gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાસણના ટૂરિસ્ટ ગાઈડનાં ખાતામાં 32 લોકોના 2.19 કરોડ જમા થયા | 2 19 crores deposited in Sasan tourist …

G METRO NEWS by G METRO NEWS
January 3, 2026
in GUJARAT
0 0
0
સાસણના ટૂરિસ્ટ ગાઈડનાં ખાતામાં 32 લોકોના 2.19 કરોડ જમા થયા | 2 19 crores deposited in Sasan tourist …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મ્યુલ એકાઉન્ટ મામલે મેંદરડામાં 2 ફરિયાદ : આલીધ્રાના યુવાનના જૂનાગઢની ખાનગી બેંકનાં ખાતામાં પણ 4 વ્યક્તિ સાથે થયેલા સાયબર ફ્રોડના 18 લાખ આવ્યા

જૂનાગઢ, : જૂનાગઢ જિલ્લામાં મ્યુલ એકાઉન્ટ મામલે વધુ બે ફરિયાદ થઈ છે. સાસણના ટૂરિસ્ટ ગાઈડના મેંદરડાની બેંકમાં આવેલા ખાતામાં 32 વ્યક્તિઓ સાથે થયેલા સાયબર ફ્રોડના 2.19 કરોડ જમા થયા હતા, જ્યારે આલીધ્રાના યુવાનના જૂનાગઢની ખાનગી બેંકના ખાતામાં ચાર વ્યક્તિ સાથે થયેલા ફ્રોડના 18 લાખ જમા થયા હતા. પોલીસે આ બંને સામે  ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દેશભરમાં સાયબર ફ્રોડ મારફત આવતી રકમ ભાડાના એકાઉન્ટમાં જમા કરવા મામલે પોલીસ દ્વારા ગુના દાખલ કરવામાં આવી રહ્યા છે. જૂનાગઢ જીલ્લામાં અત્યાર સુધીમાં 20થી વધુ ગુના દાખલ થયા છે. મેંદરડા તાલુકાના સાસણમાં રહેતા અને ટૂરિસ્ટ ગાઈડ તરીકે કામ કરતા ફિરોજ સુલેમાન રાનીયાના ખાતા અંગેની એનસીસીઆરપી પોર્ટલ પરથી વિગતો આવતા પોલીસે તપાસ કરી હતી. જેમાં ફિરોજ રાનીયા ટૂરિસ્ટ ગાઈડ તરીકે કામ કરતો હોવા છતાં તેણે પરફેક્ટ ઓઈલ એજન્સીના પ્રોપરાઈટર તરીકેની ખોટી ઓળખ આપી મેંદરડાની એસબીઆઈ શાખામાં કરન્ટ એકાઉન્ટ ખોલાવી લીધુ હતું. જેમાં દિલ્હી, આંધ્ર, હરિયાણા, યુપી, પશ્ચિમ બંગાળ, આસામ, બિહાર, મહારાષ્ટ્ર, તમીલનાડુ, મીઝોરમ, કર્ણાટક, તેલંગાણા, ગુજરાતભરમાંથી સાયબર ફ્રોડનો ભોગ બનેલા 32 લોકોના 2,19,75,420  રૂપિયા જમા થયા હતા. આ રકમ સગેવગે પણ થઈ ગઈ હતી. મેંદરડા પોલીસે સાસણના ફિરોજ સુલેમાન રાનીયા સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દરમિયાન, મેંદરડા તાલુકાના આલીધ્રામાં રહેતા પ્રમોદ ત્રિકમ ભાખરના જૂનાગઢની ઈક્વિટાસ સ્મોલ ફાયનાન્સ બેંકના ખાતામાં પણ આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા ચાર વ્યક્તિના કુલ 18 લાખ રૂપીયા જમા થયા હતા. આ રકમ વિડ્રો કરી સગેવગે પણ કરી દેવામાં આવી હતી. આ મામલે મેંદરડા પોલીસે આલીધ્રાના પ્રમોદ ત્રિકમ ભાખર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં ઓવૈસીના UCC પર પ્રહાર: ‘લગ્ન વગરના સંબંધો અયોગ્ય, આદિવાસીઓ વિના આ સમાન કાયદો કેવી રીતે?’ …
GUJARAT

