gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુઘડમાં ચાલવા નીકળેલા યુવાનના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી બે ફરાર | Two absconders snatch mobile phone fr…

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in GUJARAT
0 0
0
સુઘડમાં ચાલવા નીકળેલા યુવાનના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી બે ફરાર | Two absconders snatch mobile phone fr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગરમાં ગઠિયાઓનો વધતો જતો તરખાટ

ઘર પાસે ચાલવા નીકળેલો યુવાન બહેન સાથે વાત કરતો હતો તે દરમિયાન ઘટના બની

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક સુઘડ પાસે આવેલી પાર્શ્વનાથ એટલાન્ટિક
વસાહતમાં રહેતો યુવાન રાત્રિના સમયે ચાલવા નીકળ્યો હતો તે દરમિયાન બાઈક ઉપર આવેલા
બે ગઠિયાઓ તેના હાથમાંથી ફોન ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા. જે સંદર્ભે અડાલજ પોલીસ
મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી
ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે હવે ગઠિયાઓ ચાલતા જઈ રહેલા વ્યક્તિઓને પણ નિશાન
બનાવી રહ્યા છે. આ સ્થિતિમાં ગાંધીનગર શહેર નજીક આવેલા સુઘડ ગામની પાર્શ્વનાથ
એટલાન્ટિક વસાહતમાં રહેતા અને મુંબઈની ખાનગી કંપનીમાં નોકરી કરી વર્ક ફ્રોમ હોમ
કરતા યુવાન સૌરભ અનિતકુમાર ઝાને નિશાન બનાવવામાં આવ્યો છે. જે ઘટના સંદર્ભે મળતી
વિગતો પ્રમાણે સૌરભ નિત્યક્રમ મુજબ ગત સોમવારના રોજ સાંજે જમીને ઘર પાસે રોડ ઉપર
ચાલવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન તે નવી બની રહેલી અધીરત સેલ્સ ગેલેરીની સાઈટ
પાસે પહોંચ્યો ત્યારે પાછળથી કાળા રંગના બાઈક પર બે શખ્સો આવ્યા હતા અને તે તેની
બહેન સાથે ફોન ઉપર વાત કરી રહ્યો હતો તે દરમિયાન તેના હાથમાં રહેલો ફોન ઝૂંટવીને આ
શખ્સો ફરાર થઈ ગયા હતા. જોકે તે શરૃઆતમાં ગભરાઈ ગયો હતો પરંતુ ત્યાર પછી તેમનો
પીછો કર્યો હતો પરંતુ તે હાથ આવ્યા ન હતા. જેથી આ ઘટના સંદર્ભે અડાલજ પોલીસ મથકમાં
ફરિયાદ આપતા પોલીસે ૪૦ હજારના મોબાઈલની ચોરીનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી
છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોમી છમકલું થયા બાદ પોલીસે રામજીની શોભાયાત્રાનો જૂનો રૃટ બદલાતાં આયોજકોએ યાત્રા જ ના કાઢી | Police c…
GUJARAT

March 26, 2026
રાજ્યમાં સૌથી વધુ કમાણી કરતા ભરથાણા ટોલ પ્લાઝા પર કાર સિવાય અન્ય વાહનોના ટોલના દરોમાં વધારો | toll i…

આજવારોડ પર વિદેશી દારૃ વેચતી મહિલા પકડાઇ | Woman caught selling foreign liquor on Aajwar Road

Next Post
હેરિટેજ સપ્તાહમાં વાવનું જતન જરૃરી શેરખી પાસેની ૪૦૦ વર્ષ જૂની વાવની જમીન પર અનેક દબાણો થઇ ગયા | ench…

હેરિટેજ સપ્તાહમાં વાવનું જતન જરૃરી શેરખી પાસેની ૪૦૦ વર્ષ જૂની વાવની જમીન પર અનેક દબાણો થઇ ગયા | ench...

વડોદરામાં શહેરની સાથે ગ્રામ્ય ડીઈઓ કચેરી કાર્યરત થશે | vadodara will get new deo office

વડોદરાના બંગલામાંથી ઇન્ટરનેશનલ કોલ સેન્ટર પકડાયું, લોન ના નામે વિદેશીઓને ઠગતા ત્રણની ધરપકડ | Call ce…

વડોદરાના બંગલામાંથી ઇન્ટરનેશનલ કોલ સેન્ટર પકડાયું, લોન ના નામે વિદેશીઓને ઠગતા ત્રણની ધરપકડ | Call ce...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટમાં ખોડલધામ નોર્થ ઝોનના ગરબામાં VVIP પાસ મુદ્દે વિવાદ, છરી વડે હુમલો કરતાં 3 ઈજાગ્રસ્ત | Rajko…

6 months ago
કરોડોનો ખર્ચ કરવા છતાં અમદાવાદ, સુરત અને વડોદરામાં વાયુ પ્રદૂષણ ઠેરનું ઠેર | Despite Massive Spendin…

2 months ago
313 કિલો ચાંદી, 7 કરોડનું સોનું, 5 કરોડ રોકડા! ટ્રાવેલ એજન્ટના ઘરે મળ્યો ‘ખજાનો’: ડંકી રૂટ કેસ | ed …

3 months ago
યુનિ.કેમ્પસની સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર ચૂક દરેક ફેકલ્ટીમાં ચારથી પાંચ બ્લેક સ્પોટ | black spots in …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News