gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાવલી સમલાયા ગામ પાસે પીકઅપ વાનની ટક્કરે ઘાયલ બાઇક સવારનું સારવાર દરમિયાન મોત | Bike rider injured i…

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in GUJARAT
0 0
0
સાવલી સમલાયા ગામ પાસે પીકઅપ વાનની ટક્કરે ઘાયલ બાઇક સવારનું સારવાર દરમિયાન મોત | Bike rider injured i…
1
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,સાવલી નજીક સમલાયા ગામ  પાસે પીકઅપ વાનની અડફેટે ગંભીર રીતે ઘાયલ બાઇક સવારનું ૬ દિવસની સારવાર બાદ મોત થયું છે. જે અંગે  સાવલી  પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સાવલીના ભીમનાથ મંદિર પાસે ગંગોત્રી સ્કૂલની બાજુમાં રહેતો  પ્રતિક ગોપાલભાઇ સોલંકી ગરધીયા ગામ પાસે આવેલી ભારત પેરેન્ટાઇલ કંપનીમાં નોકરી કરે છે. ગત ૩૧ મી તારીખે તે બાઇક લઇને નોકરી ગયો હતો. નોકરીથી છૂટીને તે પરત ઘરે આવતો હતો. તે દરમિયાન સમલાયા ગામ નજીક દેવપુરા ગામના પાટિયા  પાસે એક પીકઅપ વાનના ચાલકે પ્રતિકની બાઇકને ટક્કર મારતા તે રોડ પર ફંગોળાઈને પડયો હતો. પ્રતિકને બંને પગ તથા માથામાં ગંભીર ઇજા થતા તેને સારવાર માટે જરોદ સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે તેને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન આજે તેનું મોત થયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
યુનિ.ના પદવીદાન સમારોહમાં 229માંથી 188 ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓ હાજર રહેશે | 188 gold medalists s…

યુનિ.ના પદવીદાન સમારોહમાં 229માંથી 188 ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓ હાજર રહેશે | 188 gold medalists s...

૧૭ વર્ષની કિશોરીને મોબાઇલ વળગણ સોશિયલ મીડિયાની વ્યસની પુત્રીને સમજાવી તો પિતા પર હુમલો કર્યો | Socia…

૧૭ વર્ષની કિશોરીને મોબાઇલ વળગણ સોશિયલ મીડિયાની વ્યસની પુત્રીને સમજાવી તો પિતા પર હુમલો કર્યો | Socia...

પરિવાર સાથે ફરવા ગયેલા ફાઇનાન્સરના ઘરમાંથી ચોરી | Theft from the house of a financier who was out wi…

પરિવાર સાથે ફરવા ગયેલા ફાઇનાન્સરના ઘરમાંથી ચોરી | Theft from the house of a financier who was out wi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાઉદીથી પાછા આવતા જ એરપોર્ટ પર વડાપ્રધાન મોદી, ડોભાલ અને જયશંકર વચ્ચે ઈમરજન્સી બેઠક | Emergency meet…

1 year ago
અમદાવાદના આસારામ આશ્રમ પર બુલડોઝર ફરશે, ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખી ગેરકાયદે બાંધકામો હટાવાશે | AMC n…

8 months ago
રાહુલ ગાંધીના કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરેને છેલ્લી હરોળમાં બેસાડવા મુદ્દે વિવાદ, શરદ પવારે આપ્યો જવાબ |…

શહેરમાં તસ્કરો બેફામ : છેલ્લા ૨૫ દિવસમાં ચોરીના ૩૩ બનાવો | Smugglers are rampant in the city: 33 inc…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News