gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સુપ્રીમના બધા જ જજોએ સંપત્તિ જાહેર કરવી પડશે : સીજેઆઈ | All Supreme Court judges will have to declar…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2025
in INDIA
0 0
0
સુપ્રીમના બધા જ જજોએ સંપત્તિ જાહેર કરવી પડશે : સીજેઆઈ | All Supreme Court judges will have to declar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જસ્ટિસ વર્માના વિવાદ બાદ ન્યાયતંત્ર પર સવાલ ઉઠયા

મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના સહિત 30 જજોએ સંપત્તિની માહિતી વેબસાઈટ પર મૂકી

નવી દિલ્હી: દિલ્હીના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માના ઘરેથી કરોડો રૂપિયાની રોકડ મળી આવતા વિવાદ સર્જાયો છે. જેને પગલે ન્યાયતંત્રની શાખ દાવ પર લાગવી છે. આવા સમયે મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના સહિત સુપ્રીમ કોર્ટના બધા જ જજોએ તેમની સંપત્તિની વિગતો જાહેર કરવાની જાહેરાત કરી છે. 

સુપ્રીમ કોર્ટની ફૂલ કોર્ટે ૧ એપ્રિલે તેમની બેઠકમાં નિર્ણય કર્યો હતો કે સીજેઆઈ સંજીવ ખન્ના સમક્ષ રજૂ કરવામાં આવેલી જજોની સંપત્તિની વિગતો જાહેર કરવામાં આવે. આ પહેલા જજોએ સીજેઆઈ સમક્ષ પોતાની સંપત્તિની વિગતો જાહેર કરી હતી. 

સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર જજોની સંપત્તિઓની વિગતો અપલોડ કરવા સંપૂર્ણપણે સ્વેચ્છા પર નિર્ભર હતું, પરંતુ હવે નિર્ણય લેવાયો છે કે જજોની સંપત્તિઓ અંગે સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવશે. હાલમાં સીજેઆઈ સહિત સુપ્રીમ કોર્ટના કુલ ૩૦ ન્યાયાધીશોએ તેમની સંપત્તિની વિગતો જાહેર કરી છે, જેમાં ન્યાયાધીશો બીઆર ગવઈ, સૂર્યકાંત, અભય ઓક, જેકે માહેશ્વરી, બીવી નાગરત્નાનો સમાવેશ થાય છે.

દિલ્હીમાં ન્યાયાધીશ યશવંત  શર્માના ઘરેથી કરોડો રૂપિયાની રોકડ સળગેલી હાલતમાં મળી આવ્યા પછી ન્યાયતંત્રમાં પારદર્શિતા પર સવાલો ઉઠવા લાગ્યા છે. તેવા સમયે ન્યાયતંત્રમાં પારદર્શીતા લાવવા અને ન્યાયતંત્રમાં લોકોનો વિશ્વાસ વધારવા માટે આ નિર્ણય લેવાયો છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ આદિશ અગ્રવાલે ન્યાયાધીશોની સંપત્તિ જાહેર કરવાના નિર્ણયની પ્રશંસા કરી છે. તેમણે આશા વ્યક્ત કરી કે આગામી સમયમાં હાઈકોર્ટના ન્યાયાધીશો પણ તેમની સંપતીની વિગતો જાહેર કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘પત્નીને મારી શકો, પણ હાડકાં ન તૂટવા જોઈએ’ માનવતાને શર્મસાર કરતો તાલિબાનનો નવો કાયદો | Taliban Law: …
INDIA

‘પત્નીને મારી શકો, પણ હાડકાં ન તૂટવા જોઈએ’ માનવતાને શર્મસાર કરતો તાલિબાનનો નવો કાયદો | Taliban Law: …

February 20, 2026
ટોલ પ્લાઝા પર હવે 1 એપ્રિલ 2026થી રોકડ વ્યવહાર બંધ? માત્ર FASTag અને UPI થી જ થશે ચુકવણી | Cash tran…
INDIA

ટોલ પ્લાઝા પર હવે 1 એપ્રિલ 2026થી રોકડ વ્યવહાર બંધ? માત્ર FASTag અને UPI થી જ થશે ચુકવણી | Cash tran…

February 20, 2026
પાયલટના નજીકના વિનોદ જાખડ બન્યા NSUIના રાષ્ટ્રીય અધ્યક્ષ, પહેલીવાર રાજસ્થાનથી કોઈ કાર્યકર્તાને મળી ક…
INDIA

પાયલટના નજીકના વિનોદ જાખડ બન્યા NSUIના રાષ્ટ્રીય અધ્યક્ષ, પહેલીવાર રાજસ્થાનથી કોઈ કાર્યકર્તાને મળી ક…

February 20, 2026
Next Post
અમદાવાદ મ્યુનિ.તંત્ર દ્વારા ૮ એપ્રિલથી એડવાન્સ ટેકસ રિબેટ યોજના,૧૨થી ૧૫ ટકા રિબેટ અપાશે | Ahmedabad …

અમદાવાદ મ્યુનિ.તંત્ર દ્વારા ૮ એપ્રિલથી એડવાન્સ ટેકસ રિબેટ યોજના,૧૨થી ૧૫ ટકા રિબેટ અપાશે | Ahmedabad ...

ટેરિફથી દેશની નિકાસ પર મર્યાદિત અસર જોવા મળવા ઉદ્યોગોને અપેક્ષા | Industries expect tariffs to have …

ટેરિફથી દેશની નિકાસ પર મર્યાદિત અસર જોવા મળવા ઉદ્યોગોને અપેક્ષા | Industries expect tariffs to have ...

પ.બંગાળમાં 25,000 શિક્ષકોની ભરતી રદ કરતા ચુકાદાને સુપ્રીમની બહાલી | Supreme Court upholds verdict ca…

પ.બંગાળમાં 25,000 શિક્ષકોની ભરતી રદ કરતા ચુકાદાને સુપ્રીમની બહાલી | Supreme Court upholds verdict ca...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રામનવમીની ભવ્ય ઉજવણી, વિવિધ વિસ્તારોમાં 31 શોભાયાત્રાઓ નીકળી | ram navmi celebration in vadodara

રામનવમીની ભવ્ય ઉજવણી, વિવિધ વિસ્તારોમાં 31 શોભાયાત્રાઓ નીકળી | ram navmi celebration in vadodara

11 months ago
કારીગરોને સલામતીના સાધનો નહીં આપતા કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ | Complaint against contractor for not p…

કારીગરોને સલામતીના સાધનો નહીં આપતા કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ | Complaint against contractor for not p…

5 months ago
અન્ય ધર્મના યુવક સાથે લગ્ન બદલ પુત્રી સંપત્તિમાંથી બહાર, સુપ્રીમમાં પણ હાર | Daughter deprived of pr…

અન્ય ધર્મના યુવક સાથે લગ્ન બદલ પુત્રી સંપત્તિમાંથી બહાર, સુપ્રીમમાં પણ હાર | Daughter deprived of pr…

2 months ago
વડોદરાના વોર્ડ નં.13-14ની કચેરીનું મ્યુનિ.કમિશનર અરુણ બાબુનું ઓચિંતુ ચેકિંગ : પ્રજાને જાતે સફાઈ રાખવ…

વડોદરાના વોર્ડ નં.13-14ની કચેરીનું મ્યુનિ.કમિશનર અરુણ બાબુનું ઓચિંતુ ચેકિંગ : પ્રજાને જાતે સફાઈ રાખવ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News