gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાવરકુંડલામાં ‘વિકાસ’ની દુર્ગંધ! મુખ્ય બજાર-ભાજપના નેતાના ઘર પાસે જ ગટરના પાણીની રેલમછેલ, તંત્રના વા…

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in GUJARAT
0 0
0
સાવરકુંડલામાં ‘વિકાસ’ની દુર્ગંધ! મુખ્ય બજાર-ભાજપના નેતાના ઘર પાસે જ ગટરના પાણીની રેલમછેલ, તંત્રના વા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News: ગુજરાતના આ શહેરમાં વેપાર કરવો હોય તો મોઢે રૂમાલ બાંધવો ફરજિયાત છે. નગરપાલિકાએ એટલો વિકાસ કર્યો છે કે ગટરના પાણી સાક્ષાત રોડ પર દર્શન આપી રહ્યા છે. લોકો તેમજ વેપારીઓ એટલી હદે ત્રાસી ગયા છે કે મોઢા પર રૂમાલ પહેરી નીકળવું પડે તેવી નોબત આવીને ઊભી છે. વિકાસની ડીંગો હાંકતી સાવરકુંડલા નગરપાલિકાની આ દેણ છે. લોકોએ વિકાસને વોટ આપ્યો હતો પણ અહીં તો નગરપાલિકા શાસકો સત્તાના મદમાં એટલા તલ્લીન છે કે વિકાસનું ફિડલું વાળી ગજવા મૂકી દીધું છે. બસ લોકોને પડતી પારાવાર મુશ્કેલીઓને આંખ આડા કાન કરી જોઈ રહ્યા છે પણ નિવેડો લાવવા ચૂંટણીની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. 

રસ્તા પર ગટરના તળાવ જેવા દ્રશ્યો

અમરેલીના સાવરકુંડલાના હૃદય સમાન જેસર રોડ વિસ્તારમાં ઉભરતા ગટરના પાણીથી વેપારી અને લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. રસ્તા પર તળાવ જેવા દ્રશ્યો છે. ગમે ત્યારે વિસ્તાર રોગચાળાની ચપેટમાં આવી શકે છે. હદ તો ત્યારે થાય છે કે વોર્ડ નંબર 8ના ભાજપ મહિલા સદસ્યના ઘર સામે જ ગટર રોજ ઉભરાઇ રહી છે, છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી, કદાચ કારમાં ફરતા નગરપાલિકાના શાસકોને લોકોની પરેશાની નહીં દેખાતી હોય, હાલ તો જેસર રોડ પર આવેલા વેપારીઓની મનોદશા એવી થઈ ગઈ છે કે વેપાર કરવો કે ગટરની ગંધનો સામનો કરવો, બચવા માટે મોઢા પર રૂમાલ બાંધી વેપારી વેપાર કરવા મજબૂર છે. રોડ પર ગંદુ પાણી ભરાતા દુકાનદારોની ઘરાકીમાં પણ મોટો ઘટાડો આવ્યો છે. લોકો આ રોડ પર નીકળવાનું ટાળી રહ્યા છે. 

સાવરકુંડલામાં 'વિકાસ'ની દુર્ગંધ! મુખ્ય બજાર-ભાજપના નેતાના ઘર પાસે જ ગટરના પાણીની રેલમછેલ, તંત્રના વાંકે રોગચાળાનો ભય 2 - image

‘અનેક રજૂઆતો છતાં આ પ્રશ્ન ઠેર ને ઠેર જ’

ચીરાગ હીરપરા નામના સ્થાનિકે બળાપો ઠાલવતાં કહ્યું કે ‘ આ કોઈ વરસાદના પાણી નથી, ગટરના પાણી છે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે વેપારીઓ મોઢે રૂમાલ બાંધીને વેપાર કરે છે, પણ નગરપાલિકા કોઈ જ કામ કરતી નથી, ગટરના કચરાના અનેક પ્રશ્ન છે, લોકોને આ બધુ કોઠે પાડી દીધું છે. કોઈ જ નિરાકરણ આવતું નથી, અનેક રજૂઆતો છતાં આ પ્રશ્ન ઠેર ને ઠેર જ છે.

