gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતના અલથાણ વિસ્તારમાં સ્થાનિકોના વિરોધના કારણે વર્કિંગ વુમન હોસ્ટેલની જગ્યા બદલાઈ | location of wo…

G METRO NEWS by G METRO NEWS
September 13, 2025
in GUJARAT
0 0
0
સુરતના અલથાણ વિસ્તારમાં સ્થાનિકોના વિરોધના કારણે વર્કિંગ વુમન હોસ્ટેલની જગ્યા બદલાઈ | location of wo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat : સુરત પાલિકા દ્વારા અલથાણ વિસ્તારમાં વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવા જાહેરાત કરી હતી અને ટેન્ડર બહાર પાડ્યા હતા. આ ટેન્ડર આધારે કામગીરી આપે તે પહેલાં સ્થાનિકોએ વર્કિંગ વુમન હોસ્ટેલ બને તો ટ્રાફિકની સમસ્યા થાય અને તે જગ્યાએ શાંતિ કુંજ બનાવવા માંગણી કરી હતી. સ્થળ સ્થિતિ જોઈને સ્થાયી સમિતિએ અલથાણના બદલે શ્યામ મંદિર નજીક મેટ્રો અને બીઆરટીએસના સ્ટેશનની નજીક હોસ્ટેલ બનાવવા જાહેરાત કરી છે. 

સુરત બહારથી નોકરી માટે આવતી મહિલાઓ માટે પાલિકા દ્વારા વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ અડાજણ વિસ્તારમાં એક વર્કિંગ વુમન હોસ્ટેલ ચાલે છે ત્યાર બાદ પાલિકાએ અડાજણ અને અલથાણમાં બે વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવા જાહેરાત કરી ટેન્ડર બહાર પાડ્યા હતા. અડાજણમાં હાલ જ્યાં હોસ્ટેલ છે તેની નજીક જ પાલિકાનો પ્લોટ છે તેમાં બીજી હોસ્ટેલ બનાવવામાં આવશે. 

જ્યારે અલથાણ ખાતે ટીપી સ્કીમ નંબર 36માં ચાર રહેણાંક સોસાયટીની વચ્ચે પાલિકાનો અનામત પ્લોટ છે ત્યાં હોસ્ટેલ બનાવવા આયોજન કર્યું હતું અને ટેન્ડર પણ મંજુર થઈ ગયા હતા. દરમિયાન ચાર સોસાયટીના લોકોએ પાલિકાને રજૂઆત કરી હતી કે આ ચાર સોસાયટી વચ્ચે નાના રસ્તા પર હોસ્ટેલનું આયોજન છે. તેથી ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા થઈ શકે છે. આ સાથે જે પ્લોટ છે તેના પર વડીલો માટે શાંતિકુંજ બનાવવા માટે રજૂઆત કરી હતી. 

પાલિકાએ સ્થળ સ્થિતિનો અભ્યાસ કરીને સ્થળ બદલવાનો નિર્ણય કર્યો છે. સ્થાયી અધ્યક્ષ રાજન પટેલે જણાવ્યું હતું કે, લોકોની રજુઆત બાદ આ હોસ્ટેલ ટીપી સ્કીમ નં-37 ફાઈનલ પ્લોટ નંબર 11 મેઝ ગાર્ડન નજીક બનાવવા નિર્ણય કર્યો છે. આ હોસ્ટેલ શ્યામ મંદિર નજીક બનશે અને ત્યાંથી મેટ્રો અને બીઆરટીએસ સ્ટેશન બન્ને નજીક છે અને હોસ્પિટલનું પણ આયોજન થઈ રહ્યું છે તેથી હોસ્ટેલ માટે આ જગ્યા વધુ યોગ્ય છે તેથી હવે ત્યાં હોસ્ટેલ બનાવવા નિર્ણય કરાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેનિક બાઈંગ : ભાવનગરમાં બેથી અઢી ગણું પેટ્રોલ – ડીઝલનું વેચાણ | Panic buying: Petrol and diesel sale…
GUJARAT

