gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સિવિલ હોસ્પિટલમાં થયું ૧૮૫મું અંગદાન: એક બ્રેઇનડેડ હેલ્થકેર વર્કર દીકરીએ ચાર લોકોને નવજીવન આપી સામાજ…

G METRO NEWS by G METRO NEWS
March 21, 2025
in GUJARAT
0 0
0
સિવિલ હોસ્પિટલમાં થયું ૧૮૫મું અંગદાન: એક બ્રેઇનડેડ હેલ્થકેર વર્કર દીકરીએ ચાર લોકોને નવજીવન આપી સામાજ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સંજીવ રાજપૂત: હેલ્થકેર વર્કર જીવનકાળ દરમિયાન તો દર્દીઓના જીવ બચાવે જ છે.પરંતુ મૃત્યુ બાદ પણ કોઇ જરૂરિયાતમંદના વ્હારે આવવું તેનો જીવ બચાવવો તેનું ઉત્તમ ઉદાહરણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જોવા મળ્યું.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તા. ૨૧ માર્ચના રોજ જે અંગદાન થયું તે અંગદાન કરનાર મહિલા હેલ્થકેર વર્કર હતા.

૧૯ વર્ષીય સોનમબેન પાલ મુળ યુપીના અને ઘણાં સમયથી અમદાવાદના ઓઢવ વિસ્તારમાં વસવાટ કરતા હતા. તેઓ ચાંદખેડામાં આવેલી S.M.S. હોસ્પિટલ ખાતે ઓટી આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવી રહ્યાં હતા.

તા. ૧૮-૦૩-૨૦૨૫ રોજ સોનમબેન એકટીવા ચલાવી રહ્યાં હતા ત્યારે દાસ્તાન ચોકડી, નિકોલ પાસે એક્સિડેન્ટ થતા માથાના ભાગે ગંભીર ઇજા થઇ. જેથી તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યાં.
સારવાર દરમિયાન તા. ૨૦.૦૩.૨૦૨૫ના રોજ સિવિલ હોસ્પિટલમાં તબીબોએ સોનમબેનને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

બ્રેઇનડેડ જાહેર થતા સિવિલ હોસ્પિટલની અંગદાન સાથે જોડાયેલ ટીમે પરીવારજનોને અંગદાનના મહત્વ વિશે સમજણ આપતા પરીવારજનોએ દિકરીના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં તબીબી અધિક્ષક ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, આ ૧૮૫માં અંગદાન સાથે સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૬૦૪ અંગોનું દાન મળેલ છે. જેના થકી ૫૮૬ વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે.

સિવિલ હોસ્પિટલમાં ૧૮૫માં અંગદાનથી મળેલ બે કીડની અને એક લીવરને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં તેમજ હ્રદયને યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાશે. આમ આ અંગદાનથી કુલ ચાર જરૂરિયાતમંદ પીડિત વ્યક્તિઓને નવજીવન મળશે.

અત્રે ઉલ્લેખનીય છે, સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૩૩૬ કિડની, લીવર -૧૬૧, ૫૯ હ્રદય ,૩૦ ફેફસા , ૯ સ્વાદુપિંડ , બે નાના આંતરડા , ૧૦ સ્કીન અને ૧૨૬ આંખોનું દાન મળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચંદ્રગ્રહણને પગલે અંબાજી મંદિરના દર્શન-આરતીના સમયમાં ફેરફાર, હોળી એક દિવસ વહેલી પ્રગટાવાશે | Ambaji …
GUJARAT

ચંદ્રગ્રહણને પગલે અંબાજી મંદિરના દર્શન-આરતીના સમયમાં ફેરફાર, હોળી એક દિવસ વહેલી પ્રગટાવાશે | Ambaji …

February 27, 2026
વડતાલ: આમલકી એકાદશીએ સ્વામિનારાયણ ભગવાનને ધરાવાયો 665 કિલો નારંગીનો અન્નકૂટ | 665 kg Orange Annakut …
GUJARAT

