gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રાથમિક શિક્ષકો માટે જિલ્લા આંતરિક બદલી કેમ્પ અંગેનો કાર્યક્રમ જાહેર | Program for district intra d…

G METRO NEWS by G METRO NEWS
December 13, 2025
in GUJARAT
0 0
0
પ્રાથમિક શિક્ષકો માટે જિલ્લા આંતરિક બદલી કેમ્પ અંગેનો કાર્યક્રમ જાહેર | Program for district intra d…
6
VIEWS
Share on FacebookShare on Twitter

– 1 લી જાન્યુઆરીએ લાયક ઉમેદવારોના બદલી ઓર્ડર અપાશે

– આજથી ખાલી જગ્યાની માહિતી ઓનલાઇન પોર્ટલમાં એન્ટર કરવાની કામગીરી શરૂ : 29 મીએ ચિત્ર સ્પષ્ટ થશે

ભાવનગર : જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા વિદ્યા સહાયક, પ્રા.શિક્ષકોની જિલ્લા આંતરિક બદલી (ઓનલાઇન) કેમ્પનું આયોજન જાહેર કરાયું છે. તા.૧૩ થી આરંભ થતી આ પ્રક્રિયા તા.૧ જાન્યુઆરી સુધી ચાલશે. જ્યારે બાકી રહેલી જગ્યા માટે જનરલ તબક્કો રહેશે.

શિક્ષણ વિભાગના ઠરાવની જોગવાઇ મુજબ ખાલી જગ્યાોની ચકાસણી કર્યાં બાદ જે-તે વિભાગ, વિષયવાર ચોખ્ખી ખાલી જગ્યાઓ અપલોડ કરવાની સુચના અપાઇ છે સાથે પ્રથમ તબક્કાના જિલ્લા આંતરિક બદલી કેમ્પ (ઓનલાઇન) નો કાર્યક્રમ જાહેર કરાયો છે. જેમાં તા.૧૩ થી ૧૫ ખાલી જગ્યાની માહિતી અપલોડ થશે, પછી વેરીફીકેશન જ્યારે તા.૧૭ થી ૧૯ ડિસે. શિક્ષકો બદલી માટેના ફોર્મ ભરી શકશે જેને પ્રથમ તાલુકા કક્ષાએ અને બાદમાં ૨૯ ડિસે. સુધીમાં જિલ્લા કક્ષાએ ચકાસણી કાર્ય હાથ ધરાશે અને માન્ય-અમાન્ય ઠરાવ્યા બાદ રાજ્યકક્ષાએ વેરિફીકેશન કરવામાં આવશે. જે સંપૂર્ણ પ્રક્રિયા બાદ તા.૧ જાન્યુઆરીએ ઓર્ડર ઇસ્યુ કરાશે. જ્યારે આ પ્રથમ તબક્કા બાદ પણ ખાલી રહેલી જગ્યાઓ માટે ૨ જાન્યુ.થી જનરલ કેમ્પનું આયોજન શરૂ થશે. જેમાં બાકી રહેલા શિક્ષકો બદલી માટે તા.૫ અને ૬ જાન્યુ. દરમિયાન ઓનલાઇન ફોર્મ ભરી શકશે જેના ત્રણ લેયર વેરીફીકેશનની કામગીરી પૂર્ણ થયે તા.૧૬ જાન્યુઆરીના રોજ ઓર્ડર ઇસ્યુ કરવામાં આવશએ. આ બદલી કેમ્પમાં જેમ ઉમેદવારની અરજીનું તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ વેરીફીકેશન કરવાની ચીવટ રખાઇ છે તેમ પોર્ટલ પર ખાલી જગ્યાઓ દર્શાવવામાં પણ ખાસ કાળજી લેવા અને સંલગ્ન નિયમોનું પાલન કરવા શિક્ષણ વિભાગે તાકીદ કરી છે.

વધ પરત બદલી કેમ્પમાં 5 શિક્ષકોને લાભ મળ્યો

પ્રા.શિ. નિયામક દ્વારા જાહેર કરેલ વધ પરત બદલી કેમ્પ આજે યોજાયો હતો જેમાં જે-તે શાળામાં અગાઉ શિક્ષકોની વધ થતા અન્ય બદલી થયેલ જે વધ ઘટના પરત મુળ શાળામાં આવવા તક અપાઇ હતી જેમાં ભાવનગરના ૧, મઢડાથી કનાડ-૧, પાલિતાણાથી સિહોર ૧, તળાજાના માંડવાથી ત્રાપજ ૧ અને પાલિતાણાથી ઘોઘા ૧ એમ પાંચ પ્રા.શિક્ષકોને વધ પરત બદલીનો લાભ મળ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
એસટી બસના ટાયર નીચે કચડાતા યુવકનું સ્થળ ઉપર મોત | Malo pokiten a turutiu fan ekkewe taia lon eu bus …

એસટી બસના ટાયર નીચે કચડાતા યુવકનું સ્થળ ઉપર મોત | Malo pokiten a turutiu fan ekkewe taia lon eu bus ...

પતિએ માથામાં પાવડો અને ઇંટના ઘા મારી પત્નીની હત્યા કરી | Pwúlúwan we a nieló pwúlúwan we ren an wich…

પતિએ માથામાં પાવડો અને ઇંટના ઘા મારી પત્નીની હત્યા કરી | Pwúlúwan we a nieló pwúlúwan we ren an wich...

કાર પાર્ક કરવાના મામલે પેટ્રોલ પંપ માલિક યુવાન પર ૪ શખ્સોનો હુમલો | Four men attack young petrol pum…

કાર પાર્ક કરવાના મામલે પેટ્રોલ પંપ માલિક યુવાન પર ૪ શખ્સોનો હુમલો | Four men attack young petrol pum...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાં પૂર્વ કોન્ટ્રાક્ટ કર્મચારીએ મચાવ્યો આતંક, ઓફિસમાં કરી તોડફોડ | g…

ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાં પૂર્વ કોન્ટ્રાક્ટ કર્મચારીએ મચાવ્યો આતંક, ઓફિસમાં કરી તોડફોડ | g…

1 year ago
સરકારે અંતે સેવન્થ ડે સ્કૂલને બીયુ પરમિશન સહિતના તમામ પુરાવા રજૂ કરવા આદેશ કર્યો | govt orders seven…

સરકારે અંતે સેવન્થ ડે સ્કૂલને બીયુ પરમિશન સહિતના તમામ પુરાવા રજૂ કરવા આદેશ કર્યો | govt orders seven…

1 year ago
‘સરકારે ખેડૂતોને આપેલો વાયદો લાગુ ન કર્યો’ રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહાર, US ટ્રેડ ડીલનો પણ કર્યો …

‘સરકારે ખેડૂતોને આપેલો વાયદો લાગુ ન કર્યો’ રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહાર, US ટ્રેડ ડીલનો પણ કર્યો …

7 months ago
જામનગરમાં આજે સવારે સાતનાલા પાસે ટ્રેન હડફેટે ચડી જતાં મહિલાનું મૃત્યુ | Woman dies after being hit …

જામનગરમાં આજે સવારે સાતનાલા પાસે ટ્રેન હડફેટે ચડી જતાં મહિલાનું મૃત્યુ | Woman dies after being hit …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News