પેનિક બાઈંગ : ભાવનગરમાં બેથી અઢી ગણું પેટ્રોલ – ડીઝલનું વેચાણ | Panic buying: Petrol and diesel sale…

March 25, 2026
462 ટીમોએ 10560 ગ્રાહકો પાસેથી બાકી વીજ બિલના રૃા.બે કરોડ વસૂલ્યા | mgvcl collects two crore for ele…
GUJARAT

462 ટીમોએ 10560 ગ્રાહકો પાસેથી બાકી વીજ બિલના રૃા.બે કરોડ વસૂલ્યા | mgvcl collects two crore for ele…

March 25, 2026
સાંકરદા-ભાદરવારોડ પર આવેલ રાણીયા ગામની સીમમાં ખેતરમાં ઝેરી કેમિકલ રાત્રે ઠલવાતા રોષ | Outrage as tox…
GUJARAT

સાંકરદા-ભાદરવારોડ પર આવેલ રાણીયા ગામની સીમમાં ખેતરમાં ઝેરી કેમિકલ રાત્રે ઠલવાતા રોષ | Outrage as tox…

March 25, 2026
Next Post
હોટ એર બલૂનમાં બેસતાં આગ લાગી, મધ્ય પ્રદેશના સીએમ મોટી દુર્ઘટનાનો શિકાર થતા બચ્યાં | CM Mohan Yadav …

હોટ એર બલૂનમાં બેસતાં આગ લાગી, મધ્ય પ્રદેશના સીએમ મોટી દુર્ઘટનાનો શિકાર થતા બચ્યાં | CM Mohan Yadav ...

સુરત પાલિકાના કર્મચારીઓને દિવાળી પહેલાં જ ગિફ્ટ : 25 કર્મચારીઓને કાયમી નોકરી અને 279 કર્મચારીઓને ઉચ્…

સુરત પાલિકાના કર્મચારીઓને દિવાળી પહેલાં જ ગિફ્ટ : 25 કર્મચારીઓને કાયમી નોકરી અને 279 કર્મચારીઓને ઉચ્...

‘રહેઠાણનો અધિકાર જીવનના મૂળભૂત અધિકારનો હિસ્સો…’ સુપ્રીમ કોર્ટે મધ્યમવર્ગની પીડા વર્ણવી | SC Calls…

'રહેઠાણનો અધિકાર જીવનના મૂળભૂત અધિકારનો હિસ્સો...' સુપ્રીમ કોર્ટે મધ્યમવર્ગની પીડા વર્ણવી | SC Calls...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિદ્યાસહાયક ભરતી 2024: ચાલુ નોકરીએ વધારાની લાયકાત મેળવનાર માટે રૂબરૂ સુનાવણીનું આયોજન | Vidyasahayak…

વિદ્યાસહાયક ભરતી 2024: ચાલુ નોકરીએ વધારાની લાયકાત મેળવનાર માટે રૂબરૂ સુનાવણીનું આયોજન | Vidyasahayak…

7 months ago
ફેક્ટ ચેક: શું માર્ચમાં બંધ થઈ જશે 500 રૂપિયાની નોટ? જાણો સરકારની સ્પષ્ટતા

ફેક્ટ ચેક: શું માર્ચમાં બંધ થઈ જશે 500 રૂપિયાની નોટ? જાણો સરકારની સ્પષ્ટતા

3 months ago
સુરત પાલિકામાં કામ કરતા 25 જેટલા યુનિયનની કાયદેસરતા માટે નોટિસથી ખળભળાટ | A stir over notices for th…

સુરત પાલિકામાં કામ કરતા 25 જેટલા યુનિયનની કાયદેસરતા માટે નોટિસથી ખળભળાટ | A stir over notices for th…

4 months ago
પત્ની પાસે ઘર ખર્ચનો હિસાબ માગવો ‘ક્રૂરતા’ કહેવાય? સુપ્રીમ કોર્ટનો ચુકાદો જાણવા જેવો | is asking wif…

પત્ની પાસે ઘર ખર્ચનો હિસાબ માગવો ‘ક્રૂરતા’ કહેવાય? સુપ્રીમ કોર્ટનો ચુકાદો જાણવા જેવો | is asking wif…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News