સાવરકુંડલામાં 'વિકાસ'ની દુર્ગંધ! મુખ્ય બજાર-ભાજપના નેતાના ઘર પાસે જ ગટરના પાણીની રેલમછેલ, તંત્રના વાંકે રોગચાળાનો ભય 3 - image

બીજી તરફ અનુરાગ ડોબરીયા નામના વેપારીએ પણ નગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ‘પાંચ દિવસથી ગટરનું પાણી એકધારુ નીકળે છે, ભાજપના મહિલા સદસ્યના ઘર સામેથી જ ગટર વહે છે પણ કોઈ જ નિરાકરણ લાવતું નથી, લોકોને હાલવા ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી છે. અમે તો રૂમાલ બાંધીને બેસીએ છીએ વાહન કોઈ આવે તો દુકાનમાં પાણી ઊડે છે.’, રોડ રસ્તા સફાઇ જેવી પ્રાથમિક જરૂરીયાતો પર કાશ નગરપાલિકા ધ્યાન આપે, હવે જાગે અને લોકોને પડતી સમસ્યાનો કાયમી ઉકેલ લાવે. 

આ પણ વાંચો: એકને ગોળ અને બીજાને ખોળ! સરકારે છોટા ઉદેપુર અને વડોદરામાં કપાસ ખરીદીના માપદંડ અલગ રાખતા વિરોધ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …
GUJARAT

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

July 1, 2026
Next Post
વડોદરામાં સયાજીગંજ વિધાનસભા વિસ્તારને ઝૂંપડપટ્ટી મુક્ત કરવાનું અભિયાન : ઝૂંપડપટ્ટી તોડવા જતા ભાજપ-કો…

વડોદરામાં સયાજીગંજ વિધાનસભા વિસ્તારને ઝૂંપડપટ્ટી મુક્ત કરવાનું અભિયાન : ઝૂંપડપટ્ટી તોડવા જતા ભાજપ-કો...

દુનિયા ભલે ડરાવે, ભારત પોતાનો રસ્તો પોતે બનાવશે : ‘ટેરિફને હથિયાર’ બનાવતા દેશોને સીતારમણની ચેતવણી | …

દુનિયા ભલે ડરાવે, ભારત પોતાનો રસ્તો પોતે બનાવશે : 'ટેરિફને હથિયાર' બનાવતા દેશોને સીતારમણની ચેતવણી | ...

ધ્રૂજાવીદેનારી ઘટના: ખેડૂતે દેવું ચૂકવવા વેચી દીધી કિડની, વ્યાજખોરે 1 લાખના બદલે 74 લાખ રૂપિયા વસૂલ્…

ધ્રૂજાવીદેનારી ઘટના: ખેડૂતે દેવું ચૂકવવા વેચી દીધી કિડની, વ્યાજખોરે 1 લાખના બદલે 74 લાખ રૂપિયા વસૂલ્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લગ્ન પહેલા પાર્ટનર વિશે જાણો 7 મહત્ત્વની વાત, નહીં તો આખી જિંદગી સંબંધ નિભાવવો ભારે પડી શકે છે! | things you should know before marrying someone relationship tips

8 months ago
સ્થળ પરથી 45 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત : 8 શખ્સ સામે ફરિયાદ | More than 45 thousand worth of goods…

સ્થળ પરથી 45 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત : 8 શખ્સ સામે ફરિયાદ | More than 45 thousand worth of goods…

3 months ago
‘દવા ખાઓ-પૈસા કમાઓ’ : ક્લિનિકલ ટ્રાયલે અમદાવાદના યુવકની જીંદગી બરબાદ કરી | Clinical Trial Destroys A…

‘દવા ખાઓ-પૈસા કમાઓ’ : ક્લિનિકલ ટ્રાયલે અમદાવાદના યુવકની જીંદગી બરબાદ કરી | Clinical Trial Destroys A…

10 months ago
શહેરનુ બોરતળાવ છલકાયુ, ભીકડા કેનાલમાંથી પાણીની આવક યથાવત | The city Boratlav overflowed water inflow…

શહેરનુ બોરતળાવ છલકાયુ, ભીકડા કેનાલમાંથી પાણીની આવક યથાવત | The city Boratlav overflowed water inflow…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News