gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતના પુણા વિસ્તારમાં ‘સ્ટોપ વોટ ચોરી’ની થીમ સાથે થઈ જન્માષ્ટમીની ઉજવણી | Janmashtami celebrated wi…

G METRO NEWS by G METRO NEWS
August 17, 2025
in GUJARAT
0 0
0
સુરતના પુણા વિસ્તારમાં ‘સ્ટોપ વોટ ચોરી’ની થીમ સાથે થઈ જન્માષ્ટમીની ઉજવણી | Janmashtami celebrated wi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Unique celebration of Janmashtami in Surat: સુરત શહેરમાં ધાર્મિક ઉત્સવ ઉજવણીમાં રાજકીય કદ મોટું કરવાનો ટ્રેન્ડ જોવા મળતો હતો. પરંતુ છેલ્લા કેટલાક વખતથી સુરતમાં ઉત્સવની ઉજવણીમાં રાજકીય વિરોધનો પણ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આ વર્ષે સુરતના પુણા વિસ્તારમાં જન્માષ્ટમીની ઉજવણી સ્ટોપ વોટ ચોરીની થીમ સાથે કરવામાં આવી હતી. આ ઉપરાંત સતયુગ અને કળિયુગમાં સત્યની લડાઈમાં ભગવાન સત્યની સાથે રહે છે તેમ કરીને અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 

સુરત શહેરમાં છેલ્લા કેટલાક વખતથી વિવિધ તહેવારોમાં રાજકીય પક્ષોનો દબદબો જોવા મળી રહ્યો છે. શહેરમાં  તહેવારની ઉજવણી વખતે રાજકીય આગેવાનો અથવા ટેકેદારો દબદબાભેર ઉત્સવની ઉજવણી કરે છે. પ્રભુ ભક્તિ સાથે કેટલાક લોકો પોતાના ગોડ ફાધર માટે રાજકીય ભક્તિ પણ કરી લેતા હોય છે. અને તહેવારો દ્વારા રાજકીય શક્તિ પ્રદર્શન પણ હવે થઈ રહ્યું છે. જોકે, આ પ્રકારની શક્તિ પ્રદર્શન સાથે કેટલાક સમયથી તહેવારની ઉજવણીમાં વિરોધ પ્રદર્શનનો ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે. 

સુરતના પુણા વિસ્તારમાં 'સ્ટોપ વોટ ચોરી'ની થીમ સાથે થઈ જન્માષ્ટમીની ઉજવણી 2 - image

આવા વિરોધ પ્રદર્શન આ વખતે જન્માષ્ટમીના તહેવાર માં પણ જોવા મળ્યો હતો. સુરતના પુણા વિસ્તારમાં શાંતિનિકેતન સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં જન્માષ્ટમીની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી.  શિક્ષણ સમિતિ સુરતના પૂર્વ સભ્ય સુરેશ સુહાગીયાના ગ્રૂપ દ્વારા ‘સ્ટોપ વોટ ચોરી’ની થીમ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉજવણી પાછળનું કારણ એવું જણાવવામાં આવ્યું છે કે, મહાભારતમાં સત્યની લડાઈમાં કૌરવોની મહાસેના સામે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા પાંડવોનો સાથ આપવામાં આવ્યો હતો. તેવી જ રીતે આજે આ કળિયુગમાં પણ આ વોટ ચોરોની મહાસેના સામે એક યોદ્ધા તરીકે અડીખમ સંવિધાન બચાવવા સત્યની લડાઈ લડી રહેલા રાહુલ ગાંધીને સૌનો સાથ મળે. આ સત્યની લડાઈમાં તેમનો વિજય થાય તેવી પ્રાર્થના સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. 

