gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સીરપમાં આરોપીનું નામ ખોલાવાની દાઝે પોલીસ કોન્સ્ટેબલ પર 3 શખ્સનો હુમલો | 3 men attack police constabl…

G METRO NEWS by G METRO NEWS
February 24, 2026
in GUJARAT
0 0
0
સીરપમાં આરોપીનું નામ ખોલાવાની દાઝે પોલીસ કોન્સ્ટેબલ પર 3 શખ્સનો હુમલો | 3 men attack police constabl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પોલીસ કોન્સ્ટેબલ્રે 3 સામે વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી

– નેસવડ ગામ આવેલ મઢ પાસે ધસી આવી શખ્સોએ માર મારી ધમકી આપી

ભાવનગર : ઘોઘા તાલુકાના નેસવડ ગામે ત્રણ શખ્સોએ સીરપમાં આરોપીનું નામ ખોલાવાની દાઝ રાખી ભરતનગર પોલીસ મથકના કોન્સ્ટેબલ ઉપર લાકડી ધોકા વડે જીવલેણ હુમલો કરી, ગંભીર ઇજા કરી ફરાર થઇ જતાં કોન્સ્ટેબલને ગંભીર હાલતે સારવારમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

છેલ્લા કેટલાક સમયથી પોલીસની ગ્રહ દશા ખરાબ ચાલી રહી છે.બગદાણા યુવકના હુમલા પ્રકરણમાં ભાવનગર પોલીસ શંકાના દાયરામાં આવી ગઈ છે.તો ક્યાંક પોલીસ અધિકારી પર પોતાનાજ પોલીસ મથકના કોન્સ્ટેબલ પર ત્રાસ ગુજારવાની ફરિયાદ નોંધાઈ છે.તો ખૂંટવડા ના પીએસઆઈ પર યુવાનને માર મારવાનો ગુનો નોંધાયો છે.તેવામાં પોલીસ કોન્સ્ટેબલને માર મારવાની ઘટના સામે આવી છે. જેમાં ઘોઘા તાલુકાના નેસવડ ગામે રહેતા અને ભરતનગર પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા લાલજીભાઈ વલ્લભભાઈ ડાભી ગઇ તા.૨૦ ફેબુ્રઆરી ૨૦૨૬ ના રોજ બપોરના આશરે પોણા ત્રણેક વાગ્યે નેસવડ ગામ ડાભીના મઢની વાડી પાસે કુટુંબી ભાઇ અતુલભાઇ બટુકભાઇ ડાભી તથા ત્વિકભાઇ જેન્તીભાઇ ડાભી ત્રણેય ઉભા હતા ત્યારે  ગામના આકાશ વેલજીભાઇ ડાભી બુલેટ તથા લક્ષમણ વેલજીભાઇ ડાભી તેનુ મોટરસાયકલ તથા વીજય જગાભાઈ ડાભી ચાલીને ધસી આવ્યા હતા.અને ભત્રીજાઓને સીરપમાં નામ ખોલાવી કેમ પુરાવ્યા તેમ કહી ગાળો આપી લાકડાના ધોકા ,પાઇપ અને રસની સોટી વડે માર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. ત્રણેય જણા એ કહેલકે આ વખતે તો જવા દઇએ છીએ હવે જો અમારી કોઇ મેટરમાં દખલગીરી કરીશે તો જીવતો નહી રહે વા દઇએ તેમ કહી મને જાનથી મારી નાખવાની ધમકી આપી મોટર સાયકલો લઈને ભાગી ગયેલ હતા.ઇજાગ્રસ્ત પોલીસ કોન્સ્ટેબલને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ભાવનગરની સર.ટી.હોસ્પીટલમાં સારવાર.માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે પોલીસ કોન્સ્ટેબલ લાલજીભાઈએ ત્રણ શખ્સ વિરૂધ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વૃદ્ધ પતિની આર્થિક સ્થિતિ ધ્યાને લઈ સેશન્સ કોર્ટે ભરણ-પોષણ ઘટાડી આપ્યું | the sessions court reduced…
GUJARAT

