gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સિહોર ન.પા.માં અઠવાડિયાથી નેટ બંધ, લોકોના કામ અટવાયા | Internet shut down in Sehore N P for a week p…

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in GUJARAT
0 0
0
સિહોર ન.પા.માં અઠવાડિયાથી નેટ બંધ, લોકોના કામ અટવાયા | Internet shut down in Sehore N P for a week p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ગત વર્ષના બિલના રૂપિયા ન ચૂકવતા ઈન્ટરનેટ બંધ કરી દેવાયું

– કર્મચારીઓ પોતાના મોબાઈલ ડેટાથી કામ કરવા મજબૂર

સિહોર : સિહોર નગરપાલિકાના અંધેર વહીવટનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. છેલ્લા એક સપ્તાહથી ઈન્ટરનેટ સેવ બંધ થતાં અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સિહોર નગરપાલિકા દ્વારા ગત વર્ષનું ઈન્ટરનેટનું બિલ ન ચૂકવવામાં આવતા છેલ્લા આઠ-નવ દિવસથી ઈન્ટરનેટ સુવિધા બંધ થઈ ગઈ છે. જેના કારણે મોટાભાગની ઓનલાઈન કામગીરી ઠપ થઈ જતાં લોકોને ઈ-નગર, જન્મ-મરણ, વેરા, આવાસ યોજના સહિતના કામોમાં ધરમના ધક્કા ખાવા પડે છે. નેટ બંધ હોવાની સમસ્યાથી કંટાળી કર્મચારીઓ પણ પોતાના મોબાઈલ ઈન્ટરનેટરના ડેટાનો ઉપયોગ કરી ‘ધકેલ પંચા દોઢસો’ કરી રહ્યા છે.

ઉલ્લેખનિય છે કે, ન.પા.ના નવ વિભાગો આવેલા છે. તેમાં માલ-સામાનના બિલ પણ ચૂકવવામાં આવતા ન હોવાથી વેપારીઓ સામાન આપવા તૈયાર થતા નથી. નગરપાલિકાની રૂપિયા ચૂકવણીમાં ભુંડી હાલતના કારણે કોઈ કામમાં એજન્સીઓ ટેન્ડર ભરવા પણ તૈયાર થતી ન હોવાનો ચર્ચાઈ રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર ડો.વિકાસ પટેલ અને પરિવારજનોનો પત્તો નથી | dr vikas patel a…
GUJARAT

March 28, 2026
કારમાં વિદેશી દારૃ લઇને આવતો કેરિયર ઝડપાયો | Carrier caught carrying foreign liquor in car

હાઇવે પર વાહનમાં પાછળથી મોપેડ ઘુસી જતા યુવકનું મોત | Youth dies after moped rams into vehicle from b…

Next Post
એમનેસ્ટી સ્કિમ હેઠળ 265 કરદાતાઓને વ્યાજ, દંડમાંથી રાહત મેળવી | 265 taxpayers get relief from interes…

એમનેસ્ટી સ્કિમ હેઠળ 265 કરદાતાઓને વ્યાજ, દંડમાંથી રાહત મેળવી | 265 taxpayers get relief from interes...

ગણતરીના કલાકોમાં ક્લિયર થશે ચેક, જાણો RBI એ રજૂ કરેલી નવી સિસ્ટમ કઈ રીતે કામ કરશે? | rbi to roll out…

ગણતરીના કલાકોમાં ક્લિયર થશે ચેક, જાણો RBI એ રજૂ કરેલી નવી સિસ્ટમ કઈ રીતે કામ કરશે? | rbi to roll out...

પાર્ટીમાં બોલાવી નશો કરાવ્યા બાદ પીંખી નાખી, દિલ્હીમાં 24 વર્ષની યુવતી પર સામૂહિક દુષ્કર્મ | 24 Year…

પાર્ટીમાં બોલાવી નશો કરાવ્યા બાદ પીંખી નાખી, દિલ્હીમાં 24 વર્ષની યુવતી પર સામૂહિક દુષ્કર્મ | 24 Year...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિદ્ધારમૈયા રાજીનામું આપવા તૈયાર? કહ્યું- શિવકુમાર મારા ભાઈ જેવા, મોવડી મંડળ ઈચ્છે તો CM બનશે | We A…

4 months ago
જીએસટીની અધધ રૂ.2.37 લાખ કરોડની આવક | GST revenue of Rs 2 37 lakh crore

11 months ago
ચોટીલા ડુંગરની છઠ્ઠી પરિક્રમામાં દોઢ લાખથી વધુ શ્રધ્ધાળુઓ ઉમટયા | More than one and a half lakh devo…

6 days ago
દિલ્હીવાસીઓએ 2025 માં સાયબર ગુનાઓમાં 1000 કરોડ ગુમાવ્યા

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News