gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સીએમએ ઈન્ટરમાં વડોદરાના ત્રણ વિદ્યાર્થીઓને દેશના ટોપ-૫૦માં સ્થાન | cma result declared and vadodara …

G METRO NEWS by G METRO NEWS
February 11, 2026
in GUJARAT
0 0
0
સીએમએ ઈન્ટરમાં વડોદરાના ત્રણ વિદ્યાર્થીઓને દેશના ટોપ-૫૦માં સ્થાન | cma result declared and vadodara …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ઈન્સ્ટિટયુટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા દ્વારા ડિસેમ્બર મહિનામાં લેવાયેલી સીએમએ ઈન્ટર અને ફાઈનલ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

વડોદરામાંથી ૭૦૮ વિદ્યાર્થીઓએ ઈન્ટર અને ફાઈનલના વિવિધ ગુ્રપની પરીક્ષા આપી હતી.આ પૈકી ઈન્ટર પરીક્ષામાં વડોદરાના ત્રણ વિદ્યાર્થીઓએ દેશના ટોપ-૫૦માં સ્થાન મેળવ્યું છે.જોકે સીએમએ ફાઈનલમાં વડોદરાનો કોઈ  વિદ્યાર્થી રાષ્ટ્રીય સ્તરે ઝળકી શક્યો નથી.વડોદરા ચેપ્ટરમાંથી સીએમએ ઈન્ટરના ગુ્રપ ૧ની પરીક્ષા આપનારા ૨૮૧ પૈકીના ૪૪, ગુ્રપ બેની પરીક્ષા આપનારા ૧૫૭ પૈકી ૨૧ તેમજ બંને ગુ્રપની એક સાથે પરીક્ષા આપનારા ૧૬૭ પૈકી ૪૧ વિદ્યાર્થીઓ પાસ થયા છે.કુલ ૯૯ વિદ્યાર્થીઓએ ઈન્ટરની પરીક્ષા પાસ કરી છે.જ્યારે સીએમએ ફાઈનલમાં ગુ્રપ ત્રણની પરીક્ષા આપનારા ૧૦૪ પૈકી ૧૦, ગુ્રપ ચારની પરીક્ષા આપનારા ૬૪ પૈકી ૧૧ તથા બંને ગુ્રપની પરીક્ષા આપનારા ૩૫ પૈકીના ૬ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.આજે જાહેર થયેલા પરિણાની સાથે વડોદરાના ૩૫ વિદ્યાર્થીઓને સીએમએની ડિગ્રી પ્રાપ્ત થઈ છે.

૬ મહિનામાં સીએ અને સીએમએ ઈન્ટરની પરીક્ષા પાસ કરી 

પિતા સીએ છે અને તેમનું પહેલેથી માર્ગદર્શન મળતું રહ્યું હતું.સીએમએની સાથે સાથે સીએનો પણ અભ્યાસ કરી રહ્યો છું.બંને કોર્સની ઈન્ટર પરીક્ષા ૬ મહિનામાં પાસ કરી છે.બે કોર્સમાં એક સાથે અભ્યાસ કરીને એક સાથે ડિગ્રી મેળવવાનું પહેલેથી જ લક્ષ્ય રાખ્યું છે.પરીક્ષામાં સફળતા માટે સતત રિવિઝન કરવાની સાથે મોક ટેસ્ટ આપતા રહેવું અને સોશ્યલ મીડિયાથી દુર રહેવું જરુરી છે તેવું મારુ માનવું છે.

જૈનમ શાહ, ૬૧૧ માર્કસ,  ઈન્ટરમાં ઓલ ઈન્ડિયા રેન્ક ૮

તૈયારી સાથે પોતાના પર વિશ્વાસ જરુરી

પહેલા જ દિવસથી તૈયારી કકરતો હતો.પરીક્ષા નજીક આવી ત્યારે દિવસમાં સાત થી આઠ કલાક વાંચતો હતો પણ ઓલ ઈન્ડિયા રેન્કની અપેક્ષા નહોતી.પિતા કન્સ્ટ્રક્શન કંપનીમાં સુપરવાઈઝર છે.મેન્યુફેક્ચરિંગની કોસ્ટિંગમાં રસ હોવાથી સીએમએનો અભ્યાસ કરવાનો નિર્ણય લીધો હતો.પોતાના પર વિશ્વાસ રાખીને અભ્યાસ કરવાથી સફળતા મળે છે.

આર્યન ખારોલ, ૫૭૦ માર્ક,  ઈન્ટરમાં ઓલ ઈન્ડિયા રેન્ક ૨૮

એક વર્ષ મોબાઈલ અને સોશ્યલ મીડિયા બંધ રાખ્યું

એક વર્ષથી મોબાઈલ અને સોશ્યલ મીડિયા બાજુ પર મૂકી દીધું હતું.પરીક્ષા પહેલાના આઠ દિવસ દરમિયાન ટેન્શન વધી જતા તબિયત બગડી હતી.આમ છતા રોજ માત્ર ત્રણ કલાકની ઉંઘ લઈને અને દવાઓ લઈને તૈયારી ચાલું રાખી હતી.ફાઈનલ પરીક્ષા પહેલા હું વધારે માનસિક સજ્જતા કેળવવા માંગુ છું.

