gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતના યુવાનના મોતમાં એફ.એસ.એલ. રિપોર્ટની જોવાતી રાહ | FSL report awaited in Surat youth’s death

G METRO NEWS by G METRO NEWS
August 11, 2025
in GUJARAT
0 0
0
સુરતના યુવાનના મોતમાં એફ.એસ.એલ. રિપોર્ટની જોવાતી રાહ | FSL report awaited in Surat youth’s death
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,સુરતના યુવાનના મોતમાં એફ.એસ.એલ. રિપોર્ટની જોવાતી રાહ 1 - imageસુરતથી  કામ ધંધા માટે નીકળેલા યુવક મૃત હાલતમાં ગેસ્ટ હાઉસમાંથી મળી આવ્યો હતો. મોતનું  ચોક્કસ કારણ જાણવા એફ.એસ.એલ.ના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સુરતના ઓલપાડમાં રહેતો ૩૧ વર્ષનો આશિષ દક્ષેશભાઇ  પટેલ ( ઉં.વ.૩૧) કામ ધંધાની શોધ માટે સુરતથી વડોદરા આવ્યો  હતો અને જેતલપુર વિસ્તારના નિલમ ગેસ્ટહાઉસમાં રોકાયો હતો. ગઇકાલે  સવારથી તેણે દરવાજો ખોલ્યો નહીં હોવાથી ગેસ્ટ હાઉસના સ્ટાફને શંકા જતા તેઓએ બારીમાંથી જોતા  આશિષ બેડ પર પડેલો હતો. સ્ટાફને અજુગતુ લાગતા પોલીસ અને ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડે અંદર જઇ તપાસ કરતા યુવક મૃત હાલતમાં હતો. પોલીસે તેની રૃમમાં ચેક કરતા કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહતી. તેની પાસેથી મળેલા આધાર કાર્ડના આધારે તેની ઓળખ થઇ હતી.  પોલીસે તેના પરિવારનો સંપર્ક કરી બનાવની જાણ કરી હતી.  તેમજ મૃતદેહ પી.એમ. માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. યુવકનું મોત હાર્ટ એટેક કે અન્ય કારણસર કુદરતી રીતે થયું હોવાની શંકા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Next Post
કિશનવાડીમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો | warasiya Police raid on gambling den in Kishanwadi

હિમાલયની ભૂસ્તરીય રચના અચાનક આવતા ભીષણ પૂર માટે જવાબદાર | The geological structure of the Himalayas …

હિમાલયની ભૂસ્તરીય રચના અચાનક આવતા ભીષણ પૂર માટે જવાબદાર | The geological structure of the Himalayas ...

દંતેશ્વરમાં રિક્ષા ધીરે ચલાવવાનું કહેતા વૃદ્ધા પર હુમલો | Elderly woman attacked for asking rickshaw…

દંતેશ્વરમાં રિક્ષા ધીરે ચલાવવાનું કહેતા વૃદ્ધા પર હુમલો | Elderly woman attacked for asking rickshaw...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘સનાતન ધર્મ ખતમ કરી દેવો જોઈએ…’ ઉદયનિધિ સ્ટાલિનનું ફરી વિવાદાસ્પદ નિવેદન | Udhayanidhi Stalin Sana…

4 months ago
ચરેડી – પેથાપુર સહિતના વિસ્તારોમાં ફાઇનલ ડિમોલીશન ડ્રાઇવ ચલાવાઇ | Final demolition drive conducted i…

12 months ago
ભારતના આ રાજ્યની જેલમાં કેદ છે સૌથી વધુ વિદેશી કેદીઓ, NCRBના રિપોર્ટમાં ખુલાસો | west bengal jails h…

કન્ઝયુમર, બેંકિંગ શેરો તૂટતાં સેન્સેક્સ 852 પોઈન્ટ તૂટી 77664 | Sensex falls 852 points to 77 664 as…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News