gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સિવિલ મેટરમાં નિર્દોષોને જેલ મોકલવાનો કેસ: ‘વળતર અધિકારીઓના ખિસ્સામાંથી વસૂલાશે’, ચીફ સેક્રેટરીનું હ…

G METRO NEWS by G METRO NEWS
April 20, 2026
in GUJARAT
0 0
0
સિવિલ મેટરમાં નિર્દોષોને જેલ મોકલવાનો કેસ: ‘વળતર અધિકારીઓના ખિસ્સામાંથી વસૂલાશે’, ચીફ સેક્રેટરીનું હ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: ગુજરાત હાઇકોર્ટે લેન્ડ ગ્રેબિંગ એક્ટના દુરુપયોગ મુદ્દે લાલ આંખ કર્યા બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. બે નિર્દોષ નાગરિકોને ગુના વગર અઢી મહિના સુધી જેલના સળીયા ગણવા મજબૂર કરનારા જવાબદાર અધિકારીઓ સામે હવે કડક કાર્યવાહીની તૈયારીઓ શરૂ થઈ છે. રાજ્યના ચીફ સેક્રેટરીએ (મુખ્ય સચિવ) હાઇકોર્ટ સમક્ષ સોગંદનામું રજૂ કરી ખાતરી આપી છે કે જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.

શું હતો સમગ્ર મામલો?

જમીન કબજા સંબંધિત એક વિવાદ જે ખરેખર સિવિલ (દીવાની) સ્વરૂપનો હતો, તેમાં કલેક્ટરની અધ્યક્ષતાવાળી કમિટીએ કાયદાની મર્યાદા ઓળંગીને ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એક્ટ, 2020 હેઠળ FIR દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. આ ગંભીર ભૂલના કારણે બે વ્યક્તિઓને અંદાજે 75 દિવસ જેલમાં વિતાવવા પડ્યા હતા. હાઇકોર્ટે આ ઘટનાને બંધારણના આર્ટિકલ 21 (વ્યક્તિગત સ્વતંત્રતા)નું સીધું ઉલ્લંઘન ગણાવ્યું હતું.

ચીફ સેક્રેટરીએ સોગંદનામામાં આપેલી ખાતરી

અન્યાયનો ભોગ બનેલા બંને વ્યક્તિઓને 3 સપ્તાહમાં કુલ રૂ. 10 લાખનું વળતર ચૂકવી દેવામાં આવશે. હાઇકોર્ટના આદેશ મુજબ, આ વળતરની રકમ સરકારી તિજોરીમાંથી નહીં, પરંતુ જે તે જવાબદાર અધિકારીઓના અંગત પગાર કે ખિસ્સામાંથી વસૂલવાની પ્રક્રિયા હાથ ધરાશે. આ કેસમાં બેદરકારી દાખવનાર બંને અધિકારીઓ સામે કડક ખાતાકીય તપાસ અને કાર્યવાહી કરવામાં આવશે. ભવિષ્યમાં સિવિલ મેટરમાં લેન્ડ ગ્રેબિંગના કાયદાનો આ રીતે દુરુપયોગ ન થાય તે માટે રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ નવો પરિપત્ર જાહેર કરશે.

હાઇકોર્ટની ટકોર: ‘પોતાની જમીન માટે લડનારાને જેલ મળે તે ગંભીર’-

ચીફ જસ્ટિસની ખંડપીઠે આ મામલે અત્યંત આકરી પ્રતિક્રિયા આપતા નોંધ્યું હતું કે, જે લોકો ન્યાયની આશામાં પોતાની જ જમીન માટે લડતા હોય તેમને જેલમાં ધકેલી દેવા એ તંત્રની મોટી નિષ્ફળતા છે. અગાઉ સરકારે આ મામલે બિનશરતી માફી માંગી હતી, પરંતુ કોર્ટની કડકાઈ બાદ હવે જવાબદારી નક્કી કરવા માટે સોગંદનામું કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ઉધના રેલવે સ્ટેશને ભાગદોડ: દેશભરમાં ટીકા છતાં રેલવેનું એ જ રટણ, ‘લાઠીચાર્જ થયો જ નથી!’

આ કિસ્સો રાજ્યના વહીવટી તંત્ર માટે એક દાખલો બેસાડનારો સાબિત થશે. લેન્ડ ગ્રેબિંગના કાયદાનો હથિયાર તરીકે ઉપયોગ કરતા અધિકારીઓ માટે હાઇકોર્ટનો આ આદેશ ‘વોર્નિંગ બેલ’ સમાન છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ
GUJARAT

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ

July 22, 2026
બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
Next Post
વલ્લભીપુર પંથકના કંથારીયામાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ મળતા કોંગ્રેસમાં ભારે ઉત્સાહ

વલ્લભીપુર પંથકના કંથારીયામાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ મળતા કોંગ્રેસમાં ભારે ઉત્સાહ

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ મજબૂત પડાવ પર, અમેરિકન રાજદૂતે કહ્યું,-‘વિન વિન ફોર બોથ’ | india us trade dea…

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ મજબૂત પડાવ પર, અમેરિકન રાજદૂતે કહ્યું,-'વિન વિન ફોર બોથ' | india us trade dea...

દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં કેજરીવાલને ઝટકો, જજ બદલવાની અરજી હાઈકોર્ટે ફગાવી | delhi high court arv…

દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં કેજરીવાલને ઝટકો, જજ બદલવાની અરજી હાઈકોર્ટે ફગાવી | delhi high court arv...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના સાત રસ્તા સર્કલ વિસ્તારમાં ટ્રાફિક પોલીસની વિશેષ ડ્રાઇવ : ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલ…

જામનગરના સાત રસ્તા સર્કલ વિસ્તારમાં ટ્રાફિક પોલીસની વિશેષ ડ્રાઇવ : ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલ…

1 month ago
IT, ઓઈલ-ગેસ, બેંકિંગ શેરોમાં ફંડોનું સેલિંગ : સેન્સેક્સ 322 પોઈન્ટ ગબડીને 85440 | Funds sell off IT …

IT, ઓઈલ-ગેસ, બેંકિંગ શેરોમાં ફંડોનું સેલિંગ : સેન્સેક્સ 322 પોઈન્ટ ગબડીને 85440 | Funds sell off IT …

7 months ago
મોબાઇલમાં અંતિમ ચિઠ્ઠી લખી યુવકે આપઘાત કર્યો | Youth commits suicide by writing final note on mobile

મોબાઇલમાં અંતિમ ચિઠ્ઠી લખી યુવકે આપઘાત કર્યો | Youth commits suicide by writing final note on mobile

1 year ago
આંદામાનના નોર્થ સેન્ટિનલ ટાપુમાં કેમ પ્રવેશ પર છે પ્રતિબંધ? ઘૂસવાનો પ્રયાસ કરનારા અમેરિકનની ધરપકડ

આંદામાનના નોર્થ સેન્ટિનલ ટાપુમાં કેમ પ્રવેશ પર છે પ્રતિબંધ? ઘૂસવાનો પ્રયાસ કરનારા અમેરિકનની ધરપકડ

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News