પલક પઢિયાર, ૫૫૧ માર્ક, ઈન્ટરમાં  ઓલ ઈન્ડિયા રેન્ક ૪૧

પિતાનું ઉચ્ચાભ્યાસનું સપનું મે પૂરુ કર્યું

મારા પિતા કો ઓપરેટિવ બેન્કમાં નોકરી કરે છે.સંજોગોવશાત તેઓ ધો.૧૨ પછી અભ્યાસ નહોતા કરી શક્યા પણ તેમનું સપનું મે પુરુ કર્યું છે.મેં બીજા પ્રયત્નમાં સીએમએ  ફાઈનલની પરીક્ષા પાસ કરી છે.મારુ પરિણામ જોઈને માતા-પિતાની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા.સફળતા માટે અભ્યાસની સાથે સાથે પ્રેક્ટિસ પણ જરુરી છે.હવું  હું નોકરી કરીને મારા માતા- પિતાને મદદરુપ થવા માગું છે.

મુર્તુઝા સમલાયાવાલા, ૪૪૩માર્કસ, ફાઈનલમાં વડોદરામાં પ્રથમ

વધારે મહેનત નહોતી કરી 

બીજા પ્રયત્નમાં મેં એક સાથે બે ગુ્રપની પરીક્ષા આપી હતી.મેં સારી રીતે અભ્યાસ કર્યો હતો પણ એવી વધારાની મહેનત નહોતી કરી.પરીક્ષા પહેલા વાંચવાના કલાકો વધાર્યા હતા.પિતા પોસ્ટમાં નોકરી કરે છે

અયમન વહોરા, ૪૨૪ માર્કસ,  ફાઈનલમાં વડોદરામાં બીજો ક્રમ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises
GUJARAT

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises

March 30, 2026
યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવ્યું | researc…
GUJARAT

યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવ્યું | researc…

March 30, 2026
વિશ્વામિત્રીના કિનારે મગરોથી 15 ફૂટ દૂર સૂનમૂન બેસી રહેલી મહિલાને બચાવી લીધી | Woman rescued from cr…
GUJARAT

વિશ્વામિત્રીના કિનારે મગરોથી 15 ફૂટ દૂર સૂનમૂન બેસી રહેલી મહિલાને બચાવી લીધી | Woman rescued from cr…

March 30, 2026
Next Post
અકોટાની રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીના મકાનમાં સંતાડેલો ૧૩.૧૭ લાખનો દારૃ કબજે | Liquor worth Rs 13 17 lak…

અકોટાની રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીના મકાનમાં સંતાડેલો ૧૩.૧૭ લાખનો દારૃ કબજે | Liquor worth Rs 13 17 lak...

RTI માં બિલ્ડરોની છેતરપિંડી ખુલ્લી પડી અણખોલમાં ૭૩ ડુપ્લેકસોના માલિકોની બોગસ સહિઓ કરી બાંધકામ નિયમિત…

RTI માં બિલ્ડરોની છેતરપિંડી ખુલ્લી પડી અણખોલમાં ૭૩ ડુપ્લેકસોના માલિકોની બોગસ સહિઓ કરી બાંધકામ નિયમિત...

ભાડે લીધેલી કારનું એક મહિનો ભાડું ચૂકવી કાર પરત નહિ કરતાં ફરિયાદ | Complaint filed for not returning…

ભાડે લીધેલી કારનું એક મહિનો ભાડું ચૂકવી કાર પરત નહિ કરતાં ફરિયાદ | Complaint filed for not returning...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એનડીએના રાધાકૃષ્ણન દેશના નવા ઉપરાષ્ટ્રપતિ, 152 મતોથી જીત્યા | NDA’s Radhakrishnan becomes the countr…

એનડીએના રાધાકૃષ્ણન દેશના નવા ઉપરાષ્ટ્રપતિ, 152 મતોથી જીત્યા | NDA’s Radhakrishnan becomes the countr…

7 months ago
નશામાં ધૂત બાઇક ચાલકે એન્જિનિયર યુવાન અને તેના મિત્ર પર હુમલો કર્યો | Drunk biker attacks young engi…

નશામાં ધૂત બાઇક ચાલકે એન્જિનિયર યુવાન અને તેના મિત્ર પર હુમલો કર્યો | Drunk biker attacks young engi…

1 month ago
સાળંગપુરમાં કષ્ટભંજનદેવ દેશભક્તિના રંગે રંગાયા, દાદાને તિરંગાનો શણગાર કરાતા ભક્તો ભાવવિભોર | Salangp…

સાળંગપુરમાં કષ્ટભંજનદેવ દેશભક્તિના રંગે રંગાયા, દાદાને તિરંગાનો શણગાર કરાતા ભક્તો ભાવવિભોર | Salangp…

8 months ago
અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટનો પોતાના જ આદેશ પર સ્ટે, તમામ ભલામણ-ટિપ્પણી રદ | supreme court aravali …

અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટનો પોતાના જ આદેશ પર સ્ટે, તમામ ભલામણ-ટિપ્પણી રદ | supreme court aravali …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News