gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતના પુણાં ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે | Massive Fire Breaks Out…

G METRO NEWS by G METRO NEWS
February 8, 2026
in GUJARAT
0 0
0
સુરતના પુણાં ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે | Massive Fire Breaks Out…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Textile Market Fire: સુરતમાં ફરી એકવાર આગની ગંભીર ઘટના સામે આવી છે. શહેરના પુણા વિસ્તારમાં આવેલી નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં રવિવારે (આઠમી ફેબ્રુઆરી) વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ખાતામાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે

ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગ હરકતમાં આવ્યું હતું. આગની ગંભીરતાને જોતા અલગ-અલગ 5 ફાયર સ્ટેશનોથી 20થી વધુ ગાડીઓ અને મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. માર્કેટમાં કાપડનો મોટો જથ્થો હોવાને કારણે ધુમાડાના ગોટેગોટા ઉઠ્યા હતા, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. ફાયરના જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરીને અંદર પ્રવેશ કર્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સ્થિતિનો તાગ મેળવવા માટે ચીફ ફાયર ઓફિસર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા.

આ પણ વાંચો: 10 લાખની ગાડીનું AMC એ 12 લાખ રૂપિયા ભાડું ચુકવ્યું, છે ને બાકી દલા તરવાડીની વાડી!

સદનસીબે જાનહાનિ ટળી

આગની આ ઘટના રવિવારના દિવસે બની હોવાથી માર્કેટમાં ભીડ ઓછી હતી. વેપારીઓ અને શ્રમિકોની પાંખી હાજરીને કારણે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, જે મોટી રાહતની વાત છે. જોકે, કાપડનો જથ્થો બળીને ખાખ થઈ જવાથી લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની ભીતિ સેવાઈ રહી છે.

પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટસર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, ફાયર વિભાગ દ્વારા આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ એફએસએલ (FSL)ની મદદથી આગનું ચોક્કસ કારણ શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોલેરા SIR બનશે ગ્લોબલ AI હબ: ગુજરાત સરકાર અને L&T વ્યોમા વચ્ચે હાઈપરસ્કેલ ડેટા સેન્ટર માટે MOU | Dh…
GUJARAT

February 20, 2026
AMC ફૂડ વિભાગનો સપાટો, 22 એકમોમાં તપાસ કરી 42 ખાદ્ય નમૂના લેવાયા, 7 એકમોને કુલ રૂ.53 હજારનો દંડ | AM…

વન વિભાગમાં મોટો ફેરફાર: IFS અને GFS અધિકારીઓની મોટાપાયે બદલી, જુઓ યાદી | Gujarat Forest Department …

Next Post
10 લાખની ગાડીનું AMC એ 12 લાખ રૂપિયા ભાડું ચુકવ્યું, છે ને બાકી દલા તરવાડીની વાડી! | amc car rent sc…

10 લાખની ગાડીનું AMC એ 12 લાખ રૂપિયા ભાડું ચુકવ્યું, છે ને બાકી દલા તરવાડીની વાડી! | amc car rent sc...

GIFAના દસ વર્ષ: ‘ગોલ્ડન ડેકેડ’ સાથે ગુજરાતી સિનેમાની ઐતિહાસિક ઉજવણી

માહી ઉડાન ફાઉન્ડેશન’ દ્વારા અમદાવાદના શ્રી કિંજલ પંચાલનું સન્માન

માહી ઉડાન ફાઉન્ડેશન' દ્વારા અમદાવાદના શ્રી કિંજલ પંચાલનું સન્માન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખનીજ ચોરી અટકાવવા ગેરકાયદેસર કાર્બોસેલના કૂવાઓ પુરવાનું શરૂ કરાયું | Filling of illegal Carbocell we…

2 weeks ago
યુવાનને મહિલા સાથે બળજબરીથી સંભોગ કરાવી વીડિયો ઉતારી લીધો | A young man was forced to have sex with …

7 months ago
મહુવાના શખ્સને 1 વર્ષની કેદ, રૂા. 1.35 લાખનો દંડ | Man from Mahuva sentenced to 1 year in prison fin…

2 months ago
વક્ફ કાયદામાં સુધારો બંધારણીય કોર્ટ સ્ટે ના મુકી શકે : સુપ્રીમમાં કેન્દ્ર | Constitutional Court can…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News