વૃદ્ધ પતિની આર્થિક સ્થિતિ ધ્યાને લઈ સેશન્સ કોર્ટે ભરણ-પોષણ ઘટાડી આપ્યું | the sessions court reduced…

February 24, 2026
એસ.ટી. બસ સ્ટેન્ડના ચોકીદાર જ ચોર નીકળ્યા, ખિસ્સાકાતરૂઓને ‘ટીપ’ આપતા | The watchman at the ST bus st…
GUJARAT

એસ.ટી. બસ સ્ટેન્ડના ચોકીદાર જ ચોર નીકળ્યા, ખિસ્સાકાતરૂઓને ‘ટીપ’ આપતા | The watchman at the ST bus st…

February 24, 2026
સાણંદના ખીચા ગામમાંથી જુગાર રમતા 11 શખ્સ ઝડપાયા | 11 people caught gambling in Khicha village of San…
GUJARAT

સાણંદના ખીચા ગામમાંથી જુગાર રમતા 11 શખ્સ ઝડપાયા | 11 people caught gambling in Khicha village of San…

February 24, 2026
Next Post
ભૂમેલ ગામેથી વિદેશી દારૂ સાથે એક મહિલા ઝડપાઈ | A woman was caught with foreign liquor from Bhumel vi…

ભૂમેલ ગામેથી વિદેશી દારૂ સાથે એક મહિલા ઝડપાઈ | A woman was caught with foreign liquor from Bhumel vi...

લિંક્ડઈન પર નોકરી શોધી રહેલા પીજના યુવક સાથે રૂપિયા 1.16 લાખની ઠગાઈ | A young man from Peja who was …

લિંક્ડઈન પર નોકરી શોધી રહેલા પીજના યુવક સાથે રૂપિયા 1.16 લાખની ઠગાઈ | A young man from Peja who was ...

ભાવનગરમાં લોભામણી સ્કીમ બતાવી કરોડોની છેતરપિંડી આચરનાર શખ્સ ગિરફ્તાર | Man arrested for defrauding c…

ભાવનગરમાં લોભામણી સ્કીમ બતાવી કરોડોની છેતરપિંડી આચરનાર શખ્સ ગિરફ્તાર | Man arrested for defrauding c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાદ્રોડ ગામ નજીક બંધ ટેન્કર પાછળ ટ્રક ઘુસી જતા ચાલકનું મોત | Driver dies after truck rams into close…

ભાદ્રોડ ગામ નજીક બંધ ટેન્કર પાછળ ટ્રક ઘુસી જતા ચાલકનું મોત | Driver dies after truck rams into close…

5 months ago
અમરેલીના વેપારી પાસે હીરાની ખરીદી કર્યા બાદ રૂ. 10.46 લાખની ઠગાઈ | After purchasing diamonds from a …

અમરેલીના વેપારી પાસે હીરાની ખરીદી કર્યા બાદ રૂ. 10.46 લાખની ઠગાઈ | After purchasing diamonds from a …

11 months ago
વિકાસની વાતો વચ્ચે દેશમાં પાંચ વર્ષમાં બે લાખ કંપનીની ‘તાળાબંધી’ | Amidst talk of development two la…

વિકાસની વાતો વચ્ચે દેશમાં પાંચ વર્ષમાં બે લાખ કંપનીની ‘તાળાબંધી’ | Amidst talk of development two la…

3 months ago
લાંચ કેસમાં કમ્પ્યુટર ઓપરેટરની જામીન અરજી નામંજૂર | Computer operator’s bail application rejected in…

લાંચ કેસમાં કમ્પ્યુટર ઓપરેટરની જામીન અરજી નામંજૂર | Computer operator’s bail application rejected in…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News