gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં સંગમ ચાર રસ્તાથી વોર્ડ 4ના મુખ્ય માર્ગેથી હંગામી દબાણોનો સફાયો : ત્રણ ટ્રક જેટલો માલ સામાન…

G METRO NEWS by G METRO NEWS
February 10, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં સંગમ ચાર રસ્તાથી વોર્ડ 4ના મુખ્ય માર્ગેથી હંગામી દબાણોનો સફાયો : ત્રણ ટ્રક જેટલો માલ સામાન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : ટ્રાફિકથી ધમધમતા સંગમ ચાર રસ્તા વિસ્તારથી વોર્ડ નં. 4ના જાહેર રોડ રસ્તાના હંગામી દબાણોના સફાયાના કારણે રોડ રસ્તા પર ઠેર ઠેર ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. જોકે સ્થાનિક પોલીસ કાફલાએ તમાશો જોવા એકત્ર થયેલા ટોળાને સમજાવટથી દૂર કર્યા હતા. દબાણ શાખાની ટીમે કુલ ત્રણ ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, સંગમ ચાર રસ્તા વિસ્તારમાં ખાણી પીણી સહિત ચા પાણીની લારીઓ તથા લારી ગલ્લા પથારાવાળાઓના કારણે રોડ રસ્તા સાંકડા થઈ જવાથી વાહનચાલકોમાં સતત અકસ્માતનો ભય રહ્યા કરતો હોય છે. જેથી પાલિકા તંત્રની દબાણ શાખાની ટીમ સંગમ ચાર રસ્તા વિસ્તારમાં આજે ત્રાટકી હતી. પરિણામે લારી ગલ્લા પથારાવાળાઓમાં ભાગદોડ મચી હતી. આમ છતાં પણ દબાણ શાખાની ટીમે કેટલીક લારીઓ સહિત ગલ્લા તથા અન્ય માલ સામાન કબજે કરવાની કાર્યવાહી કરી હતી. ત્યારબાદ ટીમ વોર્ડ નં. 4ના જાહેર રોડ રસ્તા પર પહોંચી હતી. જ્યાંથી પણ ગેરકાયદે દબાણોનો સફાયો કર્યો હતો આ કામગીરીમાં આસિ. મ્યુનિ. કમિશનર તુવેર, વોર્ડ ઓફિસર સહિત દબાણ શાખાની ટીમને એસઆરપી અને સ્થાનિક પોલીસ તંત્રનો કાફલો મદદમાં જોડાયો હતો.  કામગીરી દરમિયાન કુલ ત્રણ ટ્રક જેટલો માલ સામાન કબજે કરવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

Next Post
વડોદરાના ઉંડેરામાં આરસીસી સ્ટોર્મ વોટર ડ્રેઇન-છાણીથી દુમાડ પાકો કરવા બંને રોડ રસ્તા બંધ | Both roads…

વડોદરાના ઉંડેરામાં આરસીસી સ્ટોર્મ વોટર ડ્રેઇન-છાણીથી દુમાડ પાકો કરવા બંને રોડ રસ્તા બંધ | Both roads...

જામનગર જિલ્લાના હવામાનમાં અચાનક પલટો આવ્યો : ઝાકળભીની સવાર | There was a sudden change in the weathe…

જામનગર જિલ્લાના હવામાનમાં અચાનક પલટો આવ્યો : ઝાકળભીની સવાર | There was a sudden change in the weathe...

જામનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા બર્ધન ચોક વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ : અડધો ડઝનથી વધુ કાઉન્ટર-રે…

જામનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા બર્ધન ચોક વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ : અડધો ડઝનથી વધુ કાઉન્ટર-રે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પેપર લીક સિસ્ટમની નિષ્ફળતા છે, હવે યુવાનો ગર્જના કરશે!, રાહુલ ગાંધીની દેશવ્યાપી આંદોલનની જાહેરાત | R…

4 months ago
ગુજરાતના 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે ઓરેન્જ ઍલર્ટ જાહેર કર્યું | heavy rain foreca…

1 year ago
રાજકોટમાં બુલડોઝર ફર્યું: રૂા. 30 કરોડની સરકારી જમીન ઉપરથી પેશકદમી હટાવાઈ | Bulldozer rolls in Rajko…

10 months ago
વડોદરામાં હિટ એન્ડ રન: ડમ્પરે માતા-પુત્રીને અડફેટે લેતાં એકનું મોત, CCTV જોઇ રૂવાડાં ઊભા થઇ જશે | Hi…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News