજિત પવારને | maharashtra local…

4 months ago
ગરનાળા પાસે બાઇક અને ઇકો કાર અથડાતા એક વ્યક્તિનું મોત | One person dies after bike and eco car colli…

ગરનાળા પાસે બાઇક અને ઇકો કાર અથડાતા એક વ્યક્તિનું મોત | One person dies after bike and eco car colli…

6 months ago
VIDEO: કોમનવેલ્થ ગેમ્સને પગલે મોદી સ્ટેડિયમ નજીક ડિમોલિશન, પોલીસ સુરક્ષા સાથે મકાનો તોડવાનું શરુ | c…

VIDEO: કોમનવેલ્થ ગેમ્સને પગલે મોદી સ્ટેડિયમ નજીક ડિમોલિશન, પોલીસ સુરક્ષા સાથે મકાનો તોડવાનું શરુ | c…

4 months ago
માસુમ બાળકી સાથે અડપલા કરનારા આરોપીને પાંચ વર્ષની સજા | Accused of molesting an innocent girl gets f…

માસુમ બાળકી સાથે અડપલા કરનારા આરોપીને પાંચ વર્ષની સજા | Accused of molesting an innocent girl gets f…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News