gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

Explainer: કોરોનાની નેઝલ વેક્સિન નવી લહેરમાં ઉપયોગી સાબિત થશે? જાણો તમામ વિગત | India Covid Case Cor…

G METRO NEWS by G METRO NEWS
June 2, 2025
in INDIA
0 0
0
Explainer: કોરોનાની નેઝલ વેક્સિન નવી લહેરમાં ઉપયોગી સાબિત થશે? જાણો તમામ વિગત | India Covid Case Cor…
0
VIEWS
Share on FacebookShare on Twitter

iNCOVACC Covid Nasal Vaccine Price : દેશમાં કોરોના વાયરસે ફરી એન્ટ્રી કરી છે, અનેક રાજ્યોમાં રોજબરોજ કેસ નોંધાઈ રહ્યા છે. સોમવારે ચાર હજારથી વધુ કેસો નોંધાયા છે, જેમાં સૌથી વધુ કેરળમાં 1500 કેસ આવ્યા છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર અને દિલ્હીમાં જેવા રાજ્યોમાં 500ની આસપાસ કેસ પહોંચી ગયા છે. આવી સ્થિતિમાં કોરોના વેક્સિન અને તેની કિંમતને લઈને ફરી લોકોમાં નવી ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. તો જાણીએ દેશમાં અત્યાર સુધીમાં કઈ કઈ વેક્સિનને મંજૂરી અપાઈ છે.

કોવિશિલ્ડ, કોવેક્સિન, સ્પુતનિક V, મોર્ડના બાદ નેઝલ વેક્સિનને મંજૂરી

કોરોના વખતે દેશના મોટાભાગના લોકોને સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયાની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન અપાઈ હતી. આ ઉપરાંત ઈમરજન્સી ઉપયોગ માટે રશિયાની સ્પુતનિક વી અને મોર્ડના વેક્સિનને પણ મંજૂરી અપાઈ હતી. જોકે કોરોનાના કેસ ઘટ્યા બાદ વધુ એક નેઝલ વેક્સિન બનાવાઈ હતી. ભારત બાયોટેકે આ નેઝલ વેક્સિનને ‘iNCOVACC’નામ આપ્યું છે, જોકે તે પહેલા આ વેક્સિનનું નામ BBV154 હતું.

સરકારે 2022માં નેઝલ વેક્સિનને મંજૂરી આપી હતી

કેન્દ્ર સરકારે 23 ડિસેમ્બર-2022ના રોજ ભારત બાયોટેકની નેઝલ વેક્સિનને મંજૂરી આપી હતી, જેનો ઉપયોગ બૂસ્ટર ડોઝ તરીકે કરાયો હતો. તેનો ઉપયોગ શરુઆતમાં ખાનગી હૉસ્પિટલમાં કરાયો હતો ત્યારબાદ તેને સરકારી વેક્સિન પ્રોગ્રામમાં સામેલ કરાઈ હતી. આ માટે સરકાર દ્વારા ફન્ડિંગ કરવામાં આવ્યું છે. ભારતના ડ્રગ કંટ્રોલ જનરલ DCGIએ ઈમરજન્સી ઉપયોગ માટે ભારતની બાયોટેકની ઈન્ટ્રાનેઝલ કોવિડ વેક્સિનને મંજૂરી આપી હતી, જોકે ત્યારબાદ અન્ય કોઈ નેઝલ વેક્સિન તૈયાર કરાઈ નથી અને માત્ર ભારત બાયોટેકની નેઝલ વેક્સિન જ માર્કેટમાં ઉપલબ્ધ છે.

iNCOVACC વેક્સિનની કિંમત

કોવિન એપ પર iNCOVACC વેક્સિન ઉપલબ્ધ છે, જેની માર્કેટમાં કિંમત 800 રૂપિયા છે, જ્યારે ભારત સરકાર અને અન્ય રાજ્યોને સપ્લાય કરવા માટે 325 રૂપિયા કિંમત રખાઈ છે. ઈન્ટ્રાનેઝલ કોવિડ વેક્સિનને 2થી 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં સ્ટોરેજ અને ડિસ્ટ્રીબ્યુશન માટે રાખી શકાય છે. તેને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે. ભારત બાયોટેક અને વોશિંગ્ટન યુનિવર્સિટીની ભાગીદારી હેઠળ આ વેક્સિન બનાવાઈ છે.

આ પણ વાંચો : 8-8 લાખના ઈનામી રીતા અને રાહુલ સહિત 16 નક્સલીનું આત્મસમર્પણ

નાકથી અપાતી વેક્સિનથી અનેક ફાયદા

આ વેક્સિન નાક દ્વારા સ્પ્રે કરીને આપવામાં આવે છે, એટલે કે તેમાં ઈન્જેક્શનની જરૂર નથી. એમ્સના પૂર્વ ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે, નેઝલ વેક્સિન શ્રેષ્ઠ છે, કારણ કે તેને સરળતાથી લઈ શકાય છે તેમજ મ્યુકોસામાં જ ઇમ્યુનિટી બનાવી દે છે, જેના કારણે સંક્રમણની શરુઆતથી જ બચી શકાય છે. આવી સ્થિતિમાં વર્તમાન કોરોના લહેરમાં આ વેક્સિન અસરકારક સાબિત થઈ શકે છે.