આ ઉપરાંત આ ઉજવણી વખતે ‘રાજા રણછોડ માખણ ચોર, દિલ્હીમાં કોણ છે રાજા, વોટ ચોર છે,’ ‘ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે યશોદા કે લલનવા, ચોરી ચોરી વોટ લઈ ગયો રે, વો તો છોરો દિલ્લી કો’  જેવા સૂત્રો બોલાવાયા હતા, જે ચર્ચાનો વિષય બન્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોપેડ લઇને જતી મહિલાએ ટક્કર મારતા સિક્યુરિટી જવાન બેભાન | Security guard knocked unconscious after b…
GUJARAT

મોપેડ લઇને જતી મહિલાએ ટક્કર મારતા સિક્યુરિટી જવાન બેભાન | Security guard knocked unconscious after b…

May 12, 2026
આજવારોડના નામચીન કુણાલ કહારે કાન પકડી માફી માગી | Kunal Kahar apologized by holding his ear
GUJARAT

આજવારોડના નામચીન કુણાલ કહારે કાન પકડી માફી માગી | Kunal Kahar apologized by holding his ear

May 12, 2026
બે લાખની લાંચ લેતા પકડાયેલ આરોપીની જામીન અરજી રદ | Bail application of accused caught taking bribe o…
GUJARAT

બે લાખની લાંચ લેતા પકડાયેલ આરોપીની જામીન અરજી રદ | Bail application of accused caught taking bribe o…

May 12, 2026
Next Post
‘અમે ખોટા કાયદાઓને વીણી-વીણીને ખતમ કરીશું’, દિલ્હીની જનસભામાં બોલ્યા વડાપ્રધાન મોદી | pm narendra mo…

'અમે ખોટા કાયદાઓને વીણી-વીણીને ખતમ કરીશું', દિલ્હીની જનસભામાં બોલ્યા વડાપ્રધાન મોદી | pm narendra mo...

BREAKING: સુરેન્દ્રનગર-લખતર હાઈવે પર બે કાર વચ્ચે ભયાનક ટક્કર, કાર સળગતા 7 લોકોના મોત | accident on …

BREAKING: સુરેન્દ્રનગર-લખતર હાઈવે પર બે કાર વચ્ચે ભયાનક ટક્કર, કાર સળગતા 7 લોકોના મોત | accident on ...

PM મોદીની ચીન મુલાકાત પહેલા ચીનના વિદેશ મંત્રી આવશે ભારત, NSA ડોભાલ સાથે બેઠક યોજી આ મુદ્દે કરશે ચર્…

PM મોદીની ચીન મુલાકાત પહેલા ચીનના વિદેશ મંત્રી આવશે ભારત, NSA ડોભાલ સાથે બેઠક યોજી આ મુદ્દે કરશે ચર્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: ક્રેનમાં ફસાયા ભાજપના સાંસદ, ગુસ્સામાં કર્મચારીને લાફો ઝીંકી દીધો; શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉ…

VIDEO: ક્રેનમાં ફસાયા ભાજપના સાંસદ, ગુસ્સામાં કર્મચારીને લાફો ઝીંકી દીધો; શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉ…

6 months ago
સુરેન્દ્રનગર આર્ટસ કોલેજ ગ્રાઉન્ડ અને વઢવાણના જન્માષ્ટમીના લોકમેળામાં લાખોની ભીડ ઉમટી | Surendranaga…

સુરેન્દ્રનગર આર્ટસ કોલેજ ગ્રાઉન્ડ અને વઢવાણના જન્માષ્ટમીના લોકમેળામાં લાખોની ભીડ ઉમટી | Surendranaga…

9 months ago
વડોદરા: મતદારયાદી સુધારણા કેમ્પમાં 2 કલાકથી લાઈનમાં ઉભેલો યુવક ખેંચ આવતાં ઢળી પડ્યો, માથામાં ગંભીર ઈ…

વડોદરા: મતદારયાદી સુધારણા કેમ્પમાં 2 કલાકથી લાઈનમાં ઉભેલો યુવક ખેંચ આવતાં ઢળી પડ્યો, માથામાં ગંભીર ઈ…

6 months ago
દેવભૂમિ દ્વારકામાં બે હજાર રખડતાં ઢોરનો ત્રાસ, હાઈકોર્ટે ન.પા. ચીફ ઓફિસર પાસે જવાબ માંગ્યો | HC Ques…

દેવભૂમિ દ્વારકામાં બે હજાર રખડતાં ઢોરનો ત્રાસ, હાઈકોર્ટે ન.પા. ચીફ ઓફિસર પાસે જવાબ માંગ્યો | HC Ques…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News