વડતાલ: આમલકી એકાદશીએ સ્વામિનારાયણ ભગવાનને ધરાવાયો 665 કિલો નારંગીનો અન્નકૂટ | 665 kg Orange Annakut …

February 27, 2026
આણંદની દિકરીએ અંતરિક્ષમાં મચાવી ધૂમ: 6 નવી આકાશગંગા શોધી ભારતીય નામ આપ્યા, NASAમાં મેળવ્યું સ્થાન | …
GUJARAT

આણંદની દિકરીએ અંતરિક્ષમાં મચાવી ધૂમ: 6 નવી આકાશગંગા શોધી ભારતીય નામ આપ્યા, NASAમાં મેળવ્યું સ્થાન | …

February 27, 2026
Next Post
મુસ્લિમ અનામત મુદ્દે કર્ણાટક વિધાનસભામાં હોબાળો: ભાજપના 18 ધારાસભ્યો સસ્પેન્ડ, ટિંગાટોળી કરી બહાર લઈ…

મુસ્લિમ અનામત મુદ્દે કર્ણાટક વિધાનસભામાં હોબાળો: ભાજપના 18 ધારાસભ્યો સસ્પેન્ડ, ટિંગાટોળી કરી બહાર લઈ...

મહેસાણા: વરઘોડામાં ઘુસીને નાચવા ગયા 11 લુખ્ખા તત્ત્વો, બહાર કાઢતા જાનૈયાઓ પર કર્યો હુમલો | 11 people…

મહેસાણા: વરઘોડામાં ઘુસીને નાચવા ગયા 11 લુખ્ખા તત્ત્વો, બહાર કાઢતા જાનૈયાઓ પર કર્યો હુમલો | 11 people...

દિલ્હીના મુખ્ય ન્યાયાધીશ આજે જસ્ટિસ યશવંત વર્મા અંગે રિપોર્ટ આપશે, જાણો શું કહ્યું સુપ્રીમ કોર્ટે | …

દિલ્હીના મુખ્ય ન્યાયાધીશ આજે જસ્ટિસ યશવંત વર્મા અંગે રિપોર્ટ આપશે, જાણો શું કહ્યું સુપ્રીમ કોર્ટે | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલીના ખાંભામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી 30 વર્ષીય યુવકની હત્યા, 3 આરોપી પોલીસ સકંજામાં | 30 year…

અમરેલીના ખાંભામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી 30 વર્ષીય યુવકની હત્યા, 3 આરોપી પોલીસ સકંજામાં | 30 year…

6 months ago
ચાંદીની ઝારીજી પર એકાંક્ષી (શ્રીફળ) સ્વરૂપે બિરાજતા સ્વયંભૂ રાંદલ માતાજી | Swayambhu Randal Mataji s…

ચાંદીની ઝારીજી પર એકાંક્ષી (શ્રીફળ) સ્વરૂપે બિરાજતા સ્વયંભૂ રાંદલ માતાજી | Swayambhu Randal Mataji s…

5 months ago
કંપનીની બસમાંથી ઉતરી ઘરે જતાં શ્રમિકનું અજાણ્યા વાહન અડફેટે મોત | Worker dies after being hit by unk…

કંપનીની બસમાંથી ઉતરી ઘરે જતાં શ્રમિકનું અજાણ્યા વાહન અડફેટે મોત | Worker dies after being hit by unk…

6 months ago
પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ અંગે ટ્રમ્પના દાવાને ભારતે ફગાવ્યો, કહ્યું- ‘વાતચીતમાં વેપારનો ઉલ્લેખ કરાય…

પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ અંગે ટ્રમ્પના દાવાને ભારતે ફગાવ્યો, કહ્યું- ‘વાતચીતમાં વેપારનો ઉલ્લેખ કરાય…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News