અમદાવાદમાં ઓવૈસીના UCC પર પ્રહાર: ‘લગ્ન વગરના સંબંધો અયોગ્ય, આદિવાસીઓ વિના આ સમાન કાયદો કેવી રીતે?’ …

April 4, 2026
વડોદરા શહેરમાં સિટી બસમાં હકડેઠઠ મુસાફરોથી સરેઆમ નિયમ ભંગ : રૂટ પર સર્વિસ વધારવી જરૂરી | Violation o…
GUJARAT

વડોદરા શહેરમાં સિટી બસમાં હકડેઠઠ મુસાફરોથી સરેઆમ નિયમ ભંગ : રૂટ પર સર્વિસ વધારવી જરૂરી | Violation o…

April 4, 2026
વડોદરાના અટલાદરા સત્સંગ કોમ્પ્લેક્સ આસપાસ ઉભરાતી ગટરોની સમસ્યાનો ઉકેલ નથી : લોકોનો આક્રોશ | People’s…
GUJARAT

વડોદરાના અટલાદરા સત્સંગ કોમ્પ્લેક્સ આસપાસ ઉભરાતી ગટરોની સમસ્યાનો ઉકેલ નથી : લોકોનો આક્રોશ | People’s…

April 4, 2026
Next Post
વાહન અકસ્માતે PSIના મૃત્યુ કેસમાં 1.41 કરોડ ચૂકવવા માટે DGP, IGPને આદેશ | DGP IGP ordered to pay Rs …

વાહન અકસ્માતે PSIના મૃત્યુ કેસમાં 1.41 કરોડ ચૂકવવા માટે DGP, IGPને આદેશ | DGP IGP ordered to pay Rs ...

સૌરાષ્ટ્ર-કચ્છમાં સીઝનમાં પ્રથમવાર ઠંડીનો ધ્રુજારો, રાજકોટ 9, નલિયા 7 | First cold wave of the seaso…

સૌરાષ્ટ્ર-કચ્છમાં સીઝનમાં પ્રથમવાર ઠંડીનો ધ્રુજારો, રાજકોટ 9, નલિયા 7 | First cold wave of the seaso...

વજુભાઈ વાળાની કાર પાર્ક કરવા સાઈન બોર્ડને હચમચાવી નાખ્યું | The sign board for Vajubhai Wala’s car p…

વજુભાઈ વાળાની કાર પાર્ક કરવા સાઈન બોર્ડને હચમચાવી નાખ્યું | The sign board for Vajubhai Wala's car p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેરિફ મુદ્દે જાહેરાત પહેલાં ટ્રમ્પને આ એક પોસ્ટ ભારે પડી! ઈનસાઇડર ટ્રેડિંગનો ગંભીર આરોપ | donald tru…

ટેરિફ મુદ્દે જાહેરાત પહેલાં ટ્રમ્પને આ એક પોસ્ટ ભારે પડી! ઈનસાઇડર ટ્રેડિંગનો ગંભીર આરોપ | donald tru…

12 months ago
નર્મદામાં ભેખડ ધસી પડવાની દુર્ઘટના: મૃતક ત્રણ શ્રમિકોના પરિવારને રૂ. 50-50 લાખની સહાય જાહેર | Three …

નર્મદામાં ભેખડ ધસી પડવાની દુર્ઘટના: મૃતક ત્રણ શ્રમિકોના પરિવારને રૂ. 50-50 લાખની સહાય જાહેર | Three …

5 months ago
વડોદરામાં સંગમ ચાર રસ્તાથી વોર્ડ 4ના મુખ્ય માર્ગેથી હંગામી દબાણોનો સફાયો : ત્રણ ટ્રક જેટલો માલ સામાન…

વડોદરામાં સંગમ ચાર રસ્તાથી વોર્ડ 4ના મુખ્ય માર્ગેથી હંગામી દબાણોનો સફાયો : ત્રણ ટ્રક જેટલો માલ સામાન…

2 months ago
રાજકોટ જિ.પંચાયતના ભાજપના સદસ્યાની વાડીમાં નકલી દારૂની મિનિ ફેક્ટરી ઝડપાઈ | Fake liquor mini factory…

રાજકોટ જિ.પંચાયતના ભાજપના સદસ્યાની વાડીમાં નકલી દારૂની મિનિ ફેક્ટરી ઝડપાઈ | Fake liquor mini factory…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News