gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાવરકુંડલામાં ગેસ સિલિન્ડર ફાટયો, ગેરેજ સંચાલકને ઇજા | Gas cylinder explodes in Savarkundla garage m…

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in GUJARAT
0 0
0
સાવરકુંડલામાં ગેસ સિલિન્ડર ફાટયો, ગેરેજ સંચાલકને ઇજા | Gas cylinder explodes in Savarkundla garage m…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ઘરે રસોઇ બનાવતી વખતે દૂર્ઘટના

તમામ ઘરવખરી અને સામાન સળગીને ભસ્મીભૂત, દૂર – દૂર સુધી વિસ્ફોટ સંભળાયો

અમરેલી, સાવરકુંડલા: સાવરકુંડલાની નાગનાથ સોસાયટીમાં રસોઇ બનાવતી વખતે ગેસનો બાટલો ફાટતા આખું ઘર ભડભડ સળગ્યું હતું અને ગૃહસ્થ દાઝી જતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

સાવરકુંડલાની નાગનાથ સોસાયટી આજે બપોરે ધડાકાના અવાજથી ગુંજી ઉઠી હતી. બપોરે સોસાયટીમાં રહેતા ગેરેજ સંચાલક ઇન્દ્રકાંતભાઈ જોશીના ઘરે રસોઈ બનાવતી વખતે અચાનક ગેસ સિલિન્ડર ધડાકાભેર ફાટયો હતો. આ ઘટના એટલી ભયાનક હતી કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો અને આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ગંભીર દુર્ઘટનામાં ઇન્દ્રકાંતભાઈ જોશી દાઝી જતા ઇજાગ્રસ્ત થવાથી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સિલિન્ડર બ્લાસ્ટ બાદ ઘરમાં વિકરાળ આગ લાગી હતી, જેમાં ઘરની તમામ ઘરવખરી અને સામાન બળીને રાખ થઈ ગયો હતો.

ઘટનાની જાણ થતા જ સાવરકુંડલા નગરપાલિકા ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સાવચેતીના ભાગરૂપે વીજતંત્રની ટીમ દ્વારા વિસ્તારનો વીજ પુરવઠો તાત્કાલિક કાપી નાખવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
સોનું રૂ.140850, ચાંદી રૂ.217250ની ટોચે | Gold at Rs 140850 silver at Rs 217250 new high

ચોરી કરી જતાં નેપાળી યુવાનને છરીના ઘા ઝીંકયા હતા, બે ઝડપાયા

મર્યાદિત પુરવઠા વચ્ચે ઉદ્યોગોની માંગ વધતા ચાંદીમાં તોફાની તેજી | Silver surges on rising industrial …

મર્યાદિત પુરવઠા વચ્ચે ઉદ્યોગોની માંગ વધતા ચાંદીમાં તોફાની તેજી | Silver surges on rising industrial ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બારાબંકીમાં ચાલતી બસ પર વૃક્ષ પડતાં 5ના મોત, ફસાયેલી મહિલા વીડિયો બનાવતા લોકો પર ભડકી | UP Barabanki…

1 year ago
વડોદરાના છાણી વિસ્તારમાં પાણીના નેટવર્કમાં સુધારો કરવા ડબલ ખર્ચ કરાશે | Double spending to improve w…

9 months ago
ગુજરાત હાઇકોર્ટના પરિપત્ર સામે વડોદરા વકીલ મંડળનો ઠરાવ : હડતાળ પાડી | Vadodara Bar Association Strik…

7 months ago
સ્વામી વિવેકાનંદ કૉલેજ પાલિતાણામાં ઉજવાયો વિવિધલક્ષી યોજનાઓ અને આંતર રાષ્ટ્રીય દીકરી દિવસ

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News