gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટ્રેડિંગ વોલ્યુમ ઘટતા BSE, NSEના શેર તુટયા, ટર્નઓવર 20% સુધી ઘટયું | BSE NSE shares fall as trading …

G METRO NEWS by G METRO NEWS
July 13, 2025
in Business
0 0
0
ટ્રેડિંગ વોલ્યુમ ઘટતા BSE, NSEના શેર તુટયા, ટર્નઓવર 20% સુધી ઘટયું | BSE NSE shares fall as trading …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : ટ્રેડિંગ વોલ્યુમ ઘટવાના કારણે બીએસઈ અને એનએસઈના શેરમાં વિતેલા સપ્તાહમાં ઘટયા હતા. હાઇ ફ્રિકવન્સી ટ્રેડર્સ પર નિયમનકારી પગલાને કારણે શેરબજારના ટર્નઓવરમાં ઘટાડો થતા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

૩ જુલાઈના રોજ યુએસ ટ્રેડિંગ ફર્મ જેન સ્ટ્રીટ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો ત્યારથી ડેરિવેટિવ ટર્નઓવર લગભગ ૨૦ ટકા ઘટયું છે. બીએસઈનો શેર ૩ જુલાઈના સ્તરથી લગભગ ૧૬ ટકા ઘટયો છે. આ દરમિયાન, અનલિસ્ટેડ શેર્સમાં ટ્રેડ કરતા પ્લેટફોર્મ અનુસાર, વિતેલા અઠવાડિયે અનલિસ્ટેડ નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના શેરનો ભાવ ૧૩ ટકા ઘટયો હતો.

એનએસઈના શેરનો ભાવ ઘટતા તેનું બજાર મૂલ્યાંકન ઘટીને રૂ. ૫.૪૩ લાખ કરોડ થયું છે. અગાઉ, જ્યારે એક્સચેન્જ તેની કો-લોકેશન સુવિધામાં ખામીઓ સંબંધિત લાંબા કાનૂની કેસમાં નિયમનકારો સાથે સમાધાનની નજીક હતું ત્યારે તેના આઈપીઓની આશા વચ્ચે તેનો શેર રૂ. ૨,૪૦૦ પર પહોંચી ગયો હતો.

બજારના જાણકાર વર્તુળોએ જણાવ્યું હતું કે, બીએસઈ અને એનએસઈના શેરમાં તીવ્ર ઘટાડો ટૂંકા ગાળાની ઉથલપાથલ અને બદલાતી બજાર ગતિશીલતાનું મિશ્ર પરિણામ છે. ડેરિવેટિવ્ઝની સમાપ્તિમાં ફેરફારથી ખેલાડીઓ થોડા નર્વસ થયા છે. આવતા અઠવાડિયે ડેરિવેટિવ વોલ્યુમ ટ્રેન્ડ્સ પર ખાસ કરીને મંગળવાર અને ગુરુવારે ઇન્ડેક્સ ડેરિવેટિવ એક્સપાયરીઓની આસપાસ નજર રાખવી મહત્વપૂર્ણ રહેશે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોના-ચાંદીના ભાવમાં ભડકો: ચાંદીમાં રૂ. 3500નો ઉછાળો, સોનું પણ ચમક્યું; જાણો લેટેસ્ટ રેટ | Gold and S…
Business

સોના-ચાંદીના ભાવમાં ભડકો: ચાંદીમાં રૂ. 3500નો ઉછાળો, સોનું પણ ચમક્યું; જાણો લેટેસ્ટ રેટ | Gold and S…

May 12, 2026
સેન્સેક્સમાં 800 પોઈન્ટનો કડાકો, રૂપિયો તળિયે અને ક્રૂડ ઓઈલ 105 ડોલરને પાર: જાણો 5 કારણ | sensex fal…
Business

સેન્સેક્સમાં 800 પોઈન્ટનો કડાકો, રૂપિયો તળિયે અને ક્રૂડ ઓઈલ 105 ડોલરને પાર: જાણો 5 કારણ | sensex fal…

May 12, 2026
સોના, ક્રૂડ સહિતની ચાર કોમોડિટીના આયાત બિલમાં પાંચ વર્ષમાં બમણાથી પણ વધુ વધારો | Import bills of fou…
Business

સોના, ક્રૂડ સહિતની ચાર કોમોડિટીના આયાત બિલમાં પાંચ વર્ષમાં બમણાથી પણ વધુ વધારો | Import bills of fou…

May 12, 2026
Next Post
નડિયાદ પાલિકામાં 2014 ની બોગસ ભરતી કૌભાંડમાં કાર્યવાહી કરવામાં વિલંબ | Delay in taking action in 201…

નડિયાદ પાલિકામાં 2014 ની બોગસ ભરતી કૌભાંડમાં કાર્યવાહી કરવામાં વિલંબ | Delay in taking action in 201...

રેપો રેટમાં એકંદર એક ટકા ઘટાડાને જોતા ધિરાણ વૃદ્ધિ ઊંચી રહેશે | Credit growth will remain high given…

રેપો રેટમાં એકંદર એક ટકા ઘટાડાને જોતા ધિરાણ વૃદ્ધિ ઊંચી રહેશે | Credit growth will remain high given...

પહલગામ જેવો હુમલો કરી શકે તેવા 60 આતંકીઓ સક્રિય થયાના અહેવાલ, સેના એલર્ટ | Reports of 60 terrorists …

પહલગામ જેવો હુમલો કરી શકે તેવા 60 આતંકીઓ સક્રિય થયાના અહેવાલ, સેના એલર્ટ | Reports of 60 terrorists ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

1 એપ્રિલથી PAN CARD બનાવવાની રીત બદલાઈ જશે, જાણો કયો ડોકયુમેન્ટ જરૂરી બની જશે! | pan application rul…

1 એપ્રિલથી PAN CARD બનાવવાની રીત બદલાઈ જશે, જાણો કયો ડોકયુમેન્ટ જરૂરી બની જશે! | pan application rul…

2 months ago
આણંદના યુવક સાથે ગુગલ રિવ્યુ ટાસ્કના નામે 11.45 લાખની ઓનલાઈન ઠગાઈ

આણંદના યુવક સાથે ગુગલ રિવ્યુ ટાસ્કના નામે 11.45 લાખની ઓનલાઈન ઠગાઈ

4 months ago
અમદાવાદ પ્લેન ક્રેશ | બોઈંગ અને હનીવેલ કંપની પર USAમાં કેસ, ડિઝાઈનમાં જોખમની જાણ છતાં બેદરકારીનો આરો…

અમદાવાદ પ્લેન ક્રેશ | બોઈંગ અને હનીવેલ કંપની પર USAમાં કેસ, ડિઝાઈનમાં જોખમની જાણ છતાં બેદરકારીનો આરો…

8 months ago
છરી સાથે ઘસી આવેલી સગીરાએ પાડોશી મહિલાઓ પર હુમલો કર્યો | Amraivadi police reported assualted complai…

છરી સાથે ઘસી આવેલી સગીરાએ પાડોશી મહિલાઓ પર હુમલો કર્યો | Amraivadi police reported assualted complai…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News