gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટેરિફથી દેશની નિકાસ પર મર્યાદિત અસર જોવા મળવા ઉદ્યોગોને અપેક્ષા | Industries expect tariffs to have …

G METRO NEWS by G METRO NEWS
April 4, 2025
in Business
0 0
0
ટેરિફથી દેશની નિકાસ પર મર્યાદિત અસર જોવા મળવા ઉદ્યોગોને અપેક્ષા | Industries expect tariffs to have …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકામાં  ભારતીય માલસામાનની આયાત પર ૨૭ ટકા ટેરિફ લાગુ કરવાના ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયની દેશની નિકાસ પર મર્યાદિત અસર જોવા મળવાની ઉદ્યોગો દ્વારા મત વ્યકત કરવામાં આવી  રહ્યો છે. ભારતનું અર્થતંત્ર સ્થિતિસ્થાપક હોવાથી નવા ટેરિફની તેના પર સામાન્ય અસર જોવા મળશે.

વિશ્વભરના દેશો પર ટેરિફના વિવિધ સ્લેબ લાગુ થવાને કારણે વૈશ્વિક વેપારના સમીકરણોમાં તથા ઉત્પાદન ક્ષેત્રની મૂલ્ય સાંકળમાં બદલાવ આવવાની દેશના ઉદ્યોગો ધારણાં મૂકી રહ્યા છે.

ભારતની મજબૂત ઔદ્યોગિક સ્પર્ધાત્મકતા અમેરિકાની ટેરિફની અસરને સમતુલિત કરશે અને દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ (જીડીપી) પર ટૂંકા ગાળે માત્ર ૦.૧૦ ટકા અસર જોવા મળશે એમ પીએચડીસીસીઆઈના પ્રમુખ હેમંત જૈને એક નિવેદનમાં જણાવ્યું હતું. 

જો કે મધ્યમ ગાળે, ટેરિફની સંપૂર્ણ અસર લાગુ થયા બાદ, આ તૂટ ઘટી જવાની શકયતા છે. 

ભારતના માલસામાન પર ૨૭ ટકા ટેરિફને જોતા આપણે ટેરિફ દરોમાં મધ્યમ સ્થાને છીએ. આ ટેરિફની અસરની આકારણી કરવાની રહેશે એમ એસોચેમના પ્રમુખ સંજય નાયરે એક નિવેદનમાં જણાવ્યું હતું. 

એકંદરે અમેરિકામાં ભારતની નિકાસ સ્પર્ધા પર મોટી અસર જોવા નહીં મળે, આમ છતાં દેશના ઉદ્યોગોએ ટેરિફની અસરને હળવી કરવા નિકાસ ક્ષમતા તથા વેલ્યુ એડિશન કરવા માટે સતત પ્રયાસો કરવાના રહેશે એમ પણ તેમણે જણાવ્યું હતું. 

દરમિયાન સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેકટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી)ના ભૂતપૂર્વ ચેરમેન વિવેક જોહરીએ એક મીડિયા મુલાકાતમાં જણાવ્યું હતું કે જો ભારત અને અમેરિકા વચ્ચે દ્વીપક્ષી વેપાર કરાર થશે તો તેવી સ્થિતિમાં રેસિપ્રોકલ ટેરિફ કદાચ પાછા ખેંચાઈ જવાની શકયતા રહેલી છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણી લો આજના લેટેસ્ટ રેટ | Silver Prices Dr…
Business

બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણી લો આજના લેટેસ્ટ રેટ | Silver Prices Dr…

May 14, 2026
EPFO કરશે મોટો ફેરફાર, 7 કરોડ ખાતાધારકોને મળશે ગુડ ન્યૂઝ, ફટાફટ કરી લેજો આ કામ | EPFO Big Update Wit…
Business

EPFO કરશે મોટો ફેરફાર, 7 કરોડ ખાતાધારકોને મળશે ગુડ ન્યૂઝ, ફટાફટ કરી લેજો આ કામ | EPFO Big Update Wit…

May 14, 2026
વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 50 પોઈન્ટ વધીને 74609 | Sensex rises 50 points to 74609 at the end of vo…
Business

વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 50 પોઈન્ટ વધીને 74609 | Sensex rises 50 points to 74609 at the end of vo…

May 14, 2026
Next Post
પ.બંગાળમાં 25,000 શિક્ષકોની ભરતી રદ કરતા ચુકાદાને સુપ્રીમની બહાલી | Supreme Court upholds verdict ca…

પ.બંગાળમાં 25,000 શિક્ષકોની ભરતી રદ કરતા ચુકાદાને સુપ્રીમની બહાલી | Supreme Court upholds verdict ca...

ડીસાની ઘટના બાદ ભાવનગરમાં તંત્ર જાગ્યું, તપાસ કરવા આદેશ | After the Deesa incident the system in Bha…

ડીસાની ઘટના બાદ ભાવનગરમાં તંત્ર જાગ્યું, તપાસ કરવા આદેશ | After the Deesa incident the system in Bha...

ટ્રમ્પના ઓટો ટેરિફ વાહનો અને વિવિધ પાર્ટસના ભાવમાં વધારો કરશે | Trump’s auto tariffs will increase t…

ટ્રમ્પના ઓટો ટેરિફ વાહનો અને વિવિધ પાર્ટસના ભાવમાં વધારો કરશે | Trump's auto tariffs will increase t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોત્રી વિસ્તારમાં રોડલાઇનમાં નડતરરૃપ ઓરડીઓ તોડી પાડી | Obstructive rooms on the road line in Gotri a…

ગોત્રી વિસ્તારમાં રોડલાઇનમાં નડતરરૃપ ઓરડીઓ તોડી પાડી | Obstructive rooms on the road line in Gotri a…

8 months ago
નશામાં ધૂત પોલીસકર્મીએ એક્ટિવા રિક્ષા અને પાર્કિગમાં ઉભેલી કારને ટક્કર મારી | Drunk policeman hits A…

નશામાં ધૂત પોલીસકર્મીએ એક્ટિવા રિક્ષા અને પાર્કિગમાં ઉભેલી કારને ટક્કર મારી | Drunk policeman hits A…

3 months ago
ક્લાયન્ટને અપાયેલી સલાહ માટે વકીલોને સમન્સ પાઠવી શકાય નહીં : સુપ્રીમ કોર્ટ | Lawyers cannot be summo…

ક્લાયન્ટને અપાયેલી સલાહ માટે વકીલોને સમન્સ પાઠવી શકાય નહીં : સુપ્રીમ કોર્ટ | Lawyers cannot be summo…

6 months ago
બહુચરાજી સ્મશાનમાં દસપિંડ વિધિની જગ્યાનું કામ અટકતા મહારાષ્ટ્રીયન સમાજની આંદોલનની ચીમકી | Maharashtr…

બહુચરાજી સ્મશાનમાં દસપિંડ વિધિની જગ્યાનું કામ અટકતા મહારાષ્ટ્રીયન સમાજની આંદોલનની ચીમકી | Maharashtr…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News