gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુથારીકામ કરનારે જ વેપારીના મકાનમાં ૨૩ લાખ મતા ચોરી | Emon chon angangen ira a solani 23 lakh seni i…

G METRO NEWS by G METRO NEWS
November 26, 2025
in GUJARAT
0 0
0
સુથારીકામ કરનારે જ વેપારીના મકાનમાં ૨૩ લાખ મતા ચોરી | Emon chon angangen ira a solani 23 lakh seni i…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, બુધવારસુથારીકામ કરનારે જ  વેપારીના મકાનમાં ૨૩ લાખ મતા ચોરી 1 - image

દરિયાપુર વિસ્તારમાં લુણસાવાડ ખાતે રહેતા વેપારી નવા મકાનનું વાસ્તુ પૂજન કરવા માટે ગયા હતા અને મકાનની બારીથી પ્રવેશ કરીને આરોપીએ મકાનમાંથી રોકડા ૧૨ લાખ અને સોનાના દાગીના સહિત રૃા. ૨૩.૧૦ લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. દરિયાપુર પોલીસે આરોપી સુથારને સીસીટીવી ફૂટેજ આધારે આરોપીને પકડયો હતો. 

વેપારી પરિવાર સાથે જગતપુર નવા મકાનનુ વાસ્તુ કરવા ગયા અને બારીથી પ્રવેશી ચોરી કરી ઃ સીસીટીવી ફૂટેજ આધારે દરિયાપુર પોલીસે પકડયો

દરિયાપુરમાં લુણસાવાડમાં રહેતા યુવકે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યકિત સામે ફરિયાદ નોધાવી છે કે તેઓ જગતપુર ગામમાં નવા મકાનમાં વાસ્તુ પૂજને  હોવાથી પરિવાર સાથે તા. ૨૨ના રોજ ત્યાં ગયા હતા અને બે દિવસ પછી સર સમાન લેવા માટે ઘરે આવ્યા ત્યારે મકાનની બારીમાંથી પ્રવેશીને મકાનમાંથી રોકડા રૃા. ૧૨ લાખ  અને સોનાના દાગીના સહિત કુલ ૨૩.૧૦ લાખની મતાની ચોરી થઇ હતી.

પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે શાહીબાગમાં અક્ષરધામ ટાવરમાં રહેતા અને સુથારી કામ કરતા જીતેન્દ્રભાઇને પકડી પાડીને તેની પાસેથી રૃા. ૧૩,૬૫,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. દરિયાપુર પોલીસ સ્ટેશનના પીઆઇ, આર.જી.દેસાઇના જણાવ્યા મુજબ આરોપીએ તેમના મકાનમાં સુથારી કામ કર્યુ હોવાથી પરિચીત હતો બીજીતરફ વેપારી તેને નવા મકાનના વાસ્તું પૂજનમાં આમંત્રણ આપ્યું હતું. જેને લઇને  બે દિવસ મકાન બંધ હોવાની જાણના કારણે તેને ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

October 1, 2026
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
GUJARAT

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

October 1, 2026
Next Post
હોટેલ ઇન્ડસ્ટ્રીઝમાં ત્રણ વર્ષમાં નવું જંગી રોકાણ આવવાની સંભાવના વધી ગઈ | Ahmedabad to host commonwe…

હોટેલ ઇન્ડસ્ટ્રીઝમાં ત્રણ વર્ષમાં નવું જંગી રોકાણ આવવાની સંભાવના વધી ગઈ | Ahmedabad to host commonwe...

વડોદરાની ગરિમા વ્યાસે પોતાનો જ રેકોર્ડ તોડી બે ગોલ્ડ મેડલ જીત્યા | Garima Vyas from Vadodara broke h…

વડોદરાની ગરિમા વ્યાસે પોતાનો જ રેકોર્ડ તોડી બે ગોલ્ડ મેડલ જીત્યા | Garima Vyas from Vadodara broke h...

મોગલ બાદશાહ જહાંગીરને ગુજરાતની ખીચડીનો સ્વાદ દાઢે વળગ્યો હતો | research paper on khichdi by professo…

મોગલ બાદશાહ જહાંગીરને ગુજરાતની ખીચડીનો સ્વાદ દાઢે વળગ્યો હતો | research paper on khichdi by professo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાપોદ દશાલાડ ભવન નજીક વીજ કરંટ લાગતા શ્રમજીવીનું મોત | Worker dies of electrocution near Bapod Dasha…

બાપોદ દશાલાડ ભવન નજીક વીજ કરંટ લાગતા શ્રમજીવીનું મોત | Worker dies of electrocution near Bapod Dasha…

1 year ago
બોટાદના બે શખ્સો 150.37 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપાયા | Two people from Botad arrested with 150 37…

બોટાદના બે શખ્સો 150.37 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપાયા | Two people from Botad arrested with 150 37…

10 months ago
ઇતિહાસમાં પહેલીવાર RBI સરકારને રૂ. ત્રણ લાખ કરોડ ડિંવિડન્ડ આપશે

ઇતિહાસમાં પહેલીવાર RBI સરકારને રૂ. ત્રણ લાખ કરોડ ડિંવિડન્ડ આપશે

4 months ago
મોલના ૧૭ મા માળેથી નીચે પટકાયેલા કર્મચારીનું મોત | Employee dies after falling from 17th floor of ma…

મોલના ૧૭ મા માળેથી નીચે પટકાયેલા કર્મચારીનું મોત | Employee dies after falling from 17th floor of ma…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News