gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સુપ્રીમ કોર્ટે પણ સંસદનું સન્માન કરવું જોઈએ: કેન્દ્રીય મંત્રી આઠવલેનું મોટું નિવેદન | ramdas athawal…

G METRO NEWS by G METRO NEWS
April 21, 2025
in INDIA
0 0
0
સુપ્રીમ કોર્ટે પણ સંસદનું સન્માન કરવું જોઈએ: કેન્દ્રીય મંત્રી આઠવલેનું મોટું નિવેદન | ramdas athawal…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ramdas Athawale On Supreme Court: સુપ્રીમ કોર્ટ દ્વારા રાષ્ટ્રપતિને સલાહ અને ફરમાનનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. ઉપરાષ્ટ્રપતિ ધનખડ દ્વારા સુપ્રીમ કોર્ટની ટીકા બાદ વિવિધ મંત્રીઓ અને નેતાઓ આ વિવાદમાં ઉતાર્યા છે. કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનો તમામ લોકોએ આદર કરવો જોઈએ. કોર્ટ જે પણ આદેશ આપે છે, તેનો સ્વીકાર કરવો જોઈએ. પરંતુ કોર્ટે પણ એક બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે, સંસદ ‘સુપ્રીમ’ (સર્વોચ્ચ) છે. કાયદો ઘડવાનું કામ સંસદ કરે છે. કાયદા અનુસાર, ચુકાદો આપવાનું કામ કોર્ટનું છે.

સુપ્રીમ કોર્ટે સંસદનું સન્માન જાળવવું જોઈએ

અઠાવલેએ આગળ કહ્યું કે, દરેક વાત પર સંસદ દ્વારા બનાવવામાં આવેલા કાયદા પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી યોગ્ય નથી. અમે સુપ્રીમ કોર્ટનું સન્માન કરીએ છીએ અને સુપ્રીમ કોર્ટે પણ સંસદનું સન્માન જાળવવું જોઈએ. ભાજપ સાંસદ નિશિકાંત દુબેના નિવેદનથી આ વિવાદમાં રાજકારણ ગરમાયું છે. નિશિકાંત દુબેએ કહ્યું હતું કે, આ દેશમાં જેટલા પણ ગૃહ યુદ્ધ થઈ રહ્યા છે, તેના માટે જવાબદાર ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયાના સંજીવ ખન્ના છે. સાથે તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, જો કાયદો સુપ્રીમ કોર્ટ જ બનાવશે તો સંસદ ભવન બંધ કરી દેવું જોઈએ. 

આ પણ વાંચોઃ છત્તીસગઢમાં નક્સલીઓની ગંભીર કરતૂત, ભયાનક IED વિસ્ફોટ થતા એક જવાન શહીદ

ભાજપે દુબેની જવાબદારી લીધી નહીં

ભાજપ સાંસદના આ નિવેદનથી વિવાદ વકર્યો હતો. જેના પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ નિશિકાંત દુબેના નિવેદન માટે પક્ષ જવાબદાર ન હોવાની સ્પષ્ટતા આપી હતી. તેમજ ભાજપ સુપ્રીમ કોર્ટનું સન્માન કરતું હોવાનું નિવેદન આપ્યું હતું. 

વિપક્ષે કાર્યવાહીની માગ કરી

નિશિકાંત દુબેના નિવેદન પર વિપક્ષ ભડકી ઉઠ્યું છે. ઝારખંડના મંત્રી ઈરફાન અન્સારીએ નિશિકાંત દુબે વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી છે. તેમણે દુબેને લોકસભામાંથી બરતરફ કરવાની માગ કરી છે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહે પણ નિશિકાંત દુબે વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી છે.

સુપ્રીમ કોર્ટે પણ સંસદનું સન્માન કરવું જોઈએ: કેન્દ્રીય મંત્રી આઠવલેનું મોટું નિવેદન 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બંગાળની સ્કૂલોમાં ‘વંદે માતરમ’ ગાવું પણ ફરજિયાત, બાળકોમાં દેશ પ્રેમની ભાવના મજબૂત કરવા શુભેન્દુ સરકા…
INDIA

May 14, 2026
દેશમાં ઈંધણ સંકટ વચ્ચે HPCL પર ગંભીર આરોપ, ડીલરોને મોંઘું ‘પાવર પેટ્રોલ’ વેચવા મજબૂર કરાતા હોવાનો CI…

દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસથી જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા અલગ થયા, સાથે જ કેજરીવાલને આપ્યો ઝટકો | just…

Next Post
VIDEO : PM મોદી અને જેડી વેન્સ વચ્ચે થઈ મુલાકાત, અમેરિકન ઉપરાષ્ટ્રપ્રમુખનું કરાયું ઉષ્માભેર સ્વાગત

ખડગેની જનસભામાં ભીડ એકઠી ન થતા કોંગ્રેસ નારાજ, બક્સરના જિલ્લા અધ્યક્ષ સસ્પેન્ડ

વંદે ભારત ટ્રેનનો પહેલો કોચ નબળો છે! રેલવે સેફ્ટી કમિશનનો ચિંતાજનક રિપોર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહિલા અનામત બિલ | PM મોદીએ કહ્યું- વિરોધ કરનારા પક્ષોને મહિલાઓ માફ નહીં કરે | PM Modi on Women’s Res…

4 weeks ago
જે મિસાઇલ અમેરિકા પાસે પણ નથી તે ભારતે બનાવીને રચ્યો ઇતિહાસ, પાડોશી દેશો નામ સાંભળીને જ ધ્રુજી ઉઠશે …

5 days ago
મહુવાના લોંગડી ગામ પાસે અકસ્માતમાં યુવકનું મોત | Youth dies in accident near Longdi village in Mahuv…

3 weeks ago
ખાનગી બેન્કોમાં રિટેલ ધિરાણ મંદ રહેતા વપરાશકારોની માંગ ધીમી પડયાનો સંકેત | Retail lending in private…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News