વેક્સિનના તમામ ટેસ્ટિંગ સફળ

iNCOVACC વેક્સિનના અત્યાર સુધીમાં ત્રણ વખત ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે અને ત્રણેયમાં સફળતા મળી છે. કંપનીએ પ્રથમ તબક્કામાં 175 લોકો, બીજા તબક્કામાં 200 લોકોને સામેલ કર્યા હતા. જ્યારે ત્રીજા તબક્કામાં બે પ્રકારના પરિક્ષણ કરવાયા હતા, જેમાં પ્રથમ પરિક્ષણમાં 3100 લોકોને સામેલ કરીને વેક્સિનના બે ડોઝ અપાયા હતા, જ્યારે બીજા પરિક્ષણમાં 875 લોકોને વેક્સિનનો બુસ્ટર ડોઝ અપાયો હતો. કંપનીએ દાવો કર્યો છે કે, ટ્રાયલમાં વેક્સિન કોરોના વિરુદ્ધ લડવામાં અસરકારક સાબિત થઈ છે.

આ પણ વાંચો : પાકિસ્તાનમાં ભૂકંપના ત્રણ આંચકા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…
INDIA

VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…

June 24, 2026
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા | Indian Passport…
INDIA

માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા | Indian Passport…

June 24, 2026
પેપર લીકની ઘટના અટકાવવામાં શિક્ષણ મંત્રી અસમર્થ? જુઓ NEET પરીક્ષામાં ધાંધિયા અંગે શું કહ્યું | Dharm…
INDIA

પેપર લીકની ઘટના અટકાવવામાં શિક્ષણ મંત્રી અસમર્થ? જુઓ NEET પરીક્ષામાં ધાંધિયા અંગે શું કહ્યું | Dharm…

June 24, 2026
Next Post
BIG NEWS: PM મોદીની અધ્યક્ષતામાં ચોથી જૂને મંત્રી પરિષદની બેઠક, જાણો કયા મુદ્દે થશે ચર્ચા | PM Modi …

BIG NEWS: PM મોદીની અધ્યક્ષતામાં ચોથી જૂને મંત્રી પરિષદની બેઠક, જાણો કયા મુદ્દે થશે ચર્ચા | PM Modi ...

ભારત વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર, પરંતુ ક્લાઇમેટ ચેન્જના કારણે 38% લોકોને ભોજનની કમી: સર્વે

ભારત વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર, પરંતુ ક્લાઇમેટ ચેન્જના કારણે 38% લોકોને ભોજનની કમી: સર્વે

ઓપરેશન સિંદૂરથી ભારતે લક્ષ્મણ રેખા ખેંચી: CDS ચૌહાણે શાંગરી-લા ડાયલોગમાં પાકિસ્તાનને આપી ચેતવણી | in…

ઓપરેશન સિંદૂરથી ભારતે લક્ષ્મણ રેખા ખેંચી: CDS ચૌહાણે શાંગરી-લા ડાયલોગમાં પાકિસ્તાનને આપી ચેતવણી | in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

EPFO આ વર્ષના અંત સુધીમાં મોટો સુધારો લાવી શકે છે, કર્મચારીઓને મળશે રાહત | epfo withdrawal rule chan…

EPFO આ વર્ષના અંત સુધીમાં મોટો સુધારો લાવી શકે છે, કર્મચારીઓને મળશે રાહત | epfo withdrawal rule chan…

9 months ago
આજથી 6 દિવસ રેલવે વ્યવહારને અસર, સૌરાષ્ટ્ર રુટની અમુક ટ્રેન રદ તો ઘણી મોડી પડશે | rajkot railway div…

આજથી 6 દિવસ રેલવે વ્યવહારને અસર, સૌરાષ્ટ્ર રુટની અમુક ટ્રેન રદ તો ઘણી મોડી પડશે | rajkot railway div…

4 months ago
ગુજરાતની યુવતીઓની ઓલ ગર્લ્સ ટીમે 17350 ફૂટ ઉંચું માઉન્ટ ફ્રેન્ડશિપ શિખર સર કર્યું | gujarati girls c…

ગુજરાતની યુવતીઓની ઓલ ગર્લ્સ ટીમે 17350 ફૂટ ઉંચું માઉન્ટ ફ્રેન્ડશિપ શિખર સર કર્યું | gujarati girls c…

2 weeks ago
સગીર ભત્રીજી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ કાકાને આજીવન કેદની સજા | Naradam uncle sentenced to life imp…

સગીર ભત્રીજી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ કાકાને આજીવન કેદની સજા | Naradam uncle sentenced to life imp…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News