gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સિરપથી મોત મામલે રાજસ્થાન સરકારે હાથ ઊંચા કર્યા, કહ્યું- બાળકો પહેલેથી જ બીમાર હતા | rajasthan cough…

G METRO NEWS by G METRO NEWS
October 4, 2025
in INDIA
0 0
0
સિરપથી મોત મામલે રાજસ્થાન સરકારે હાથ ઊંચા કર્યા, કહ્યું- બાળકો પહેલેથી જ બીમાર હતા | rajasthan cough…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajasthan Syrup Deaths Case : રાજસ્થાનમાં કફ સિરપ પીવાથી બાળકોના મોત મામલે ઉઠેલા સવાલો પછી આરોગ્ય મંત્રી ગજેન્દ્ર સિંહ ખીંવસારે શનિવારે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રાજસ્થાનમાં કોઈ પણ બાળકનું મૃત્યુ કફ સિરપથી થયું નથી. જે બાળકોના મોત થયા છે, તે પહેલેથી જ ગંભીર બીમારીઓથી પીડાતા હતા. 

મંત્રી ખિંવસારે જોધપુર સર્કિટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, ‘ જે બાળકોના મોત થયા છે, તેમાથી એક બાળકને એન્સેફાલીટીસ હતો, જ્યારે બીજાને શ્વસન ચેપ હતો. સરકારે આ સમગ્ર મામલે ગંભીરતાથી લીધી છે, અને દવાનું લેબ-પરીક્ષણ કરવામાં આવ્યું છે, અને રિપોર્ટમાં આ દવા સુરક્ષિત અને પ્રમાણભૂત હોવાનું જાણવા મળ્યું છે.’

આ પણ વાંચો: કેશ ઑન ડિલિવરી પર લેવાઈ રહ્યો છે વધારાનો ચાર્જ? ઈ-કોમર્સ કંપનીઓ વિરુદ્ધ સરકારની તપાસ શરૂ

મંત્રી પ્રેસ કોન્ફરન્સમાં બેચેન જોવા મળ્યા 

જ્યારે પત્રકારોએ તેમને પૂછ્યું કે, ‘હાલમાં બજારમાં વેચાતી અન્ય કફ સિરપ સામે કોઈ તપાસ કરાવવામાં આવી છે કે અન્ય પગલાં લેવામાં આવશે.’ ત્યારે મંત્રી ખિંવસાર બેચેન દેખાયા. તેમણે વારંવાર તેમની બાજુમાં બેઠેલા અધિકારીઓને માહિતી માટે પૂછ્યું. આખરે તેમણે કહ્યું કે, વિભાગ સેમ્પલ લઈ રહ્યું છે, અને જો કોઈ ગેરરીતિ જોવા મળશે, તો કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે લગભગ 11 મિનિટ ચાલેલી પ્રેસ કોન્ફરન્સ ઝડપથી પૂરી કરીને ચાલતી પકડી હતી.

હકીકતમાં રાજસ્થાનમાં કફ સિરપથી ત્રણ બાળકોના કથિત મૃત્યુ બાદ, સરકારે 28 સપ્ટેમ્બરના રોજ આ સિરપના સપ્લાય પર પ્રતિબંધ મૂકી દીધો હતો. તપાસમાં દવામાં કોઈ ભેળસેળ કે ટેકનિકલ ખામી ન મળ્યા બાદ મંત્રી પહેલીવાર મીડિયા સમક્ષ હાજર થયા.

આ પણ વાંચો: સંભલમાં મસ્જિદ તોડી પાડવા અંગે મુસ્લિમ પક્ષને ઝટકો, અલ્લાહાબાદ હાઇકોર્ટે અરજી ફગાવી

‘મોટી વયના લોકોની દવા બાળકો માટે હાનિકારક છે’

મંત્રી ખિંવસારે જણાવ્યું હતું કે, કેટલીકવાર મોટી ઉંમરના લોકોની દવાઓ બાળકોને આપવામાં આવે છે, જેનાથી નુકસાન થાય છે. આ મામલે પણ આવું જ લાગે છે. હવે અમે એક નવી સિસ્ટમ લાગુ કરી રહ્યા છીએ, જેમાં દરેક દવા સ્પષ્ટપણે જણાવશે કે, તે ગર્ભવતી સ્ત્રીઓ અને બાળકો માટે યોગ્ય છે કે નહીં.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સને સરકારનો કડક આદેશ, બિલમાં એકસ્ટ્રા LPG કે ફ્યુઅલ ચાર્જ વસૂલી નહીં શકાય | ccp…
INDIA

તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સને સરકારનો કડક આદેશ, બિલમાં એકસ્ટ્રા LPG કે ફ્યુઅલ ચાર્જ વસૂલી નહીં શકાય | ccp…

March 26, 2026
મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …
INDIA

મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …

March 26, 2026
100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…
INDIA

100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…

March 26, 2026
Next Post
ગુજરાત પર શક્તિ વાવાઝોડાના સંકટ વચ્ચે ફરી ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં ઍલર્ટ | Heavy rains foreca…

ગુજરાત પર શક્તિ વાવાઝોડાના સંકટ વચ્ચે ફરી ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં ઍલર્ટ | Heavy rains foreca...

વડોદરામાં વરસાદી ગટરની કામગીરીમાં પાણીની લાઈન તૂટતા રહીશો વિફર્યા | Residents outrage as water line …

વડોદરામાં વરસાદી ગટરની કામગીરીમાં પાણીની લાઈન તૂટતા રહીશો વિફર્યા | Residents outrage as water line ...

દાહોદ: લીમખેડામાં પરિણીતાએ બે પુત્રો સાથે ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યો, પતિ-સાસરિયાના ત્રાસનો આક્ષ…

દાહોદ: લીમખેડામાં પરિણીતાએ બે પુત્રો સાથે ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યો, પતિ-સાસરિયાના ત્રાસનો આક્ષ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીમાં સાંસદો માટે અત્યાધુનિક સુવિધાઓ સાથે નવા 184 ફ્લેટ તૈયાર, PM મોદી કરશે લોકાર્પણ | PM Modi T…

દિલ્હીમાં સાંસદો માટે અત્યાધુનિક સુવિધાઓ સાથે નવા 184 ફ્લેટ તૈયાર, PM મોદી કરશે લોકાર્પણ | PM Modi T…

8 months ago
ખાનગી સંસ્થા દ્વારા આયોજિત સમિટમાં રાજકારણીઓ આવવાના હોવાનું જણાવી વડોદરા કોર્પોરેશનના માથે બિનજરૂરી …

ખાનગી સંસ્થા દ્વારા આયોજિત સમિટમાં રાજકારણીઓ આવવાના હોવાનું જણાવી વડોદરા કોર્પોરેશનના માથે બિનજરૂરી …

7 months ago
‘દરેક ભારતીયો માટે દિવાળી ગિફ્ટ…’ GST સ્લેબમાં ફેરફાર અંગે PM મોદીનું રિએક્શન | ‘Diwali gift for e…

‘દરેક ભારતીયો માટે દિવાળી ગિફ્ટ…’ GST સ્લેબમાં ફેરફાર અંગે PM મોદીનું રિએક્શન | ‘Diwali gift for e…

7 months ago
ગોત્રીની 3189 ફૂટ જમીન પડાવવા ડેવલોપરે બાેગસ સહીઓ કરાવી નકશા મંજૂર કરાવી લીધા | Developer forged own…

ગોત્રીની 3189 ફૂટ જમીન પડાવવા ડેવલોપરે બાેગસ સહીઓ કરાવી નકશા મંજૂર કરાવી લીધા | Developer forged own…

5 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News