gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સી જી રોડ પર ડબ્બા ટ્રેડીંગનો કૌભાંડનો પર્દાફાશઃ બે યુવકોની ધરપકડ | navrangpura police raided on dab…

G METRO NEWS by G METRO NEWS
July 12, 2025
in GUJARAT
0 0
0
સી જી રોડ પર ડબ્બા ટ્રેડીંગનો કૌભાંડનો પર્દાફાશઃ બે યુવકોની ધરપકડ | navrangpura police raided on dab…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર

સી જી રોડ પર આવેલા આસમાન કોમ્પ્લેક્સમાં પોલીસે દરોડો પાડીને ગેરકાયદે ચાલતા ડબ્બા ટ્રેડીંગનો પર્દાફાશ કરીને બે આરોપીઓને ઝડપી લીધા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે અમદાવાદ અને પાટણમાં રહેતા વ્યક્તિઓએ ડબ્બા ટ્રેડીંગનો કારોબાર શરૃ કર્યો હતો અને તેમને આંગડીયા દ્વારા નાણાંનો હિસાબ મોકલવામાં આવતો હતો.

નવરંગપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે  સી જી રોડ પર આવેલા ગણેશ પ્લાઝા પાસે આસમાન કોમ્પ્લેક્સમાં ફોર-૪૦ હેલ્થ કેર પ્રા.લીમીટેડ નામની ઓફિસમાં શંકાસ્પદ એક્સચેંજથી ડબ્બા ટ્રેડીંગ કરવામાં આવી રહ્યું છે. જેના આધારે દરોડો પાડીને તપાસ કરતા ઓફિસમાં વ્રજ શાહ (રહે.યશ નિર્માણ ફ્લેટસ,વસંતકુંજ સોસાયટી, પાલડી) અને સૌમીલ શાહ (રહે. ચિંતામણી સોસાયટી, રામનગર, સાબરમતી)ને ઝડપીને તપાસ કરતા તેમના લેપટોપમાં તેમજ મોબાઇલ ફોનમાં ગેરકાયદે એક્સચેંજની લીંક અને સાઇટ મળી આવી હતી.  બંનેની વધુ પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ડબ્બા ટ્રેડીંગનો કારોબાર મિલાપ મોદી (રહે. નિમેશ પાર્ક, ગુલાબ ટાવર પાસે, થલતેજ) અને નૂરમહંમદ આબલિયાસણા( રહે.હુસૈનપુરા, સિદ્ધપુર) દ્વારા ડબ્બા ટ્રેડીંગ શરૃ કરાયું હતું .  વ્રજ અને સૌમીલને મિલાપે નોકરી રાખ્યા હતા અને તે  આંગડીયા દ્વારા નાણાંકીય વ્યવહાર કરતો હતો. આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૃ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
ભાગીદારે આડેધડ ફાયરીંગ કરતા બિલ્ડર અને રાહદારીને ગંભીર ઇજા | buider doing burst firing in Raikhad ar…

ભાગીદારે આડેધડ ફાયરીંગ કરતા બિલ્ડર અને રાહદારીને ગંભીર ઇજા | buider doing burst firing in Raikhad ar...

જુહાપુરાની પેટ શોપમાંથી દુર્લભ પક્ષીઓ ચોરનાર આરોપીની ધરપકડ | Ahmedabad rural police solve foreign pa…

જુહાપુરાની પેટ શોપમાંથી દુર્લભ પક્ષીઓ ચોરનાર આરોપીની ધરપકડ | Ahmedabad rural police solve foreign pa...

ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ચાર દિવસ બાદ ફરિયાદ થઈ દાખલ, હવે સરકારની ટીમ સાથે પોલીસ પણ કરશે તપાસ | Compl…

ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ચાર દિવસ બાદ ફરિયાદ થઈ દાખલ, હવે સરકારની ટીમ સાથે પોલીસ પણ કરશે તપાસ | Compl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

45 દિવસ માટે બંધ કરાશે ઉધના રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 6, જાણો કઈ ટ્રેનોને થશે અસર | Udhna Stat…

45 દિવસ માટે બંધ કરાશે ઉધના રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 6, જાણો કઈ ટ્રેનોને થશે અસર | Udhna Stat…

1 year ago
ભારતે એરસ્ટ્રાઈક કરતાં પાકિસ્તાને સીઝફાયર તોડ્યું, LoC પર ફાયરિંગમાં ત્રણ ભારતીયોના નિધન | Operation…

ભારતે એરસ્ટ્રાઈક કરતાં પાકિસ્તાને સીઝફાયર તોડ્યું, LoC પર ફાયરિંગમાં ત્રણ ભારતીયોના નિધન | Operation…

1 year ago
વડોદરા નજીક ઉદલપુર ગામે નવા બ્રિજ મુદ્દે દુકાનદારોની આત્મવિલોપનની ચીમકી | Shopkeepers threaten over …

વડોદરા નજીક ઉદલપુર ગામે નવા બ્રિજ મુદ્દે દુકાનદારોની આત્મવિલોપનની ચીમકી | Shopkeepers threaten over …

5 months ago
ભરૃચના બિઝનેસમેનના અપહરણ કેસના બે આરોપીઓ જેલભેગા | Two accused in Bharuch businessman’s kidnapping c…

ભરૃચના બિઝનેસમેનના અપહરણ કેસના બે આરોપીઓ જેલભેગા | Two accused in Bharuch businessman’s kidnapping c…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News